By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શાળાઓમાં મોબાઇલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને સ્કુલ લીવિંગ સર્ટીફિકેટ પકડાવી શકાશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > શાળાઓમાં મોબાઇલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને સ્કુલ લીવિંગ સર્ટીફિકેટ પકડાવી શકાશે
ગુજરાત

શાળાઓમાં મોબાઇલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને સ્કુલ લીવિંગ સર્ટીફિકેટ પકડાવી શકાશે

Hotline News
Last updated: February 19, 2025 12:50 PM
Hotline News - Editor Published February 19, 2025
SHARE

ગુજરાતમાં નાના કિશોર-કિશોરીથી લઈને ટીન એજરમાં મોબાઈલના વધતા જતા અવગણ અને માતા-પિતા દ્વારા મોબાઈલના ઉપયોગ પર નિયંત્રણ મુકતા આદેશમાં આત્મહત્યા કે ઘરેથી નાસી જવા સુધીની ઘટનાઓ બાદ રાજય સરકારે શાળાઓમાં નો-મોબાઈલ પોલીસી લાવવા કરેલી તૈયારીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા નોન-ટીચીંગ સ્ટાફ તપાસ માટે સમાન નીતિ લાવવા તૈયારી કરી છે.

આ અંગેનો મુત્સદો રાજય સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. જેના પર હવે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર ફકત નિયમો મેળવવા માટે જ નહી પણ તેનો અમલ પણ પુરી ગંભીરતાથી થાય તે જોવા માંગે છે અને તેમાં શાળા સંચાલકોની પણ જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે અને તેથી આ અંગેની માર્ગરેખા ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

હાલમાં જ 14 વર્ષની એક છોકરીને તેના માતાએ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરવાની ના કહેતા આ છોકરીએ આત્મહત્યા કરી જે કિસ્સાએ મોબાઈલ મેનીયા કઈ રીતે ગયો છે તે દર્શાવે છે અને તેના પરિણામે શિક્ષણ વિભાગ દ્વારા એક બેઠક બોલાવીને ખાસ કરીને શાળાઓમાં મોબાઈલ ઉપયોગ પર નિયંત્રણ મુકવાની તૈયારી છે.

શાળામાં મોબાઈલના ઉપયોગ પર પૂર્ણ રીતે પ્રતિબંધ આવશે. કલાસ રૂમમાં પણ સાથે લઈ જઈ શકાશે નહી અને આગામી શૈક્ષણિક વર્ષથી તેની આકરી ગાઈડલાઈન આવશે. જો કોઈ વિદ્યાર્થી બે કે વધુ વખત શાળામાં મોબાઈલના ઉપયોગ કરતો ઝડપાય તો તેને સ્કુલ લીવિંગ સર્ટી પણ પકડાવી દેવાશે.

રાજયના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આ ગાઈડલાઈનને સમર્થન આપતા કહ્યું કે આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીઓની બેઠક બોલાવીને પહેલા શાળાઓમાં વિદ્યાર્થીઓ-સંચાલકોમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમો નિશ્ચિત કરાશે અને પછી દરેક શાળા તેમના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તે અંગે બેઠકો સહિતના આયોજનો ગોઠવીને તેઓને પણ તેમના સંતાનો મોબાઈલ મેનીયાનો ભોગ ન બને તે જોવા સહકાર મંગાશે.

ખાસ કરીને એક તરફ ચોકકસ ઉમર સુધીના વિદ્યાર્થીઓના સોશ્યલ મીડીયાના ઉપયોગ પર પ્રતિબંધ આવી રહ્યા છે તે અંગે પણ શાળા સ્તરે ખાસ માહિતી અપાશે. જો કે હવે મોબાઈલ ફોનનો એક સેફટી ટુલ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે અને તેમાં માતા-પિતા સાથે સંપર્ક રાખવા પણ જરૂરી બની ગયો છે.

તેમ વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ વગરનો મોબાઈલનો ઉપયોગ કરે તે માટે મંજુરી અપાશે. ઉપરાંત શાળાઓ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ મટીરીયલ તથા અન્ય સૂચનાઓ પણ મોબાઈલ મારફત વોટસએપ ગ્રુપમાં અપાય છે. તે અંગે હવે વૈકલ્પિક માર્ગો અપનાવાશે. આ અંગેના અનેક નિયમો નિશ્ચિત થઈ રહ્યા છે જે અંગે સરકાર નિર્ણય લેશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsભારતરાજકારણ
આ હાર તેજસ્વી યાદવને ઊંડા ઘાની જેમ સતાવતી રહેશે, હવે તેના રંગો દિલ્હીમાં પણ જોવા મળશે
Hotline News Hotline News November 15, 2025
BJP vs BJP… સંસદની લડાઈમાં વિપક્ષનો વિજય થયો,  સંસદમાં રૂડી – ગાંધીની એક  મુલાકાતની  ‘રમત’
કાશ્મીરના માણસે છૂટાછેડા માટે પત્નીને સમજાવવા માટે જામીન માંગ્યા, પરંતુ અમદાવાદની NIA કોર્ટે અરજી ફગાવી દીધી
મકરસંક્રાંતિ પર ગૃહમંત્રી અમિત શાહે ઉડાવી પતંગ, પૌત્ર સાથે મંદિરમાં ગાય માતાની પૂજા, જાણો શું આવ્યું પરિણામ
‘ત્રણ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે…’ ધમકીભર્યા ઈમેલ બાદ દિલ્હી હાઈકોર્ટ ખાલી થઈ, બોમ્બે હાઈકોર્ટને પણ મળ્યો ઈ-મેઈલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?