By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 26/11ના હુમલાનો આંતકવાદી તહવ્‍વુર રાણા ભારત આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 26/11ના હુમલાનો આંતકવાદી તહવ્‍વુર રાણા ભારત આવશે
Top Newsદુનીયાભારત

26/11ના હુમલાનો આંતકવાદી તહવ્‍વુર રાણા ભારત આવશે

અમેરિકન સુપ્રીમ કોર્ટે આપ્‍યો ચુકાદો

Hotline News
Last updated: April 8, 2025 6:34 PM
Hotline News - Editor Published April 8, 2025
SHARE

મુંબઈમાં ૨૬/૧૧ માં આંતકવાદી હુમલો થયો હતો, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. આ આતંકવાદી હુમલાનો મુખ્‍ય આરોપી તહવ્‍વુર રાણા અત્‍યારે લોસ એન્‍જલસ મેટ્રોપોલિટન ડિટેન્‍શન સેન્‍ટરમાં બંધ છે, તેને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આંતકવાદી તહવ્‍વુર રાણાને લઈને અત્‍યારે મહત્‍વના સમાચાર સામે આવ્‍યાં છે. મીડિયા રિપોર્ટ્‍સ પ્રમાણે ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્‍ય આરોપી તહવ્‍વુર રાણાને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્‍યો છે. કોર્ટે તેના ભારત પ્રત્‍યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. જેથી તેને હવે ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. કોર્ટમાં અરજી કરતા તહવ્‍વુર રાણાએ મદદ માટે આજીજી કરી હતી. યુએસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રાણાએ કહ્યું હતું કે, જો મને ભારત પ્રત્‍યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવી શકે છે. હું ભારતમાં રહી શકીશ નહીં. હું પાકિસ્‍તાની મૂળનો છું. હું મુસ્‍લિમ છું. મને ભારતમાં વધુ હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.’ જો કે, કોર્ટે તેની અરજીને ફગાવી દીધી છે. ભારત કેટલાય વર્ષોથી તેને અહીં લાવવા માટે પ્રયત્‍નો કરી રહ્યું છે.

આંતકવાદી તહવ્‍વુર રાણાની વાત કરવામાં આવે તો, પાકિસ્‍તાનમાં જન્‍મેલા તહવ્‍વુર રાણાએ આર્મી મેડિકલ કોલેજમાંથી પોતાનો અભ્‍યાસ કર્યો હતો. દસ વર્ષ સુધી પાકિસ્‍તાની સેનામાં ડૉક્‍ટર તરીકે કામ કર્યું. પછી તેણે નોકરી છોડી દીધી અને ભારત વિરુદ્ધ આતંકવાદી -વળત્તિઓમાં સામેલ થઈ ગયો. કોર્ટના દસ્‍તાવેજો પ્રમાણે વાત કરવામાં આવે તો, ૨૦૦૬ થી નવેમ્‍બર ૨૦૦૮ સુધી, તહવ્‍વુર રાણાએ ડેવિડ હેડલી અને પાકિસ્‍તાનના અન્‍ય લોકો સાથે મળીને મુંબઈ હુમલાઓનું કાવતરું ઘડ્‍યું હતું. તેણે આતંકવાદી સંગઠન લશ્‍કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જીહાદ-એ-ઈસ્‍લામીને મદદ કરી હતી. અત્‍યારે તે અમેરિકાની જેલમાં બંધ છે.

નોંધનીય છે કે, ભારત લાંબા સમયથી તહવ્‍વુર રાણાના પ્રત્‍યાર્પણની માંગ કરી રહ્યું હતું. જેથી હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવતો નિર્ણય કર્યો અને આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતીય તપાસ એજન્‍સીઓ માટે આ એક મોટી સફળતા છે. ભારત -ત્‍યાર્પણની પ્રક્રિયા આગળ વધારી શકાશે અને આ કાર્ય હવે ઝડપી થવાનું છે. જો કે, હજી તહવ્‍વુર રાણાને ભારત લાવવા માટે સમય લાગી શકે છે, પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પ્રક્રિયા ચોક્કસ સરળ થઈ જવાની છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
Top Newsમનોરંજન
સુનીલ શેટ્ટીએ ₹ 40 કરોડની તમાકુની જાહેરાત ઠુકરાવી, શું આથિયા અને અહાન છે કારણ?
Hotline News Hotline News December 29, 2025
ભયાનક અકસ્માતમાં 5 કાવડિયાઓના મોત અને 4 ઘાયલ
એસીબી દ્વારા વધુ એક ભ્રષ્ટાચારી પર કાર્યવાહી કરવામાં આવી
આસામ સરકાર ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુની તપાસનો આદેશ આપશે, સીએમ શર્મા મૃતદેહ લેવા માટે જાતે દિલ્હી જશે
પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ડેપ્યુટી સ્પીકર બન્યા, કોંગ્રેસે ભાજપ પર પરંપરા તોડવાનો આરોપ લગાવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
26/11 હુમલો, તહવ્વુર રાણા, તહવ્વુર રાણા ભારત આગમન, આતંકવાદી, Mumbai terror attack, terror suspect extradition, India Pakistan relations
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?