By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પીપળાના ઝાડ પર પાણી શા માટે રેડવું જોઈએ ? જાણો…
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પીપળાના ઝાડ પર પાણી શા માટે રેડવું જોઈએ ? જાણો…
Top News

પીપળાના ઝાડ પર પાણી શા માટે રેડવું જોઈએ ? જાણો…

પીપળો ૨૪ કલાક ઓક્‍સિજન, પ્રાણવાયુ આપે છે.

Hotline News
Last updated: April 2, 2025 4:31 PM
Hotline News - Editor Published April 2, 2025
SHARE

સ્‍મશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્‍કાર થઈ રહ્યા હતા તો એમના પત્‍નિ વિયોગ સહન ના કરી શક્‍યા અને  પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને  મુકી ને સળગતી ચિતામાં  બેસીને સતી થઈ ગયા  પીપળાના ઝાડ નીચે ભુખથી રડતુ બાળક પીપળાના નીચે પડેલા  પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્‍યુ અને ધીમે ધીમે પીપળાને જ દ્યર માની ને મોટુ થવા લાગ્‍યો,એક દિવસ  દેવર્ષિ નારદ ત્‍યાથી નિકળા ને બાળકને પુછ્‍યુ તુ કોણ છો?  બાળક કહે એ જ તો હુ જાણવા માંગુ છુ.

નારદજીઃ  તારા માતા પિતા કોણ છે?

બાળક કહે એ પણ ખબર નથી  તમે મને કૃપા કરી ને બતાવો  ત્‍યારે નારદજી એ ધ્‍યાન ધરી ને  કહ્યુ કે બાળક તુ મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છો. તારા પિતાની અસ્‍થીમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્‍યો હતો તારા પિતાનુ ૩૧ વર્ષની ઉંમર માંજ મૃત્‍યુ થયુ હતુ,

બાળકઃ મારા પિતાની મૃત્‍યુનું કારણ શું હતુ?

નારદજીઃ  તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. જે પણ કંઈ તારે સાથે થયુ તે શનિદેવની મહાદશાને કારણે થયુ નારદજીએ બાળકનું નામ  પીપ્‍લાદ રાખીને જતા રહ્યા. પીપ્‍લાદે નારદજીના કહેવા પ્રમાણે  બ્રહ્માજીનું દ્યોર તપ કર્યુ. બ્રહ્માજી પ્રસન્‍ન થયા અને વરદાન માંગવા કહ્યુ પિપ્‍લાદે પોતાની દ્રષ્ટીથી કોઈ પણ ને ભસ્‍મીભુત કરવાની શક્‍તિ માંગી.

હવે વરદાન મળ્‍યા પછી તરત પિપ્‍લાદે શનિદેવનું આહ્વવાન કરીને બોલાવ્‍યા અને પોતાની દ્રષ્ટીથી ભષ્‍મ કરવાનું ચાલુ કર્યુ.

બ્રહ્માંડમાં હાહાકાર થઇ ગયો સુર્ય પોતાના પુત્રને સળગતા જોઇને બ્રહ્માજી  પાસે ગયા ત્‍યારે બ્રહ્માજીએ આવીને બાળકને બોહું સમજાવ્‍યો ને બીજા બે વરદાન માંગવા કહ્યુ . ત્‍યારે બાળકે શનિદેવને મુક્‍ત કર્યા અને પહેલુ વરદાન માગ્‍યુ કે કોઈ પણ બાળકના જન્‍મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ. જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાય

બીજુ મને પીપળાના ઝાડે જ  મોટો કર્યો છે એટલે જે કોઈ સુર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાવશે તેને શનિની મહાદશાની અસર નહી થાય. બહ્માજીએ  તથાસ્‍તુ કહ્યુ

પિપ્‍લાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્‍ત કર્યા  ત્‍યારથી  શનિદેવની ચાલ ધીમી થઈન‘‘શનૈં ચરતિ યઃ  શનૈશ્રરઃ” જે ધીમે ચાલે છે તે  શનેશ્રર કહેવાયા અને આગને લીધે  તેમનું શરીર કાળુ થઈ ગયુ,  શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પુજાનો ધાર્મિક હેતુ આ છે. આગળ જઈ ને પિપ્‍પ્‍લાદે  પ્રશ્‍ન ઉપનિષદની  રચના કરી  જે આજે પણ જ્ઞાનનો ભંડાર  મનાય છે,

પીપળો ૨૪ કલાક ઓક્‍સિજન, પ્રાણવાયુ  આપે છે. ભગવાન વિષ્‍ણુએ વૃક્ષમાં હુ પીપળો છુ, એવુ કહ્યુ છે અને આપણે પીપળાને ભૂત સાથે જોડી દીધો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
ઓફ-બીટ
ટીપુ સુલતાન નામનો ગધેડો ઘી, દૂધ અને ખજૂર ખાય છે
Hotline News Hotline News October 24, 2024
પ્રમોશનલ કૉલ-સંદેશાઓને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા
સામાજિક કાર્યકર નૂર મોહમ્મદ ખાન CEO SVR શ્રીનિવાસને મળ્યા, ધારાવીના DRP પ્રોજેક્ટ વિશે ચર્ચા
ગણેશ ઉત્સવનો આનંદ શોકમાં ફેરવાયો, વિસર્જન દરમિયાન 3ના દુઃખદ મોત
આગામી ચાર દિવસમાં આકાશમાં 6 ગ્રહો અને તારાઓની પરેડ જોવા મળશે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
પીપળાનું ઝાડ, પાણી રેડવું શા માટે, વૃક્ષ સંભાળ, pipal tree care, પાણી રેડવાના ફાયદા, પિળા માટે પાણી
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?