By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 1 એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પરનો ડિજિટલ ટેક્સ દૂર કરવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 1 એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પરનો ડિજિટલ ટેક્સ દૂર કરવામાં આવશે
Top News

1 એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પરનો ડિજિટલ ટેક્સ દૂર કરવામાં આવશે

ગુગલ, એક્સ અને મેટા જેવી કંપનીઓને મોટો ફાયદો થશે : ફાઇનાન્‍સિયલ બિલ, 2025 સુધારા હેઠળ ઓનલાઈન જાહેરાતો પર 6% સમાનતા લેવી દૂર કરવામાં આવશે

Hotline News
Last updated: April 5, 2025 3:07 PM
Hotline News - Editor Published April 5, 2025
SHARE

એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્‍સ દૂર થશે સરકારે સોમવારે ફાઇનાન્‍સિયલ બિલ ૨૦૨૫માં ૫૯ સંશોધનો હેઠળ ઓનલાઇન  જાહેરાતો પર સમાનીકરણ કર (ઇકવાલિઝેશન લેવી) કે ડિજિટલ ટેક્‍સને સમાપ્ત કરવાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો.

બિલ પર લોકસભામાં ચર્ચા થઇ હતી. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર ઓનલાઇન જાહેરાતો પર ઇકવાલિઝેશન લેવીને હટાવવાનો પ્રસ્‍તાવ અમેરિકા પ્રત્‍યે એક ઉદાર વલણ દેખાડવા માટે લાવવામાં આવ્‍યો છે.

આ સંશોધનને કારણે ડિજિટલ જાહેરાતોથી નાણા કમાવનારી વૈશ્વિક કંપનીઓ ગૂગલ,એક્‍સ અને મેટા જેવી કંપનીઓને મોટો લાભ થશે. આ સંશોધન મુજબ ૬ ટકા ઇક્‍વાલિઝેશન લેવી દૂર કરવામાં આવ્‍યો છે. જેના કારણે આ કંપનીઓને ડાયરેક્‍ટ ફાયદો થશે.

ઇકવાલિઝેશન લેવી એક પ્રકારનો ટેક્‍સ છે જે ભારત સરકારે ૨૦૧૬માં રજૂ કર્યો હતો. આ ટેક્‍સ વિદેશી ડિજિટલ કંપનીઓ લગાવવામાં આવતો હતો. જે ભારતીય યૂઝર્સ માટે ડિજિટલ સર્વિસ જેવી કે એડ્‍સ, ઓનલાઇન શોપિંગ, ક્‍લાઉડ સર્વિસ ઓફર કરે છે.

આ ફાઇનાન્‍સિયલ બિલ ૨૦૨૫માં સંશોધન કેન્‍દ્રીય નાણા મંત્રાલયના રાજ્‍ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્‍યો હતો.

સરકારે ગયા વર્ષે ઇ કોમર્સ લેવડદેવડ પર બે ટકા ઇકવાલિઝેશન લેવી દૂર કરવામાં આવ્‍યો હતો. જો કે ઓનલાઇન જાહેરાતો પર છ ટકા ઇકવાલિઝેશન લેવી ચાલુ રાખ્‍યો હતો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સ્પામ કોલ્સ સામે સરકારની કાર્યવાહી : 1.75 લાખ DID નંબરો રદ કરાયા
Hotline News Hotline News April 8, 2025
બ્લડ પ્રેશર (બી.પી.) શું તે સામાન્ય છે કે ખરાબ? જાણો આ સરળ માર્ગદર્શિકા સાથે
“TVS ધ ફાઈનલ કાઉન્ટડાઉન 31st 2025 પાર્ટી”માં થિરકશે સુરતી યંગીસ્તાન, બુકિંગ માટે અહીં ક્લિક કરો
China HMPV virus: ચીનમાં ફેલાયો કોરોના જેવો નવો વાયરસ
ઓનલાઈન સટ્ટાબાજીમાં વિજય દેવરાકોંડા અને પ્રકાશ રાજ સહિત 29 કલાકારો ફસાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
ડિજિટલ ટેક્સ રદ, Online advertising tax India, 1 April 2025 new tax rules, digital ad tax removed, Tech tax India, Digital economy India
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?