By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: લીંબુના ભાવમાં ‘‘ખટાશ” કિલોના ભાવ 100 થી વધીને 200 સુધી પહોંચ્‍યા!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > લીંબુના ભાવમાં ‘‘ખટાશ” કિલોના ભાવ 100 થી વધીને 200 સુધી પહોંચ્‍યા!
Top News

લીંબુના ભાવમાં ‘‘ખટાશ” કિલોના ભાવ 100 થી વધીને 200 સુધી પહોંચ્‍યા!

ઉનાળામાં વપરાશમાં વધારો અને આવકમાં ઘટાડો થવાને કારણે લીંબુના ભાવમાં વધારો

Hotline News
Last updated: March 26, 2025 1:30 PM
Hotline News - Editor Published March 26, 2025
SHARE

ઊનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો પણ વધ્‍યો છે અને સ્‍વાસ્‍થ્‍ય માટે અમળત સમાન લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બે સપ્તાહ પહેલાં રૂ. ૮૦થી ૧૦૦ના કિલો વેચાઇ રહેલા લીંબુના ભાવ હાલ રૂ. ૧૮૦થી ૨૦૦ના કિલો સુધી પહોંચી જતા લીંબુના ભાવમાં સખત ખટાશ આવી ગઇ છે. વેપારીઓનું કહેવું છે કે, ઊનાળાની સિઝનમાં લીંબુની માગ વધી જતા અને આવક ઓછી થતા ભાવ વધારો થયો છે. અલબત્ત, હાલ તો લીંબુના ભાવ શેરમાર્કેટ કરતા પણ વધુ ઊંચકાતા બમણા થઇ ગયા છે!

ઊનાળામાં લીંબુ શરબત, શિકંજી, સોડા, સલાડ સહિતની લીંબુમાંથી બનતી વસ્‍તુઓની માગ ડબલ થઇ જાય છે. તેથી લીંબુની ખરીદી પર તેની સીધી અસર દેખાય છે. હાલ છૂટક વેપારીઓ ૧૫૦થી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે લીંબુ વેચી રહ્યા છે. જેમાં નબળી ગુણવત્તાવાળા લીંબુ ૧૫૦થી ૧૬૦ રૂપિયે કિલો છે. જ્‍યારે કે સારી ક્‍વોલિટીના લીંબુ ૨૦૦થી ૨૨૦ રૂપિયા સુધી વેચાઇ રહ્યા છે. સામાન્‍ય ગળહિણીઓના બજેટ પણ લીંબુ સહિતના લીલા શાકભાજીના ભાવવધારાથી ખોરવાઇ રહ્યા છે.

અમદાવાદના જમાલપુર APMC માર્કેટના લીંબુના વેપારીએ જણાવ્‍યું હતું કે, ગરમીની મોસમમાં લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે. જેથી ૧૬૦થી ૧૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના લીંબુ અમે વેચી રહ્યા છે. ગરમીમાં લીંબુની ડિમાન્‍ડ વધી જાય છે. થોડા દિવસ પહેલા લીંબુનો ભાવ ૮૦થી ૧૦૦ રૂપિયા કિલો હતો તે હાલમાં ૧૮૦થી ૨૦૦ સુધી પહોંચી ગયો છે.’ વેપારીઓ એવી ભીતિ પણ દર્શાવી રહ્યા છે કે ઉનાળો વધતા લીંબુના ભાવમાં હજુ વધારો જોવા મળી શકે છે.

લીંબુની ખરીદી કરતા ગળહિણીઓનું કહેવું છે કે, ઊનાળામાં લીંબુનું શરબત અમળત સમાન હોય છે. સામાન્‍ય દિવસોમાં લીંબુની ખરીદી ઓછી હોય છે, પરંતુ ઊનાળામાં સલાડ અને શરબતનો વપરાશ વધતા લીંબુની જરૂર પણ વધે છે.’ જોકે લીંબુના ભાવમાં પણ વિસ્‍તાર પ્રમાણે અંતર જોવા મળે છે. પૂર્વના વિસ્‍તારોમાં કેટલીક બજારોમાં લીંબુ ૧૫૦થી ૧૬૦ રૂપિયે કિલો છે, જ્‍યારે કે શહેરના પ?મિના વૈભવી વિસ્‍તારોમાં તો લીંબુના એક કિલોના ભાવ ૨૫૦થી ૨૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે!

અમદાવાદની જમાલપુર એપીએમસી માર્કેટના સૂત્રોનું કહેવું છે કે, ઉનાળા ઉપરાંત રમઝાનના લીધે પણ લીંબુનો વપરાશ વધી રહ્યો છે. અત્‍યારે એપીએમસી માર્કેટમાં હોલસેલમાં પણ લીંબુના ભાવ ૭૦થી ૧૧૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. માર્કેટમાં હાલમાં ૬૦૦ ક્‍વિન્‍ટલ (૬૦ હજાર કિલો) જેટલી આવક લીંબુની થાય છે. આ લીંબુ વધારે કર્ણાટક, મહારાષ્‍ટ્ર અને ગુજરાતથી આવે છે. રમઝાન બાદ ક્રમશઃ ભાવમાં ઘટાડાની શકયતા છે.’

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
શિરડીના સાંઈબાબા મંદિરની તિજોરી શ્રી રામે છલકાવી
Hotline News Hotline News April 10, 2025
સુરત અને ઉત્તરણ વચ્ચે તાપી નદી પર નવો રેલ્વે પુલ બનશે, દહાણુ-ભરૂચ ત્રીજી-ચોથી લાઇનને મંજૂરી મળી
અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ’સથવારો મેળો’માં રુ.૩૦ લાખની હાથ કારીગરીની ચીજ વસ્તુઓનું વેચાણ
એક-બે નહીં પણ 16 પાનાં, દરેક પાનાં પર દીકરી માટે લખાયેલો લેખ, આ મેગેઝિન નહીં આ wedding card
ઇંગ્લેંડથી પીએચડી કરનાર ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ બન્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?