By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મુંબઈથી દુબઈ માત્ર બે કલાકમાં પહોંચાડશે અન્‍ડરવોટર ટનલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મુંબઈથી દુબઈ માત્ર બે કલાકમાં પહોંચાડશે અન્‍ડરવોટર ટનલ
Top Newsદુનીયાભારત

મુંબઈથી દુબઈ માત્ર બે કલાકમાં પહોંચાડશે અન્‍ડરવોટર ટનલ

અરબી સમુદ્રમાં 2000 કિમી લાંબી ટનલ બનાવવામાં આવશે : ટ્રેનો 600 થી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, મુંબઈથી પાણી અને દુબઈથી ઓઇલ મોકલવામાં આવશે

Hotline News
Last updated: April 2, 2025 4:32 PM
Hotline News - Editor Published April 2, 2025
SHARE

મુંબઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્‍સ (UAE)ના દુબઈ પાસે આવેલા ફુજિરાહ વચ્‍ચે અન્‍ડરવોટર રેલવે ટનલ બાંધીને બેઉ શહેરો વચ્‍ચે રેલવે-સર્વિસ શરૂ કરવાની યોજના UAEના નેશનલ એડ્‍વાઇઝર બ્‍યુરો લિમિટેડ દ્વારા થોડાં વર્ષો પહેલાં તૈયાર કરવામાં આવી હતી, પણ આ પ્રોજેક્‍ટ પર એ પછી કોઈ અપડેટ આવી નથી. હાલમાં આ કંપનીએ આ રેલવે અન્‍ડરવોટર ટનલ કેવી દેખાશે અને કેવી રીતે માત્ર બે કલાકમાં આ પ્રવાસ પૂરો કરશે એનો વિડિયો યુટયુબ પર મૂકયો છે. આ પ્રોજેક્‍ટ ૨૦૩૦ સુધીમાં પૂરો થવાની ધારણા રાખવામાં આવી છે અને એ સફળ રીતે અમલી બને તો પાણીની નીચેથી મુંબઈથી દુબઈનો પ્રવાસ કરવાનો ઉમંગ અનેરો થશે.

વિડિયોમાં જણાવ્‍યા અનુસાર આ ફ્‌લોટિંગ ટનલ આશરે ૨૦૦૦ કિલોમીટર લાંબી હશે અને એમાં ૬૦૦થી ૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટનલ એવી હશે કે અન્‍ડરવોટર જીવસળષ્ટિ પણ જોઈ શકાશે. હાલમાં વિમાન દ્વારા પ્રવાસ કરવામાં બેથી અઢી કલાકનો સમય લાગે છે, પણ ટ્રેન દ્વારા પ્રવાસ એના કરતાં ઓછા સમયમાં પૂરો કરી શકાશે

આ ટનલ દ્વારા મુંબઈથી દુબઈને નર્મદા નદીનું પાણી મોકલવામાં આવશે અને દુબઈથી ભારતને ઓઇલ મોકલવામાં આવશે. આ સિવાય ઝડપથી માલસામાનની પણ હેરફેર થઈ શકશે.

જોકે આ પ્રોજેક્‍ટને પૂરો કરવા માટે અબજો ડોલરનું રોકાણ કરવું પડશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પાકિસ્તાનની નાપાક હરકતો : 24 કલાકમાં બીજી વખત LOC પર ગોળીબાર : ભારતીય સૈનિકોનો જડબાતોડ જવાબ
Hotline News Hotline News April 26, 2025
અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ’સથવારો મેળો’માં રુ.૩૦ લાખની હાથ કારીગરીની ચીજ વસ્તુઓનું વેચાણ
જન્માષ્ટમી નિમિત્તે ગોવા-નેપાળ-થાઈલેન્ડ-દુબઈમાં જુગારીઓ ઉમટી પડ્યા : બુકિંગ પૂરજોશમાં
હવે સુરતમાં રસાયણમુકત પ્રાકૃતિક ખેતી તરફ જુકાવ વધ્યો
પુરુષોમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધારે છે: 200 દેશોમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
મુંબઈ દુબઈ ટનલ, under-water ટનલ, ઝડપથી મુસાફરી, બે કલાકમાં દૂરી, અંડરવોટર ટ્રાન્સપોર્ટ
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?