By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Pahagham Attack : ભાવનગરના પિતા – પુત્ર સહિત 3 ગુજરાતીનો ભોગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Pahagham Attack : ભાવનગરના પિતા – પુત્ર સહિત 3 ગુજરાતીનો ભોગ
Top Newsભારત

Pahagham Attack : ભાવનગરના પિતા – પુત્ર સહિત 3 ગુજરાતીનો ભોગ

ભાવનગર - પાલિતાણાના 20 લોકો પ્રવાસે ગયા હતા : યતીશ પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ; ગોળી વાગતાં વિનુભાઈ ડાભી ઘાયલ : સુરતના બેંક મેનેજર શૈલેષ કાલથીયાની તેમના પરિવાર સામે ગોળી મારીને હત્યા

Hotline News
Last updated: April 23, 2025 12:58 PM
Hotline News - Editor Published April 23, 2025
SHARE

કાશ્મીરનાં પ્રવાસન સ્થળ પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં 28 લોકોના મોત નીપજયા છે. તેમાં ભાવનગરનાં બે સહીત ત્રણ ગુજરાતી મુસાફરોનો પણ સમાવેશ થાય છે. ભાવનગરમાં પિતા-પુત્રનો ભોગ લેવાયો છે. જેઓ 20 પ્રવાસીઓ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા.

પહેલાગામમાં મીની સ્વીટઝરલેન્ડ ગણાતા સ્પોટ પર ત્રાસવાદીઓએ મોતનું તાંડવ સર્જયુ હતું. આડેધડ ગોળીબાર કરીને 28 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. અચાનક અને અણધાર્યા હુમલાથી આઘાતમાં આવી ગયેલા પ્રવાસીઓએ નાસભાગ કરી મુકી હતી. કેટલાંક જંગલો તરફ ભાગ્યા હતા. ચોમેર ચીસો ચીચીયારીઓ હતી. ત્રાસવાદીઓએ નામ-ધર્મ પૂછીને ગોળીઓ ચલાવી હતી. ટારગેટ કીલીંગ જેવો ઘાટ હતો.

ત્રાસવાદીઓના આ હુમલામાં ભાવનગરનાં યતીશ સુધીરભાઈ પરમાર તથા તેમનાં પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું પણ મોત નિપજયુ હતું. તેઓ ભાવનગરનાં કાળીયાબીડમાં રહેતા હતા. સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી છે આ સિવાય ભાવનગરનાં જ વિનુભાઈ ડાભી નામના પ્રવાસી ત્રાસવાદીઓની ગોળી વાગતાં ઘાયલ થયા હતા. તેઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.જયારે પત્નિ-પરિવારને શ્રીનગર રવાના કરી દેવામાં આવ્યા હતા.

ભાવનગર સિવાય સુરતનાં શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયાનું પણ મોત નિપજયુ હતું. મૃતક બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. અને કાશ્મીરનાં પ્રવાસે હતા. પરિવારની હાજરીમાં તેમને ગોળી ધરબી દેવામાં આવી હતી.આઘાતજનક બાબત એ છે કે પહેલગામ હુમલાના ન્યુઝ ફેલાતા તેમના પિતરાઈએ ફોન કર્યો હતો અને તેમાં આ સમાચાર મળતા પરિવાર ભાંગી ગયો હતો. ગુજરાતીઓ મોટી સંખ્યામાં કાશ્મીરનાં પ્રવાસે જતા હોય છે. હુમલા વખતે પણ સેંકડો ગુજરાતી કાશ્મીરમાં હોવાની શકયતાને ધ્યાને રાખીને ગુજરાત સરકાર પણ એકશનમાં આવી ગઈ હતી.રાજકોટ સહિત તમામ શહેર-જીલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરીને કાશ્મીરના પ્રવાસે ગુજરાતી લોકોની માહીતી એકત્રિત કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
Top Newsભારતસુરત
“જેટલાને બચાવવા માંગો છો બચાવી લો”, યુરોપથી સુરતના સૌથી મોટા મોલને ધમકી મળતા ચકચાર
Hotline News Hotline News August 20, 2024
ACC એ મજબૂત ત્રિમાસિક કામગીરીનો અહેવાલ
Google ને આપશે સ્પર્ધા, ChatGPT પછી આવી રહ્યું છે SearchGPT, કંઈપણ સર્ચ કરી શકશો
“હું તાઇવાન અને જીમ લાઇની મુક્તિનો મુદ્દો ઉઠાવીશ,” ટ્રમ્પે શી જિનપિંગ સાથેની વાતચીતનો એજન્ડા નક્કી કર્યો
ધારાવીના રહેવાસીઓ માટે ચારસ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા કરાઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Pahalgam attack victims, Bhavnagar Gujarati killed, Father son martyr Gujarat, પહલગામ હુમલો, Gujarati victims terror attack
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?