By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યું : પ્રવાહી અને ઘન બંને સ્વરૂપોમાં અસ્તિત્વ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યું : પ્રવાહી અને ઘન બંને સ્વરૂપોમાં અસ્તિત્વ
ટેકનોલોજી

વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યું : પ્રવાહી અને ઘન બંને સ્વરૂપોમાં અસ્તિત્વ

અન્ય ગ્રહોમાં પાણી આ સ્વરૂપમાં હોઈ શકે છે : ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ મેળવી અનોખી સિદ્ધિ

Hotline News
Last updated: March 17, 2025 12:25 PM
Hotline News - Editor Published March 17, 2025
SHARE

પાણીના ત્રણ સ્વરૂપ હોય છે. સખત, તરલ અને વરાળ એટલે કે વાયુ પણ ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યાનો દાવો કર્યો છે. તેમણે એ પણ સંભાવના બતાવી છે કે, અન્ય ગ્રહોમાં પાણી આ (ચોથા) સ્વરૂપમાં મોજૂદ હોઈ શકે.

પાણીના આ ચોથા સ્વરૂપને હાલ પ્લાસ્ટિક આઈસ-7 નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ પાણીને એક ખાસ વાતાવરણમાં 327 ડિગ્રી સેલ્સીયસથી ગરમ કર્યા બાદ પાણીના ચોથા સ્વરૂપને હાંસલ કર્યું.

‘નેચર’ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ચોથુ સ્વરૂપ પ્લાસ્ટિક આઈસ-7 ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ પર મળી શકે છે. આ પહેલા વૈજ્ઞાનિકોએ અનેક સૈદ્ધાંતિક મોડેલોમાં પાણીના આ રૂપની હાજરીને લઈને સંભાવના વ્યક્ત કરી હતી. પહેલીવાર તેમને તેમના અસ્તિત્વના પ્રમાણ મળ્યા છે.

ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ પાણીના આ ચોથા રૂપનો ખુલાસો કર્યો છે. ફ્રાન્સના ઈન્સ્ટીટયુટ લો લેંગવિન (આઈએલએલ)ના સંશોધકોના એક દળે હાલમાંજ 6 ગીગા પાસ્કલના દબાણની સાથે ઉચ્ચ ક્ષમતા વાળા ઉપકરણોના ઉપયોગ કરીને પાણીને 327 ડિગ્રી સેલ્સીયસ સુધીના ઉચ્ચ તાપમાને ગરમ કર્યું હતું. ત્યારબાદ પાણીનું ચોથુ રૂપ- પ્લાસ્ટીક આઈસ-7 મળ્યું હતું.

બન્ને ગુણ મોજૂદ: પ્લાસ્ટિક આઈસ-7માં તરલ પાણી અને સખત બરફ બન્નેના ગુણ હોય છે, જેને લઈને તેનું નામ પ્લાસ્ટિક આઈસ-7 રાખવામાં આવ્યું છે. સંશોધકોના અનુસાર આપણા સૂર્યમંડળના બર્ફીલા ગ્રહો જેમકે નેપ્ચ્યુન, યુરેનસ કે ગુરુનો ચંદ્ર યુરોપમાં પાણીનું ચોથું સ્વરૂપ પ્લાસ્ટિક આઈસ-7 હોઈ શકે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત એરપોર્ટ પર 28 કિલો સોનાની દાણચોરીનો પર્દાફાશ, CISFની તકેદારીના કારણે બે દાણચોરો ઝડપાયા
Hotline News Hotline News July 22, 2025
Jammu Kashmir Accident : ટેમ્પો ટ્રાવેલર ખાડામાં પડતા 5ના ઘટનાસ્થળે જ મોત, 19 મુસાફરો ગંભીર ઘાયલ
પોતાના ઘરને વૃદ્ધાશ્રમ કહેવા બદલ Archana Puran Singh ગુસ્સે, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
‘ભારત માતાથી શરૂઆત નથી થતી, બહાદુર શાહ ઝફરને શું જવાબ આપશો’, બંધારણ પર અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?
ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા અને સગાઈ, ઝઘડા પછી મહિલાએ દુપટ્ટા વડે ગળું દબાવી દીધું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?