By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં મચ્છરોને દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં મચ્છરોને દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ
Top Newsસુરત

સુરતમાં મચ્છરોને દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ

Hotline News
Last updated: April 1, 2025 5:29 PM
Hotline News - Editor Published April 1, 2025
SHARE

સુરત મહાનગર વિવિધ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી મચ્છરોના ઉપદ્રવથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. શહેરીજનો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જોકે, શહેરમાં કેટલાક એવા બ્લાઈન્ડ સ્પોટ છે જેમાં પાલિકાના કર્મચારીઓ મેન્યુઅલી દવા છંટકાવ કે સર્વે ન કરી શકે તેવી જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમસ્યાનો હલ કરવા માટે પ્રયાસ કરાયો છે. આજે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ભેસાણ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી આવા સ્પોટ પર દવાનો છંટકાવ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીનો આગામી દિવસોમાં મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. 

શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધવા સાથે પાલિકાએ મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા માટે ડ્રાય ડે જેવી ઝુંબેશ અને અન્ય નિયમિત કામગીરી થકી મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધી તેનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, આ કામગીરી છતાં પણ હાલમાં શહેરના રાંદેર ઝોનમાં મચ્છરનો ભારે ઉપદ્રવ હોવાની ફરિયાદ વધી છે. આ વિસ્તારમાં અનેક એવા સ્પોટ છે જ્યાં પાલિકાના કર્મચારીઓ સર્વેની કામગીરી કે દવા છંટકાવ કરી શકતા નથી.

આ સમસ્યાનો હલ લાવવા પાલિકાએ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે અને ગુજરાતમાં પહેલીવાર ડ્રોનનો ઉપયોગ જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત મચ્છરજન્ય રોગચાળાને અંકુશમાં લેવા માટે ટેક્નોલોજીના ઉપયોગની પહેલ કરી છે. સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર પાણીમાં મેલેરિયા, ફાઈલેરિયા અને ડેંગ્યુ જેવા મચ્છરોનો પ્રકોપ વધતો હોય છે અને ચોમાસા બાદ આ સ્થિતિ વધુ વિકરાળ બનતી હોય છે. ખાસ કરીને તેના નિયંત્રણ માટે સાત-દસ દિવસની અંદર મચ્છરના લારવા અવસ્થામાં નાબૂદ કરવા ખુબ જ જરૂરી છે

જ્યાં કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ પાલિકાએ  દ્વારા પહેલી વખત એઆઈ-એમ.એલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છર નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે રાંદેર ઝોનમાં ભેંસાણ ખાતે આવેલ ખેતરમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
યોગ દિવસ: એક એવો દિવસ જે ફક્ત શરીરને મજબૂત જ નહીં, પણ મનને પણ શાંત કરે છે
Hotline News Hotline News June 20, 2025
સર્વેની સફળતાથી ગભરાયેલા બાબુરાવ માને, ધારાવીના રહેવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે!
14 શાળાના 3000 વિદ્યાર્થી સાથે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી થઈ
પતિ છૂટાછેડા માટે પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે, જ્યોતિ મૌર્ય વિરુદ્ધ પતિ કોર્ટમાં
ગોવર્ધન અસરાનીના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારે લખી ભાવનાત્મક પોસ્ટ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
સુરત મચ્છર નિયંત્રણ, mosquito control technology Surat, મચ્છરો દૂર કરવા ટેક, Surat pest control, mosquito repellent tech, Surat health initiatives
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?