By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘ક્વોન્ટમ ચિપ’નો યુગ શરૂ થશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > ‘ક્વોન્ટમ ચિપ’નો યુગ શરૂ થશે
ટેકનોલોજી

‘ક્વોન્ટમ ચિપ’નો યુગ શરૂ થશે

શું વિશ્વના દરેક કમ્પ્યુટર એકલા હાથે બધું કરી શકશે? : આ કોમ્પ્યુટર ચિપ તમામ સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ હશે : જે આજે પૃથ્વી પરના તમામ કોમ્પ્યુટર પણ એકસાથે કરી શકતા નથી.

Hotline News
Last updated: March 20, 2025 12:04 PM
Hotline News - Editor Published March 20, 2025
SHARE

માઇક્રોસોફ્ટે 20 ફેબ્રુઆરીએ તેની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ ’મેજરાના 1’ લોન્ચ કરી છે. આ નવી ટેકનીક જટિલ સમસ્યાઓ હલ કરવામાં મદદ કરી શકે છે, જે નવી દવાઓનાં શોધ અને પ્રદૂષણ નિયંત્રણ જેવાં કાર્યો કરી શકે છે.

પરંપરાગત કમ્પ્યુટર્સ 1 અને 0 નો ઉપયોગ કરે છે, જ્યારે  ક્વોન્ટમ કમ્પ્યુટર ક્યૂબિટસનો ઉપયોગ કરીને ગણતરીઓ કરી શકે છે. માઇક્રોસોફ્ટ કહે છે કે આ ટેકનીક થોડાં વર્ષોમાં મોટા ફેરફારો લાવી શકે છે. 

મેજરાના 1 વિશેષ કેમ છે ? :-
મેજરાના 1 ચિપ ક્વોન્ટમ કમ્પ્યુટરને વધુ સ્થિર અને સ્કેલેબલ બનાવી શકે છે. આ ઇન્ડિયમ આર્ચેનાઇડ અને એલ્યુમિનિયમ જેવાં પદાર્થોથી બનેલી છે અને 8 ટોપોલોજીકલ ક્યૂબિટસનો ઉપયોગ કરે છે.

માઇક્રોસોફ્ટના વૈજ્ઞાનિકના જણાવ્યાં મુજબ, આ ડિઝાઇન ગૂગલ અને આઇબીએમ જેવી કંપનીઓનાં ક્વોન્ટમ કમ્પ્યુટર કરતાં વધુ વિશ્વસનીય હોઈ શકે છે. જો કે, વ્યવહારીક રીતે ઉપયોગમાં લેવાતા ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવા માટે વધુ સંશોધનની જરૂર પડશે.

 અમેરિકા – ચીન વચ્ચે વધતી સ્પર્ધા :-
યુ.એસ. અને ચીન બંને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ભારે રોકાણ કરી રહ્યાં છે. આ તકનીક સાયબર સુરક્ષાને પણ અસર કરી શકે છે, કારણ કે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ મજબૂત એન્ક્રિપ્શન તોડી શકે છે.

યુ.એસ.એ આ ટેકનીકના નિકાસ પર અનેક પ્રતિબંધો લાદ્યા છે અને સંરક્ષણ વિભાગનાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં માઇક્રોસોફ્ટનો સમાવેશ કર્યો છે. ચીન પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જેણે ટેકનીક પર વૈશ્વિક સ્પર્ધામાં વધારો કર્યો છે. 

 ભવિષ્યમાં કયા ફેરફારો થશે ? :-
માઇક્રોસોફ્ટ માને છે કે મેજરાના 1 ચિપ ક્વોન્ટમ કમ્પ્યુટર જળવાયું પરિવર્તનને મદદ કરી શકે છે, નવી સામગ્રીની શોધ કરી શકે છે અને જટિલ ગણતરીઓને હલ કરી શકે છે.

ઉદાહરણ તરીકે, તે સમુદ્રમાં હાજર હાનિકારક માઇક્રોપ્લાસ્ટીકને તોડવા અથવા પોતાને ઠીક કરતાં ઘટકો વિકસાવવામાં અસરકારક હોઈ શકે છે. જો કે, વ્યવહારિક ક્વોન્ટમ કમ્પ્યુટર બનવામાં હજુ સમય લાગશે, પરંતુ આ ટેકનીક વૈજ્ઞાનિક શોધોમાં ક્રાંતિ લાવી શકે છે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મહાકુંભમાં એક મહિનો કલ્પવાસ ગાળ્યો હતો
Hotline News Hotline News January 16, 2025
જ્યાં તબીબ પર દુષ્કર્મ હત્યા કરવામાં આવી હતી, ત્યાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે
શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાની સાચી રીત કઈ છે? આ ભૂલો બિલકુલ ન કરો, નહીં તો ભગવાન શિવ ગુસ્સે થઈ શકે છે
મધ્ય પ્રદેશના ઔદ્યોગિક કોન્ક્લેવમાં કરણ અદાણી દ્વારા મહત્વનું સંબોધન
શું મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક સાથે છેડછાડ કરવામાં આવી હતી? FIR નોંધવાની માંગ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?