By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ છોકરીની જીભ 3.8 ઇંચ લાંબી!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > આ છોકરીની જીભ 3.8 ઇંચ લાંબી!
ઓફ-બીટ

આ છોકરીની જીભ 3.8 ઇંચ લાંબી!

Hotline News
Last updated: April 22, 2025 4:31 PM
Hotline News - Editor Published April 22, 2025
SHARE

કેલિફોર્નિયામાં રહેતી શનેલ ટેપર નામની સ્ટુડન્ટની જીભ 9.75 સેન્ટિમીટર એટલે કે લગભગ 3.8 ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી છમ અલગ પડે છે ત્યાંથી જીભની ટિપ સુધીની છે. તે જ્યારે લાંબી જીભડી બહાર કાઢે છે.

ત્યારે એ છેક દાડીથી પણ નીચે જાય છે અને જીભને ઉપર ઉઠાવે ત્યારે એ નાકને ટચ કરી શકે છે. આ અસામાન્ય લંબાઈ માટે શનેલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. સૌથી લાંબી મહિલાની જીભનો રેકોર્ડ તેના નામે થયો છે.

શનેલને તેની લાંબી જીભ કંઈક વિશેષ છે એની ખબર આઠ વર્ષની ઉમરે પડી હતી. હેલોવીન ફેસ્ટિવલમાં તે મમ્મી સાથે ડરામણા ફોટો પડાવી રહી હતી ત્યારે અચાનક જ તેણે ફોટોમાં પોતાની જીભ જોઈ. એ પછી તેણે આખી જીભ લાંબી કરીને વધુ ફોટો પડાવ્યા. એ ફોટોની પ્રિન્ટ કોઈને પણ બતાવતી ત્યારે બધાની સૌથી પહેલી નજર તેની જીભ પર જ પડવા લાગી.

એ પછી તે સ્કૂલમાં હતી ત્યારે પણ તેને લાંબી જીભ સાથે કરતબો કરવાં બહુ ગમતાં એટલે લોકો પણ એની નોંધ લેવા લાગ્યા. શનેલનું કહેવું છે કે જયારે હું ધીમે-ધીમે જીભકાઢીને લાંબી કરતી જાઉં છું ત્યારે ભલભલા લોકો ડરથી ચીસ પાડી ઊઠે છે અને મને એ બહુ ગમે છે. ગિનેસમાં નામ નોંધાવતી વખતે જીમની માપણી થઈ રહી હતી ત્યારે એની લંબાઈ એક સાહ્ય આઇફોન જેટલી હોવાનું નોંધાયું હતું.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
Top Newsગુજરાત
ગુજરાતના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક ચાર્જ સંભાળશે?
Hotline News Hotline News December 17, 2025
સોમનાથમાં પહેલીવાર નહીં યોજાય ઉર્સ, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સરકારે શું દલીલ આપી?
ટ્રમ્પના ટેરિફ પર અમેરિકાને પણ મળશે જવાબ… PM મોદીનો સંદેશ સમજો
શું અક્ષય કુમાર ‘સ્ત્રી-3’માં ફરી એન્ટ્રી કરશે?
ચીન અવકાશમાં એરક્રાફ્ટ કેરિયર ઉડાવશે… કોન્સેપ્ટ વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Longest Tongue Girl, 3.8 Inch Tongue, Viral Girl Tongue, World's Longest Tongue, લાંબી જીભ છોકરી, Guinness Record Tongue
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?