By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી
Uncategorized

અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી

આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને કિશોરીઓમાં આરોગ્યપ્રદ આહાર વિશે સમજ વધારવાનો રહ્યો છે.

Hotline News
Last updated: April 23, 2025 4:42 PM
Hotline News - Editor Published April 23, 2025
SHARE

અદાણી ફાઉન્ડેશન દ્વારા ૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને કિશોરીઓમાં આરોગ્યપ્રદ આહાર વિશે સમજ વધારવાનો રહ્યો છે.

Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર

પોષણ સપ્તાહ દરમિયાન સમગ્ર ઉમરપાડા તાલુકામાં વિવિધ સામાજિક અને આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે પોષણ રેલી, હેલ્ધી કૂકિંગ ડેમોન્સ્ટ્રેશન, હેલ્ધી બેબી સ્પર્ધા, ફેમિલી કાઉન્સેલિંગ, ફોકસ ગ્રુપ ડિસ્કશન. આ તમામ પ્રવૃત્તિઓમાં આંગણવાડી કાર્યકર અને આશા કાર્યકરની સક્રિય ભાગીદારી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના પોષણ પ્રોજેક્ટના મુખ્ય આધારસ્તંભ એટલે કે સુપોષણ સંગિનીઓએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે લાભાર્થીના ઘરે જઈ માર્ગદર્શન આપવું, કાઉન્સેલિંગ કરવું અને જાગૃતિ વધારવા માટે વિવિધ પ્રયાસો કર્યા.

Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર

“પોષણ પખવાડિયાની ઉજવણી માત્ર અભિયાન પૂરતી મર્યાદિત નથી, તે સમાજમાં આરોગ્યપ્રદ જીવનશૈલીને અપનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે. સુપોષણ સંગિનીઓ અને સરકારના  સહયોગથી ઉમરપાડામાં પોષણ અંગે એક નવી ઉર્જા ઊભી થઈ છે.” આ ઉજવણી ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત થતી પહેલોને સપોર્ટ કરે છે અને અદાણી ફાઉન્ડેશનના સમાજહિત માટેના કાર્યને વધુ મજબૂત બનાવે છે.

You Might Also Like

થોડા કલાકો પછી સૂર્યગ્રહણ થવાનું છે, જાણો સુતક ભારતમાં માન્ય રહેશે કે નહીં

જો તમે મહાશિવરાત્રી પર મહાકાલ ભસ્મ આરતીમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો આ નિયમો વાંચો

દિવસમાં બે વાર અચાનક ગાયબ થઈ જાય છે ભગવાન શિવનું આ મંદિર, જાણો શું છે રહસ્ય?

મહાશિવરાત્રી ક્યારે છે, 15મી કે 16મી ફેબ્રુઆરી? મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ જાણો

‘પૂર્વ આર્મી ચીફ ખોટું નથી બોલતા’, રાહુલે નરવણેના પુસ્તક પર સરકાર પર પ્રહારો કર્યા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
બિઝનેસ
અદાણી પાવરે Q1 પરિણામોની જાહેરાત કરી, CEOએ કહ્યું પાવરથી મજબૂતી તરફ વૃદ્ધિ થઈ રહી છે
Hotline News Hotline News July 31, 2024
RCB ની વિજય પરેડ પહેલા જ ફેલાઈ અરાજકતા, ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત, ઘણા ઘાયલ
પત્રકાર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો
SVPI એરપોર્ટથી ત્રિવેન્દ્રમ, કોચીન, ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇમેઇલ… હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આવકવેરા વિભાગના રડાર પર રહેશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
Uncategorized

શું આ શિયાળામાં તમારા તુલસીના છોડ સુકાઈ રહ્યા છે? તેને લીલાછમ કરવાની સરળ રીતો જાણો.

Hotline News Hotline News February 6, 2026
Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
Uncategorized

કબૂતરો શેનાથી સૌથી વધુ ડરતા હોય છે? કબૂતરને ઉડાડી દેવાનો રામબાણ ઉપાય

Hotline News Hotline News February 5, 2026
Adani Foundation Surat, Poshan Pakhwada, Umrapada event, પોષણ પખવાડિયા સુરત, health awareness, community celebration, સુરત સમાચાર
Uncategorized

Adani Enterprises 9M FY26 results: ટોચના 10 વૈશ્વિક સૌર ઉત્પાદકોની શ્રેષ્ઠ યાદીમાં અદાણી સોલારનો સમાવેશ

Hotline News Hotline News February 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?