By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ફૂડ બિલમાં ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલી શકે નહીં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ફૂડ બિલમાં ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલી શકે નહીં
Top Newsભારત

હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ફૂડ બિલમાં ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલી શકે નહીં

ફૂડ બિલ પર સર્વિસ ચાર્જની ફરજિયાત વસૂલાત એ ગ્રાહક અધિકાર અને કાયદાનું ઉલ્લંઘન છે : ગ્રાહકો ઈચ્છે તો તેમને ટીપ આપે, તેના માટે દબાણ કરી શકાય નહીં : હાઈકોર્ટ

Hotline News
Last updated: April 2, 2025 12:41 PM
Hotline News - Editor Published April 2, 2025
SHARE

દિલ્‍હી હાઇકોર્ટે શુક્રવારે જણાવ્‍યું હતું કે ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્‍વૈચ્‍છિક છે અને રેસ્‍ટોરા તેને ગ્રાહકો પર લાદી ન શકે. આ ચુકાદો આપતા ન્‍યાયાધીશ પ્રતિભા એમ સિંઘે સેન્‍ટ્રલ કન્‍ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)ની હોટેલ્‍સ અને રેસ્‍ટોરાને ફૂડ બિલ્‍સનો સર્વિસ ચાર્જ વસૂલવા રોકતી માર્ગદર્શિકાઆને પડકારતી બંને અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે ચુકાદામાં જણાવ્‍યું હતું કે ફૂડ બિલ્‍સ પર ફરજિયાત ધોરણે સર્વિસ ચાર્જનું કલેકશન ગ્રાહક અધિકારનો અને કાયદાનો ભંગ છે. ગ્રાહક  તેની ઇચ્‍છા હોય તો ટિપ આપે, તેના માટે તેને ફરજ પાડી ન શકાય. કોર્ટે જણાવ્‍યું હતું કે ફૂડ બિલ પર સર્વિસ ચાર્જની ફરજિયાત ઉઘરાણી ગેરમાર્ગે દોરનારી છે અને નિરાશાજનક છે. તેના દ્વારા ગ્રાહક પર તેવી સમજ ઊભી થાય છે કે તેના પર કોઈને કોઈ સ્‍વરુપમાં સર્વિસ ટેક્‍સ કે જીએસટી લાદવામાં આવી રહયો છે.

કોર્ટે જણાવ્‍યું હતું કે રેસ્‍ટોરાઓ આ પ્રકારની રીતરસમ અપનાવતી હોય તો તે અયોગ્‍ય રીતરસમ છે અને ફૂડ બિલ સર્વિસ ચાર્જને ફરજિયાત ધોરણે ઉમેરી શકાય નહીં. ફેડરેશન ઓફ હોટેલ્‍સ એન્‍ડ રેસ્‍ટોરા એસોસિયેશન ઓફ ઇન્‍ડિયા અને નેશનલ રેસ્‍ટોરા એસોસિયેશન ઓફ ઇન્‍ડિયાએ ૨૦૨૨માં ફૂડ બિલ સર્વિસ ચાર્જને ફરજિયાત કરવા અરજી કરી હતી.

કોર્ટે આ અંગે ગ્રાહક અધિકાર પંચની માર્ગદર્શકાઓ માન્‍ય રાખી હતી અને બંને અરજદારને સીસીપીએ સમક્ષ ગ્રાહક કલ્‍યાણ પેટે રુ. એક-એક લાખ જમા કરાવવા આદેશ આપ્‍યો હતો. કોર્ટનું તારણ હતું કે સીસીપીએ ફક્‍ત એડવાઇઝરી બોડી જ નથી, તેની પાસે અયોગ્‍ય વેપારી રીતરસમ રોકવા માટે માર્ગદર્શિકાઓ જાહેર કરવાની સત્તા છે અને તેણે ગ્રાહકના હિતનું રક્ષણ કરવાનું હોય છે.

સીસીપીએ પાસે સીપીએ ૨૦૧૯ હેઠળ માર્ગદર્શિકાઓ પસાર કરવાની સત્તા છે. ગાઇડલાઇન્‍સ જારી કરવી તે સીસીપીએની સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ છે. બધી જ રેસ્‍ટોરાએ તેનું પાલન કરવાનું છે, એમ કોર્ટે જણાવ્‍યું હતું. કોર્ટે ૧૩ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ તેનો ચુકાદો અનામત રાખ્‍યો હતો. સીસીપીએ ૪ જુલાઈ ૨૦૨૨ના રોજ જારી કરેલી માર્ગદર્શિકામાં એક મહિના પછી કોર્ટે પ્રતિબંધ મૂક્‍યો હતો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
Top Newsઆરોગ્ય
આ શિયાળામાં તમારા વાળ નહીં ખરે! આથેલા આમળા માટે એક સરસ રેસીપી
Hotline News Hotline News December 2, 2025
ગળાના ચેપ માટે 100% આયુર્વેદિક ઉપાય!
અદાણી ગ્રુપ પર બિડેન પ્રશાસનની કાર્યવાહી સામે યુએસ સાંસદોએ ઉઠાવ્યા વેધક સવાલ
સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી મતદાન કરીને ઇતિહાસ રચશે
PMએ કહ્યું- સ્વાભિમાન પર્વ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
સર્વિસ ચાર્જ પર નિયંત્રણ, હોટેલ બિલ સર્વિસ ચાર્જ, રેસ્ટોરન્ટ ચાર્જ નિયમ, consumer rights India, food bill charges, होटल सर्विस चार्ज नियम
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?