By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ટેરિફ વોરની સકારાત્મક અસર : ડ્રાયફ્રુટના ભાવ ઘટી શકે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > ટેરિફ વોરની સકારાત્મક અસર : ડ્રાયફ્રુટના ભાવ ઘટી શકે છે
દુનીયા

ટેરિફ વોરની સકારાત્મક અસર : ડ્રાયફ્રુટના ભાવ ઘટી શકે છે

જો સરકાર ડ્યુટીમાં ભારે ઘટાડો કરે છે, તો ભાવ ઘટી શકે છે

Hotline News
Last updated: April 5, 2025 2:59 PM
Hotline News - Editor Published April 5, 2025
SHARE

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતા સંભાળ્યા બાદ બે મહિનાથી ટેરિફ વોર શરૂ થયુ છે. ભારતને પણ બીજી એપ્રિલથી ઝટકો લાગી શકે છે. આ ટેરિફ વોરની એક પોઝીટીવ ઈફેકટ થવાની હોય તેમ ભારતમાં ડ્રાયફ્રુટ સસ્તા થઈ શકે છે.

આયાતકારોના કહેવા પ્રમાણે બદામ પર પ્રતિકિલો રૂા.35થી100ની ડયુટી છે. ઉપરાંત 10 ટકા જેનો અન્ય ખર્ચ આવે છે. અમેરિકા સામે ઝુકીને ભારત ડયુટી ઘટાડે તો રીટેઈલ માર્કેટમાં ભાવ નીચા આવી શકે છે. ઓલ ઈન્ડિયા સ્પાઈસ ઈમ્પોટર્સ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીએ કહ્યું કે, 2019માં ભારતીય સ્ટીલ- એલ્યુમીનીયમ પર ડયુટી વધારાતા ભારતે પણ અખરોટ પર 100 ટકા ડયુટી લાદી હતી.

અન્ય ડ્રાયફ્રુટ પર પણ ડયુટી વધારી હતી. અમેરિકન ડ્રાયફ્રુટના ભાવ ઘણા ઉંચા છે. ઉંચી ડયુટીને કારણે રીટેઈલ કિંમત મૂળ ભાવથી ડબલ થઈ જતી હોવાથી તે મધ્યમવર્ગની પહોંચની બહાર છે. બદામ જેવી આરોગ્યપ્રદ ચીજો પર પણ કિલોએ 100 રૂપિયાની ડયુટી છે.

ટ્રેડવોરની સ્થિતિમાં અખરોટ, બદામ, કાજુ વગેરેની ડયુટીમાં ઘટાડો થવાના સંજોગોમાં રિટેઈલ ભાવ નીચા આવી શકે છે. 2019 પુર્વે અખરોટ પરની આયાત જકાત માત્ર 30 ટકા હતી.

ડયુટી ઘટાડાના સંજોગોમાં અમેરિકાના ડ્રાયફ્રુટ સાથે ઓસ્ટ્રેલિયા, ઈરાન તથા ચીલી જેવા દેશોની સ્પર્ધા થશે. પરિણામે ભાવમાં વધુ રાહત મળી શકશે. ડ્રાયફ્રુટ પરનો ડયુટી ઘટાડો વ્યુહાત્મક રહી શકે છે અને તેની ભારતીય કૃષિક્ષેત્ર પર અસર થવાનો સવાલ ઉભો નહીં થાય. ડયુટી-ભાવઘટાડાના સંજોગોમાં ડ્રાયફ્રુટની ડીમાંડમાં પણ વધારો શકય છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
19 ગેરકાયદેસર મદરેસા સીલ કરવામાં આવ્યા, રાજ્યમાં અત્યાર સુધીમાં 92 મદરેસાને તાળા મારી દેવાયા
Hotline News Hotline News March 20, 2025
ભોજન પછી વરિયાળી ચાવવાથી આ 5 સ્વાસ્થ્ય લાભ થાય છે, સ્વસ્થ રહેવા માટે તેનું સેવન કરવું જ જોઈએ
EV ચાર્જિંગ સ્ટેશનો બેટરી રિપ્લેસમેન્ટ અને ચાર્જિંગ માટે નિશ્ચિત ધોરણો જાહેર
IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો
આ 6 દેશો રંગોમાં રંગાઈ જાય છે : જાણો ભારત સિવાય બીજે ક્યાં હોળી ઉજવવામાં આવે છે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
ટેરિફ વોર, ડ્રાયફ્રુટ ભાવ ઘટાડો, dry fruits price drop, import duty India, consumer benefit, બજાર ભાવ સમાચાર, India tariff impact
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?