By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વલસાડના ભીલાડમાંથી બે નાઇજીરીયન યુવાનોની ડ્રગ્સ સાથે ધરપકડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > વલસાડ > વલસાડના ભીલાડમાંથી બે નાઇજીરીયન યુવાનોની ડ્રગ્સ સાથે ધરપકડ
ગુજરાતવલસાડ

વલસાડના ભીલાડમાંથી બે નાઇજીરીયન યુવાનોની ડ્રગ્સ સાથે ધરપકડ

Hotline News
Last updated: March 21, 2025 11:31 AM
Hotline News - Editor Published March 21, 2025
SHARE

રાજ્યમાં ઝડપાઇ રહેલું ડ્રગ્સ યુવા પેઢીના વાલીઓ માટે ચિંતાનો વિષય જરૂર બનતો જાય છે. જેને ડામવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વલસાડમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)એ બાતમીના આધારે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ કરી છે. આ આરોપી અન્ય દેશમાંથી ડ્રગ્સની સપ્લાય કરતા હતા. 

મળતી માહિતી અનુસાર, એસએમસીએ બાતમીના આધારે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે નાઈજીરિયન યુવક ચીકુ ફ્રાન્સિસ અને હકીમ ડેવિડની ધરપકડ કરી છે.

આ યુવકો ભારત બહારના દેશમાંથી ડ્રગ્સ આપવા માટે ભારત આવ્યા હોવાની આશંકા છે. આ આરોપીઓ મુંબઈથી સુરત અને સુરતથી અમદાવાદ તરફ જતા હતા તે દરમિયાન ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે. ગુજરાતમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
નેટ ઝીરો એલાયન્સ માટે યુટિલિટીઝમાં જોડાવાથી વૈશ્વિક સહયોગની તક મળશે- એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી
Hotline News Hotline News September 24, 2024
ઓનલાઈન વીડિયો જોઈને બનાવતા હતા એમડી, સુરતમાં જ બનવા લાગ્યુ મેફેડ્રોન ડ્રગ્સ
કોંગ્રેસની સરકાર બનશે તો જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેશે, માંઝીએ NCO પર પ્રહારો કર્યા
આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઇટર એરક્રાફ્ટના ટાયર પર સવાર થશે
દિલ્હીની પ્રજા ભ્રષ્ટાચારીઓને જાકારો આપશે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?