By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 2020 થી દેશમાં 36000 થી વધુ બાળકો ગુમ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 2020 થી દેશમાં 36000 થી વધુ બાળકો ગુમ
Top Newsભારત

2020 થી દેશમાં 36000 થી વધુ બાળકો ગુમ

કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો રિપોર્ટ : બિહારમાં સૌથી વધુ કેસ છે, પરંતુ ઘણા રાજ્યોના ડેટા ઉપલબ્ધ નથી.

Hotline News
Last updated: February 15, 2025 3:57 PM
Hotline News - Editor Published February 15, 2025
SHARE

દેશભરમાં છેલ્લા ચાર વર્ષથી 36000 કરતા વધુ બાળકો લાપતા છે અને તેમનો કોઈ અતોપતો ન હોવાનો સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જોકે ગુમ બાળકોને શોધવામાં પોલીસે ઘણી સારી કામગીરીનો પણ દાવો કરાયો હતો જે મુજબ ચાર વર્ષમાં કુલ 3 લાખ બાળકો ગુમ થયા હતા તેમાંથી મોટાભાગનાને શોધી કાઢવામાં આવ્યા હતા.

ફરીયાદીનાં વકીલ તરફથી સુપ્રિમ કોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે રાજયોનાં અનેક કેસોમાં બાળ તસ્કરી કરતી ગેંગના સભ્યોને સ્થાનીક પોલીસ છાવરે છે અને દેશવ્યાપી તપાસ માટે સીપીઆઈ જેવી એજન્સીને જવાબદારી સોંપવી જોઈએ.

સરકાર વતી એડીશ્નલ સોલીસીટર જનરલ ઐશ્ર્વર્યા ભટ્ટીએ અદાલતને ક્હયું કે ‘ખોયા-પાયા’ પોર્ટલ ઉપરાંત કેન્દ્ર સરકારે બાળકોના ગુમ થવાના કેસો બાળ તસ્કરી યુનિટને ટ્રાન્સફર કરવાની પણ સલાહ આપી છે.

પરિવાર દ્વારા બાળક ગુમ થયાની ફરીયાદનાં ચાર ચાર માસ પછી પણ પતો ન લાગે તો આવા કેસ યુનિટનો ટ્રાન્સફર કરવાનું કહેવાયું છે. બાળકોનાં અપહરણનાં કેસો રોકવા તથા તેઓના રક્ષણ માટે દરેક જીલ્લામાં એન્ટી-હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ રચવા તથા તેને અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને 100 કરોડની આર્થિક સહાય પણ કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટમાં પેશ સ્ટેટસ રીપોર્ટ પ્રમાણે સેંકડો-હજારો પરિવારો ગુમ થયેલા વ્હાલસોયા સંતાનો પાછા આવવાની વર્ષો સુધી રાહ જોતા હોય છે. વર્ષોથી નહીં મળેલા 36000 થી વધુ બાળકોમાંથી 24000 માત્ર બિહારના છે. મધ્યપ્રદેશમાં 58667 બાળકો ગુમ થયા હતા. તેમાંથી 45585 ને ચાર માસમાં જ શોધી લેવાયા હતા. હજુ 3955 નો કોઈ અતોપતો નથી.

બિહારની જેમ ઓડીશામાં વર્ષ 2020 થી 23291 બાળકો ગુમ થયા હતા. તેમાંથી હજુ 4852 મળ્યા નથી. મહારાષ્ટ્રમાં 10554 બાળકો ગુમ થયા હતા. તેમાંથી 2592 નો કોઈ અતોપતો નથી.

કેન્દ્ર સરકારે કહ્યું કે, અનેક યાદી આપવા છતાં દિલ્હી, પંજાબ, નાગાલેન્ડ, ઝારખંડ, તામીલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર તથા આંધ્રપ્રદેશ જેવા રાજયોએ ગુમ બાળકોનાં રીપોર્ટ આપ્યા નથી.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
વેનેઝુએલા હવે અમેરિકાની ‘વસાહત’! ટ્રમ્પની જાહેરાતથી દુનિયા સાથે સંબંધો તૂટી ગયા
Hotline News Hotline News January 8, 2026
ઓપરેશન સિંદૂર દરમિયાન ISROના 400 વૈજ્ઞાનિકો અને 10 ઉપગ્રહો PAKની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા
અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને NCVET દ્વારા માન્યતા પ્રાપ્ત
આ પાર્ટી તૈયારી કરી રહી છે, ઉમેદવારી પત્રો માંગ્યા
બિહારથી અમદાવાદ આવીને મેટલ ફેક્ટરી બનાવી, હવે બિહારમાં યુનિટ સ્થાપવાની તૈયારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?