By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડીસા બ્લાસ્ટ કેસના આરોપી પિતા-પુત્રનો વરઘોડો કાઢવામાં આવ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > ડીસા બ્લાસ્ટ કેસના આરોપી પિતા-પુત્રનો વરઘોડો કાઢવામાં આવ્યો
ગુજરાત

ડીસા બ્લાસ્ટ કેસના આરોપી પિતા-પુત્રનો વરઘોડો કાઢવામાં આવ્યો

Hotline News
Last updated: April 4, 2025 3:47 PM
Hotline News - Editor Published April 4, 2025
SHARE
  • ફટાકડા વિસ્ફોટ કાંડ: આરોપીઓનું પોલીસ કાફલા સાથે રી-કન્ટ્રક્શન
  • તપાસ માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ લઈ જવામાં આવશે

ડીસા: ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. જેમાં પોલીસે ફેક્ટરી માલિક પિતા પુત્રની ધરપકડ કરી કોર્ટમાંથી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે બંનેને વિશાળ પોલીસ કાફલા સાથે ફેક્ટરી પર સ્થળ તપાસ માટે લઈ જવાયા હતા.

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ ના કારણે સમગ્ર સરકારી તંત્ર દોડતું થયું છે. ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી કામ કરી રહેલા 21 મજૂરોના મોત તેમજ પાંચ મજૂરોને ઈજા થઈ હતી. પોલીસે આ કેસમાં ફેક્ટરી માલિક દિપક ખુબચંદ મોહનાની અને ખૂબચંદ રેણૂમલ મોહનાનીની ધરપકડ કરી ગુરુવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓને આઠ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

જ્યારે બીજી તરફ સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરી છે જે ટીમે ગઈકાલથી પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

જયારે પોલીસે પણ આરોપી પિતા પુત્રની તપાસ શરૂ કરી છે. જેમાં આજે શુક્રવારે બંનેને  ડીસા તાલુકા પીઆઇ વી.જી. પ્રજાપતિ અને બનાસકાંઠા એલસીબી પીઆઇ એ.વી. દેસાઈ ની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફલા સાથે તેઓની ફેક્ટરી પર લઈ જવાયા હતા. પોલીસે બંને પિતા પુત્રની બ્લાસ્ટ થયેલી જગ્યા તેમજ તેઓની ઓફિસે લઈ જઈ વિશેષ પૂછપરછ કરી હતી. આ કેસમાં બંનેને વધુ તપાસ માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ લઈ જવામાં આવશે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
જમતી વખતે કે જમ્યા પછી ક્યારે પીવું પાણી, જાણો શું કહે છે ડોક્ટર્સ
Hotline News Hotline News April 10, 2025
વડાપ્રધાન રાત્રિભોજનમાં પંચકુટિયા શાક, પુલાવ-કઢી અને નાસ્તામાં લોચો, પાટુડી અને ઈડલી આરોગશે
વિરાટ-બુમરાહ નહીં પણ રોહિત શર્માએ વર્લ્ડ કપ જીતવાનો શ્રેય આ ત્રણ લોકોને આપ્યો
અભિષેકના કાંડા પર પહેરેલી ‘રામ મંદિર’ ઘડિયાળની કિંમત 34 લાખ રૂપિયા છે!!
DSM ધારાવી સોશિયલ મિશને તેના પ્રથમ રિસોર્સ સેન્ટરની શરૂઆત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
ડીસા બ્લાસ્ટ કેસ, આરોપી પિતા પુત્ર, વરઘોડો, ડીસા પોલીસ, પ્રદರ್ಶನ
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?