By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જેમણે આર્ટ્સ કે કોમર્સનો અભ્યાસ કર્યો છે તેઓ પણ પાઇલટ બની શકે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જેમણે આર્ટ્સ કે કોમર્સનો અભ્યાસ કર્યો છે તેઓ પણ પાઇલટ બની શકે
Top Newsભારત

જેમણે આર્ટ્સ કે કોમર્સનો અભ્યાસ કર્યો છે તેઓ પણ પાઇલટ બની શકે

ફરજિયાત ગણિત-ભૌતિકશાસ્ત્રનો નિયમ નાબૂદ કરવામાં આવશે

Hotline News
Last updated: April 21, 2025 1:35 PM
Hotline News - Editor Published April 21, 2025
SHARE

હાલમાં કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવવા માટે ઉમેદવારે બારમા ધોરણમાં મેથ્સ અને ફિઝિક્સનો અભ્યાસ કર્યો હોવાની જરૂરિયાત છે, પણ ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન આ લાયકાતને દૂર કરવા પર વિચારણા કરી રહ્યું છે.

આને કારણે હવે બારમા ધોરણમાં આર્ટ્સ કે કોમર્સનો અભ્યાસ કરનારા સ્ટુડન્ટ્સ પણ પાઇલટ બનવા માટે લાયક ઠરી શકે એવી શક્યતા છે. એક વાર આ ભલામણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

એ પછી એને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલપને મોકલવામાં આવશે અને એની મંજૂરી મળ્યા બાદ CPL ટ્રેઇનિંગ સાય ન્સ સિવાય આર્ટ્સ અને કોમર્સ સહિત વિવિધ ક્ષેત્રના લાયક વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે. જોકે સ્ટુડન્ટ મેડિકલ રીતે ફિટ હોવો જરૂરી છે.

આ સંદર્ભમાં જાણવા મળે છે કે, પાઈલટ બનવા માટે બીજા દેશોમાં મેથ્સ અને ફિઝિક્સના અભ્યાસની કોઈ પૂર્વશરત નથી. બીજી તરફ જે શ્રીમંત લોકો પર્સનલ પાઇલટ લાઇસન્સ (યાદ) મેળવવા માગે છે તેમના માટે આવી કોઈ શરત નથી તો પછી CPL માટે આવી શરત મૂકવી વિરોધાભાસી છે એટલે એને દૂર કરવા માટે વિચારણા થઈ રહી છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
રાષ્ટ્રપતિ પીએમના રબર સ્ટેમ્પ બની ગયા, સુપ્રીમ કોર્ટ લકવાગ્રસ્ત: ભાજપના સાંસદનો હુમલો
Hotline News Hotline News August 21, 2025
ટ્રમ્પ ટેરિફથી સુરતના હીરા વેપારીઓની ચિંતા વધી, કાપડ ઉદ્યોગ પર પણ પડશે અસર
મોટો નિર્ણયઃ બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં! જાણો શા માટે નિષ્ણાતો માને છે
ચૈત્રી નવરાત્રીની અસર ! ફૂલોના ભાવમાં વધારો
ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેક પર થાંભલા લગાવાયા, રેલવે મંત્રીએ આપ્યું મોટું અપડેટ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Arts students pilot ban, Commerce students pilot, પાઇલટ બનવા માટે નવું નિયમ, પાઇલટ શિક્ષણ, પાઇલટ માટે ક્વાલિફિકેશન
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?