By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સાઉદી અરેબિયા ભારત સહિત 14 દેશોના નાગરિકોને વિઝા નહીં આપે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > સાઉદી અરેબિયા ભારત સહિત 14 દેશોના નાગરિકોને વિઝા નહીં આપે
દુનીયા

સાઉદી અરેબિયા ભારત સહિત 14 દેશોના નાગરિકોને વિઝા નહીં આપે

Hotline News
Last updated: April 9, 2025 11:49 AM
Hotline News - Editor Published April 9, 2025
SHARE

સાઉદી અરેબિયાએ 14 દેશના નાગરિકોને વીઝા આપવા પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદી અરેબિયા દ્વારા 2025ની હજયાત્રા પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ સાઉદી સરકાર જૂન 2025ના મધ્ય સુધી ઉમરાહ, વ્યવસાય અને કૌટુંબિક મુલાકાતના વીઝા આપવાનું ટાળશે.

સાઉદી અરેબિયાના અધિકારીઓના કહેવા અનુસાર આ પ્રતિબંધ હજયાત્રા સાથે જોડાયેલી ભીડને નિયંત્રિત કરવા અને રજિસ્ટ્રેશન વિના હજ કરનાર વ્યક્તિને રોકવા માટેના પ્રયાસ અંતર્ગત લાદવામાં આવ્યો છે.

આવું કરવાનો હેતુ ગયા વર્ષે હજયાત્રા દરમ્યાન ભારે ગરમી અને નોંધણી વિનાના યાત્રાળુઓના ધસારાને કારણે મચેલી નાસભાગનું પુનરાવર્તન ટાળવા માટેનો છે.

સાઉદી અરેબિયાનો વીઝા-પ્રતિબંધ ભારત, બંગલાદેશ અને પાકિસ્તાન સહિત 14 દેશ પર લાગુ થશે. આ દેશોના હજારો લોકો હજયાત્રા પર જાય છે એટલે આ નિર્ણય આવા દેશોના યાત્રાળુઓ માટે નિરાશાજનક છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
આરોગ્ય
વારંવાર માથાના દુખાવાને હળવાશથી લેવાની ભૂલ ન કરો, જે મગજની ગાંઠની શરૂઆત હોઈ શકે છે
Hotline News Hotline News July 14, 2024
બિગ બોસના ફિનાલે પહેલા શાહબાઝ બદેશા-નીલમ ગિરી અને બસીરનું રિયુનિયન, શહનાઝે કહ્યું- મારા માટે વિજેતા…
ISROનું આ વર્ષનું પ્રથમ પ્રક્ષેપણ નિષ્ફળ, રોકેટે દિશા બદલી… બધા ઉપગ્રહો ખોવાઈ ગયા
ATGL દ્વારા ‘ગેમ ચેન્જિંગ’ હાઈડ્રોજન બ્લેન્ડીંગ પ્રોજેક્ટનો શુભારંભ
વિમાન દુર્ઘટનાનો ભોગ બનનાર વિજય રૂપાણીની છેલ્લી તસવીરનો રાઝ ખુલ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
સાઉદી અરેબિયા વિઝા નિયંત્રણ, Saudi Arabia visa ban, India visa restrictions, Saudi travel rules, 14 countries visa ban, Saudi Arabia travel update
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?