By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી જન્મેલું વિશ્વનું પ્રથમ બાળક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી જન્મેલું વિશ્વનું પ્રથમ બાળક
ટેકનોલોજી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી જન્મેલું વિશ્વનું પ્રથમ બાળક

હવે IVF માટે પણ AI : નિષ્ણાતો દ્વારા મેન્યુઅલી કરવામાં આવેલા 23 સ્ટેપ્સ ઓટોમેટેડ થશે : 40 વર્ષની મહિલાએ અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યા બાદ AI સિસ્ટમ દ્વારા બાળકને જન્મ આપ્યો

Hotline News
Last updated: April 11, 2025 4:37 PM
Hotline News - Editor Published April 11, 2025
SHARE

કૃત્રિમ ગર્ભધારણ માટેની ઈન વિટ્રો ફર્ટિલાઈઝર્સ (IVF ) માટે જે પ્રક્રિયા અત્યાર સુધી નિષ્ણાંતો દ્વારા લેબોરેટરીમાં થતી હતી એ આખી પ્રક્રિયા હવે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ (AI)આધારીત સીસ્ટમ દ્વારા કરી શકાય છે.

ન્યુયોર્ક અને મેકિસકોમાં ક્ધસીવેબલ લાઈફ સાયન્સિસ ટીમનાં એમ્બ્રોયોલોજીસ્ટ ડો.જેકીસ કોહેનના નેતૃત્વમાં એક એવી ઓટોમેટેડ સિસ્ટમ શોધાઈ છે જેમાં માનવ નિષ્ણાંતોની મદદ વિના IVF ની પ્રક્રિયા માટે જરૂરી 23 પ્રોસીજર્સ આપમેળે થઈ શકે છે.

કૃત્રિમ ગર્ભધારણ માટે લેબોરેટરીમાં ચોકકસ તાપમાને એક એક એગમાં સ્પર્મ ઈન્જેકટ કરવાની ઈન્ટ્રાસાઈટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેકશન (ICSI) પ્રક્રિયા જે મેન્યુઅલી કરવામાં આવે છે.

આ નવી શોધાયેલી સિસ્ટમ મુજબ AI  દ્વારા થઈ છે. ICSI પદ્ધતિમાં જે 23 સ્ટેપ્સ નિષ્ણાંતો દ્વારા મેન્યુઅલી કરવામાં આવે છે એ તમામ સ્ટેપ્સ હ્યુમન હેન્ડની મદદ વિના રિમોટ ડીજીટલ ક્ધટ્રોલ દ્વારા આપમેળે કરી શકાય છે.

આ પદ્ધતિથી તૈયાર થયેલા ભ્રુણમાંથી મેકિસકોની હોપ IVF હોસ્પિટલમાં એક બોયનો જન્મ થયો છે.40 વર્ષની એક મહિલાએ અનેક નિષ્ફળ સાયકલ પછી AI સંચાલીત IVF સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા ચાર ભ્રુણમાંથી એક બેબીને પોતાના ગર્ભાશયમાં સ્થાપિત કરીને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આ વિશ્વનું પહેલુ બાળક છે જે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા ઓટોમેટેડ સીસ્ટમથી પેદા થયુ છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
ભારતમનોરંજન
બ્યુટી વિથ બ્રેઈન : સાત અભિનેત્રીઓ જે માત્ર ‘અભિનય’ જ નહીં પરંતુ ‘અભ્યાસ’માં પણ ટોચ પર
Hotline News Hotline News June 7, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.26-27 ગુજરાત આવી રહ્યા છે
રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં શશિ થરૂર નહોતા ગયા, કોંગ્રેસ ચીફ વ્હીપે કહ્યું- કારણ ખબર નથી
Jharkhand : સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 માઓવાદીઓ ઠાર
આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
AI IVF, ઓટોમેટેડ IVF, વૈજ્ઞાનિક સફળતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફર્ટિલિટી ટેક્નોલોજી, બાળકનો જન્મ, IVF સિસ્ટમ, વર્લ્ડ ફર્સ્ટ AI બેબી, AI in healthcare, reproductive technology
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?