By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ સપ્તાહનાં અંતે અદાણી સ્પોર્ટ્સલાઈનની બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ખેલકૂદ > આ સપ્તાહનાં અંતે અદાણી સ્પોર્ટ્સલાઈનની બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાશે
ખેલકૂદ

આ સપ્તાહનાં અંતે અદાણી સ્પોર્ટ્સલાઈનની બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાશે

Hotline News
Last updated: January 23, 2025 12:04 PM
Hotline News - Editor Published January 23, 2025
SHARE

રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે 3×3 હૂપર્સ લીગની બીજી સિઝન યોજાશે

અમદાવાદ: રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ, 3×3 હૂપર્સ લીગની બીજી સિઝન 25 અને 26 જાન્યુઆરીનાં રોજ યોજાશે. ટૂર્નામેન્ટનાં આયોજક અદાણી સ્પોર્ટ્સ લાઈન દ્વારા જાહેરાત કરવામાં આવી કે, ટૂર્નામેન્ટમાં અંડર-12, અંડર-15, અંડર-19, અંડર-23, મહિલા-પુરુષ અને મિક્સ કેટેગરી રાખવામાં આવી છે.

દરેક ટીમમાં 4 ખેલાડીઓ રહેશે અને ઓછામાં ઓછી 3 લીગ મેચોમાં રમશે. દરેક મેચ 10 મિનિટ ચાલશે અથવા તો કોઈ એક ટીમ 21 પોઈન્ટ હાંસલ ના કરે ત્યાંસુધી ચાલતી રહેશે. લીગ મેચો બાદ નૉકઆઉટ રાઉન્ડનો પ્રારંભ થશે.

અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સંજય અદેસરાએ કહ્યું કે,”3×3ની હૂપર્સ લીગની બીજી સિઝનની યજમાની કરવી એ અમારી બાસ્કેટબોલમાં યુવા ટેલેન્ટને આગળ વધારવાના અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આ વાત માત્ર અમદાવાદ પૂરતી જ નથી અને સંપૂર્ણ દેશ માટે છે. અમે ટૂર્નામેન્ટ માટે ઘણાં ઉત્સાહિત છીએ. પ્રથમ સિઝન ઘણી સફળ રહી હતી.  હવે અમે ટૂર્નામેન્ટની બીજી સફળ સિઝનની રાહ જોઈ રહ્યાં છીએ.”

લીગની પ્રથમ સિઝન અમદાવાદમાં ડિસેમ્બર 2023માં યોજાઈ હતી, જેમાં 100થી વધુ ટીમો, 400થી વધુ સ્પર્ધકો અને 600થી વધુ દર્શકો લીગનો ભાગ બન્યા હતા.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતનવસારી
માતાએ બે માસુમ પુત્રોનું ગળું દબાવી હત્યા કરી, સસરા પર પણ કર્યો હુમલો
Hotline News Hotline News November 15, 2025
બિરસા મુંડાની જન્મજયંતિ પર યાહામોગી માતાના દર્શન કરશે PM  મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઈતિહાસ
અદાણી ગ્રીનનું ઉર્જા વેચાણ વાર્ષિક 39% વધ્યું, પહેલા 6 મહિનામાં સતત મજબૂત નાણાકીય કામગીરી
UNSC: ફ્રાન્સ પછી બ્રિટને UNGA પ્લેટફોર્મ પરથી સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠકની હિમાયત કરી, જાણો શું કહ્યું
અદાણી ગ્રુપના એક નિર્ણયે સિમેન્ટ કંપનીના શેર આસમાને પહોચાડ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?