By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉમરપાડામાં કુપોષણ સામે લડતીઆંગણવાડી કાર્યકરોનું અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘માતા યશોદા ઍવોર્ડ’થી સન્માન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ઉમરપાડામાં કુપોષણ સામે લડતીઆંગણવાડી કાર્યકરોનું અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘માતા યશોદા ઍવોર્ડ’થી સન્માન
સિટી ન્યૂઝસુરત

ઉમરપાડામાં કુપોષણ સામે લડતીઆંગણવાડી કાર્યકરોનું અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘માતા યશોદા ઍવોર્ડ’થી સન્માન

Hotline News
Last updated: March 10, 2025 5:51 PM
Hotline News - Editor Published March 10, 2025
SHARE

સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ વિભાગે ઉમરપાડાના બિરસામુંડા ભવન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સશક્તિકરણ અને સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહિત કરવાનો હતો. જેમાં અદાણી ફોઉન્ડેશન ની સુપોષણ સંગીની બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા .

આ કાર્યક્રમમાં સંગીની બહેનો જેમણે ઉમરપાડા તાલુકામાં કુપોષણને દૂર કરવા માટે સતત કાર્ય કરીને બાળકો અને માતાઓને સજાગ કર્યા છે તેવા બહેનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર બહેનોને પણ “માતા યશોદા એવોર્ડ” દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પીએસઆઈ સાહેબે બહેનો ની સુરક્ષા માટે ના કાયદાઓ વિષે ખુબજ સુંદર માહિતી આપી.

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી દરિયાબેન વસાવા અધ્યક્ષશ્રી આદિજાતિ અને મહિલા બાલ વિકાસ સમિતિ જિલ્લા પંચાયત, આર.કે.ચૌધરી મામલતદારશ્રી ઉમરપાડા, રમેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, ઉમરપાડા, શીતલબેન પટેલ સી.એસ.આર. હેડ અદાણી ફાઉન્ડેશન, બી.કે. મીનાદીદી બ્રહ્માકુમારીશ્રી, શ્રીમતી શારદાબેન ચૌધરી, સદસ્યશ્રી તા.પં.ઉમરપાડાની સાથે આંગણવાડી કાર્યકર બહેનો, સુપોષણ સંગીની બહેનો, અદાણી ફોઉન્ડેશન અને આઇ.સી.ડી.એસના સભ્યો ભેગા મળી ને મહિલા દિવસની અર્થસભર ઉજવણી કરી હતી.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનાની છડ  રહસ્યમય રીતે મળી આવી
Hotline News Hotline News May 12, 2025
કોર્ટે કોંગ્રેસને મોદી-અદાણી ડીપફેક વિડીયો તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો
धारावी के कुम्हार और मिट्टी की कला जो समय को मात दे रही
અદાણી ગ્રુપે બાજી મારીઃ હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે SIT-CBIને તપાસ ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો
જસદણની માસૂમ બાળકી પર નિર્ભયા જેવી ક્રૂરતા! લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો આરોપી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?