By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દેશમાં મહિલાઓના નામે 39.2 ટકા બેન્ક ખાતા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > દેશમાં મહિલાઓના નામે 39.2 ટકા બેન્ક ખાતા
Top Newsભારત

દેશમાં મહિલાઓના નામે 39.2 ટકા બેન્ક ખાતા

ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના બેંક ખાતાનો હિસ્સો 42.2 ટકા : ડીમેટ ખાતાઓ પણ વધી રહ્યા છે : સરકારી અહેવાલમાં ઘટસ્ફોટ

Hotline News
Last updated: April 8, 2025 12:44 PM
Hotline News - Editor Published April 8, 2025
SHARE

દેશમાં 39.2 ટકા બેન્ક ખાતા મહિલાઓ પાસે છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં આ પ્રમાણ 42.2 ટકા છે. એક સરકારી રિપોર્ટથી આ જાણકારી બહાર આવી છે. આંકડા અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયે રવિવારે ભારતમાં મહિલા અને પુરુષ 2024: પસંદ કરેલ સૂચિત અને આંકડા શીર્ષકથી પોતાના પ્રકાશનના 26માં સંસ્કરણને બહાર પાડયું છે.

આ પ્રકાશન ભારતમાં લૈંગિક સિનારિયોનું એક વ્યાપક અવલોકન રજૂ કરે છે. જેમાં વસ્તી, શિક્ષણ, સ્વાસ્ત્ય, આર્થિક ભાગીદારી અને નિર્ણય જેવા મુખ્ય ક્ષેત્રોમાં પસંદગીના સૂચક અને આંકડા રજૂ કર્યા છે.

આ આંકડા વિભિન્ન મંત્રાલયો/વિભાગો/સંગઠનો પાસેથી મેળવાયા છે. મંત્રાલયના નિવેદન મુજબ રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, મહિલાઓ પાસે બધા બેન્ક ખાતાના 39.2 ટકા ભાગ છે, જયારે કુલ જમામાં તેમનું યોગદાન 39.7 ટકા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તેમની ભાગીદારી સૌથી વધુ છે, જયારે કુલ બેન્ક ખાતામાં તેમનો ભાગ 42.2 ટકા છે.

ડીમેટ ખાતામાં ઝડપી ગ્રોથ: આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડીમેટ ખાતામાં વૃદ્ધિ થવી શેરબજારમાં લોકોની વધતી ભાગીદારીને દર્શાવે છે. 31 માર્ચ 2021થી 30 નવેમ્બર 2024 સુધી ડીમેટ ખાતાની કુલ સંખ્યા ચાર ગણાથી વધુ થઈને 3.32 કરોડથી વધીને 14.30 કરોડ થઈ ગઈ છે. પુરુષ ડિમેટ ખાતાધારકોની સંખ્યા સતત મહિલા ખાતાધારકોથી વધુ રહી છે, પરંતુ મહિલા ભાગીદારીમાં પણ વધારો જોવા મળ્યો છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પ્રેમિકાની હત્યા કરીને આત્મહત્યા: યુવકે પહેલા કિશોરીને ગોળી મારી
Hotline News Hotline News September 26, 2025
નેટ ઝીરો એલાયન્સ માટે યુટિલિટીઝમાં જોડાવાથી વૈશ્વિક સહયોગની તક મળશે- એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી
પુત્ર સાથે ભાગી સ્ટેપમોમ: છોકરો 17 વર્ષનો અને મહિલા 40 વર્ષની
પાણીમાં માછલીની પીઠ પર સવારી કરતો દેડકો : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો અદ્ભુત વિડિઓ જુઓ
આંખોમાં આંસુ, લાચાર પરિવારો અને પ્રિયજનો ગુમાવ્યા… દિલ્હી બ્લાસ્ટમાં ઘણા પરિવારોના સપના ચકનાચૂર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
મહિલાઓના બેંક ખાતા ભારત, Financial inclusion India 2025, women bank account stats, Jan Dhan Yojana women, financial empowerment women India, મહિલા બેંકિંગ રિપોર્ટ
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?