By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 73 દેશોનાં રાજદુતોની ગંગા સ્નાન સમયે મહાકુંભમાં ફરી આગ લાગી : 2 વાહનો બળીને ખાખ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 73 દેશોનાં રાજદુતોની ગંગા સ્નાન સમયે મહાકુંભમાં ફરી આગ લાગી : 2 વાહનો બળીને ખાખ
Top News

73 દેશોનાં રાજદુતોની ગંગા સ્નાન સમયે મહાકુંભમાં ફરી આગ લાગી : 2 વાહનો બળીને ખાખ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજશે.

Hotline News
Last updated: January 25, 2025 2:47 PM
Hotline News - Editor Published January 25, 2025
SHARE

પ્રયાગરાજમાં આજે મહાકુંભ મેળામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. અહીં મેળા વિસ્તારમાં સેક્ટર 2 પાસે પાર્ક કરેલી બે કારમાં આગ લાગી હતી. જો કે ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

એક વાહન સંપૂર્ણ બળી ગયું હતું જ્યારે બીજું અડધું બળી ગયું હતું.આ ઘટના અંગે ફાયર ઓફિસર વિશાલ યાદવે જણાવ્યું કે અમને અનુરાગ નામનાં વ્યક્તિનો ફોન આવ્યો હતો. એક કારમાં આગ લાગી હતી. તેની બાજુમાં પાર્ક કરાયેલ અન્ય એક વાહન પણ આંશિક રીતે બળી ગયું હતું.

તેમણે જણાવ્યું કે, અર્ટિગા કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી, જ્યારે વેન્યુ કાર અડધી બળી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પણ મોટી આગની ઘટના બની હતી. જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ગીતા પ્રેસને મોટું નુકસાન થયું હતું. મહાકુંભ મેળામાં આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે 73 દેશોનાં રાજદ્વારીઓ પ્રથમ વખત સંગમમાં સ્નાન કરવા જઈ રહ્યાં છે.

કટ્ટર હરીફ ગણાતાં રશિયા અને યુક્રેનના રાજદૂતો પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં એકસાથે ભાગ લેશે. આ વૈશ્વિક ઈવેન્ટ ગંગાનાં કિનારે વિવિધ સંસ્કૃતિઓ અને વિચારધારાઓ વચ્ચે અનોખી સમન્વયનો સંદેશ આપશે.

અમેરિકા અને બાંગ્લાદેશનાં રાજદ્વારીઓ પણ અહીં અમૃત કાળનાં સાક્ષી બનશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજ આવશે મૌની અમાવસ્યા, મહાકુંભના સૌથી મહત્વપૂર્ણ સ્નાન ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરશે.

મુખ્યમંત્રી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત મુલાકાત માટે કરવામાં આવી રહેલી તૈયારીઓનો પણ હિસાબ લેશે. ગૃહમંત્રી અમિત શાહ પણ 27 જાન્યુઆરીએ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 1 ફેબ્રુઆરીએ આવવાનાં છે. બંને મહાનુભાવોની મુલાકાત અંગે પણ ચર્ચા થશે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઓફ-બીટ
અહીં કોઈએ રિયલ એસ્ટેટ કે રાજકારણની ચર્ચા ન કરવી : બેંગલુરુના એક રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા બોર્ડે ચર્ચા જગાવી!
Hotline News Hotline News March 7, 2025
એટલા માટે વક્ફ સુધારા બિલ જરૂરીઃ આખી અગિયારીની જમીન પર વક્ફ બોર્ડે માલિકી બતાવી
પતંગ મહોત્સવ : રંગબેરંગી પતંગો રંગોળી આકાશમાં છવાઈ જશે : દાન અને પુણ્યનો મહિમા
સુરતના સરથાણમાં સામૂહિક હત્યાનો પ્રયાસ : પતિએ પત્ની અને પુત્રની કરી હત્યા : માતા-પિતા ઘાયલ
શું થયું કે વિદ્યાર્થીઓનો શાંતિપૂર્ણ વિરોધ હિંસક બન્યો? શું હિંસા પાછળ ISIનો હાથ છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?