By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દિલ્હીનું સિંહાસન કોને મળશે? મતદારોનો મૂડ EVM માં કેદ થયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > દિલ્હીનું સિંહાસન કોને મળશે? મતદારોનો મૂડ EVM માં કેદ થયો
Top Newsભારત

દિલ્હીનું સિંહાસન કોને મળશે? મતદારોનો મૂડ EVM માં કેદ થયો

દિલ્હીમાં 70 બેઠકો માટે સવારથી જ ઉત્સાહ સાથે મતદાન : સવારથી જ બધે કતારો : કડક મતદાનની અપેક્ષા : પ્રમુખ - રાહુલ ગાંધી - દિલ્હીના મુખ્યમંત્રી સહિતના દિગ્‍ગજોનું મતદાન : ભાજપ - આપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર : 8મી તારીખે પરિણામ

Hotline News
Last updated: February 5, 2025 3:02 PM
Hotline News - Editor Published February 5, 2025
SHARE

દિલ્‍હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો પ્રારંભ થયો છે. સવારથી જ મતદાન મથકો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજધાનીની તમામ ૭૦ બેઠકો પર મતદાન સાંજે ૬ વાગ્‍યા સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, દિલ્‍હીના ૧.૫૬ કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને લગભગ ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક દિગ્‍ગજોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો. દિલ્‍હીવાસીઓ સવારથી જ મતદાન કરવા માટે ઉમટી પડ્‍યા છે. દિલ્‍હીમાં જંગી મતદાન થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

પ્રરાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદ કેન્‍દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું.આમ આદમી પાર્ટીના નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ઉમેદવાર મનીષ સિસોદિયાએ નવી દિલ્‍હી વિધાનસભા મતવિસ્‍તારના લેડી ઇરવિન સિનિયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે સ્‍થાપિત મતદાન મથક પર મતદાન કર્યું. તેમના પત્‍ની સીમા સિસોદિયાએ પણ આ મતદાન મથક પર મતદાન કર્યું હતું. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને તેમના પત્‍ની કયોકો જયશંકરે NDMC સ્‍કૂલ ઓફ સાયન્‍સ એન્‍ડ હ્યુમેનિટીઝ તુઘલક ક્રેસન્‍ટ ખાતે સ્‍થાપિત મતદાન મથક પર મતદાન કર્યું. કેન્‍દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમના પત્‍ની લક્ષ્મી પુરી સાથે આનંદ નિકેતનની માઉન્‍ટ કાર્મેલ સ્‍કૂલમાં મતદાન કર્યું.  દિલ્‍હી પોલીસ કમિશનર સંજય અરોરાએ મોતી બાગ મતદાન મથક પર તેમની પત્‍ની સાથે મતદાન કર્યું. ભાજપના સાંસદ બાંસુરી સ્‍વરાજે જનપથ સ્‍થિત મતદાન મથક પર મતદાન કર્યું.  કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મતદાન કરવા માટે નિર્માણ ભવન મતદાન મથક પહોંચ્‍યા અને અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ દિલ્‍હીના મતદારોને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ X પર પોસ્‍ટ કરીને લખ્‍યું, દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું અહીંના મતદારોને લોકશાહીના આ ઉત્‍સવમાં પૂરા ઉત્‍સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરું છું. આ પ્રસંગે, પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્‍છાઓ. યાદ રાખો- પહેલા મતદાન, પછી નાસ્‍તો!

રાષ્‍ટ્રીય રાજધાની આજે તમામ ૭૦ વિધાનસભા બેઠકો માટે મતદાન કરીને પોતાની નવી સરકારની પસંદગી કરશે. દિલ્‍હીમાં સ્‍પર્ધા ત્રિકોણીય છે, જેમાં ૨૦૨૫ની દિલ્‍હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ મેદાનમાં છે.

અરવિંદ કેજરીવાલની AAPસતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માટે લડી રહી છે. જ્‍યારે ભાજપ ૨૭ વર્ષથી રાષ્‍ટ્રીય રાજધાનીમાં સત્તામાં નથી. ૧૫ વર્ષ સુધી દિલ્‍હી પર શાસન કરનાર કોંગ્રેસ દિલ્‍હી વિધાનસભા પર પોતાનો ખોવાયેલો નિયંત્રણ પાછો મેળવવા માટે ચૂંટણી લડી રહી છે.

દિલ્‍હીમાં ૧.૫૬ કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ ૭૦ વિધાનસભા મતવિસ્‍તારોમાં ૧૩,૭૬૬ મતદાન મથકો પર મતદાન થશે, જે ૬૯૯ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આ સ્‍પર્ધા રાષ્‍ટ્રીય રાજધાનીના રાજકીય પરિદૃશ્‍યને એક નવો આકાર આપી શકે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઓફ-બીટ
જાણો કયા રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે અને સારા પરિણામ મળશે?
Hotline News Hotline News August 6, 2024
પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનાની છડ  રહસ્યમય રીતે મળી આવી
આ શિયાળામાં તમારા વાળ નહીં ખરે! આથેલા આમળા માટે એક સરસ રેસીપી
હરિયાણાના પરિણામો પર આંગળી ઉઠાવતા ખડગેને ચૂંટણી પંચે લખ્યો પત્ર
અમદાવાદ એરપોર્ટની અંદર ખુલ્લી નમાઝનો વીડિયો થયો વાયરલ, મુસાફરોએ ઉઠાવ્યા સવાલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?