By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઓનલાઈન છેતરપિંડી સામે મોટું પગલું : હવે સાયબર ક્રાઈમ કરનારાઓના ખાતામાં છેતરપિંડીના પૈસા જમા નહીં થાય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઓનલાઈન છેતરપિંડી સામે મોટું પગલું : હવે સાયબર ક્રાઈમ કરનારાઓના ખાતામાં છેતરપિંડીના પૈસા જમા નહીં થાય
Top News

ઓનલાઈન છેતરપિંડી સામે મોટું પગલું : હવે સાયબર ક્રાઈમ કરનારાઓના ખાતામાં છેતરપિંડીના પૈસા જમા નહીં થાય

કુલિંગ પીરિયડ સુવિધા હેઠળ, બેંક ખાતામાં જમા થતી રકમ થોડા સમય માટે રોકવામાં આવશે : છેતરપિંડીના પૈસા તાત્કાલિક અન્ય ખાતામાં જમા થતા અટકાવી શકાશે

Hotline News
Last updated: January 22, 2025 1:08 PM
Hotline News - Editor Published January 22, 2025
SHARE

ઓનલાઈન છેતરપીંડીને રોકવા અને ગ્રાહકોને નાણાકીય સુરક્ષા આપવા માટે આરબીઆઈ મોટુ પગલુ ભરવા જઈ રહ્યું છે.જે મુજબ વિરામ સમયગાળો લાગુ કરવામાં આવશે.જેમાં કોઈ બેન્ક ખાતામાં આવેલી રકમને કેટલાક સમય સુધી રોકી શકાશે.

આ ખાસ કરીને એવા કેસોમાં કરવામાં આવશે જેમાં ઠગાઈના પૈસા અનેક ફયુલ (બહુવિધ) ખાતાથી ફેરવવામાં આવે છે.આવા પૈસાને પરત મેળવવા હંમેશા મુશ્કેલ બને છે. આ સુવિધા કેટલાંક દેશોમાં અગાઉથી છે.

પ્રસ્તાવિત કવાયતનો ઉદેશ એ છે કે, ઠગાઈના પૈસાને તરત કોઈ અન્ય ખાતામાં મોકલતા રોકી શકાય તેના માટે ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, આઈટી મંત્રાલય અને આરબીઆઈ મળીને ફયુલ ખાતાને ઉકેલવા અનેક વિકલ્પો પર કામ કરી રહ્યા છે. બેન્ક પણ એ ખાતાને બંધ કરી રહી છે. જેમાં બે વર્ષથી કોઈ લેવડ-દેવડ નથી થઈ રહી.

ખાતા ‘વેંચવા પર સકંજો’
ગૃહ મંત્રાલયે ઈન્ડીયન સાયબર ક્રાઈમ કો ઓર્ડીનેશન સેન્ટર (આઈ 4સી) થી લોકોને પોતાના બેન્ક ખાતા વેંચવા કે ભાડે આપવાના મામલે ચેતવણી જાહેર કરી છે સાથે સાથે બેન્કોનાં કેવાયસી નિયમોને પણ સખ્ત કરવાનું કહ્યું છે. જેરી વેરિફીકેશન વિના બેન્ક ખાતુ ન ખોલી શકે.

બાદમાં બેન્કોએ મ્યુલ ખાતાનો સામનો કરવા માટે કેન્દ્રીય સેલ બનાવવાનું શરૂ કરી દીધુ છે. આવા ખાતાઓની ઓળખ માટે ટેકનીકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મ્યુલ ખાતા બે પ્રકારના હોય છે.

કેટલાંક મામલામાં ખાતાધારક જાણી જોઈને તેમા સામેલ થયા છે. જેમાં તે ઠગાઈમાં ભાગીદાર બને છે અન્ય કેસોમાં તેઓ અજાણતા શિકાર બને છે તેમને ખબર પણ નથી હોતી કે તેમના ખાતાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.

સાઈબર છેતરપિંડીમાં થાય છે મ્યુલ ખાતાઓનો ઉપયોગ
મ્યુલ ખાતા એવા ખાતા હોય છે જે ગેરકાનુની ગતિવિધીઓથી પૈસા હાંસલ કરવા અને તેને આગળ મોકલવાનું માધ્યમ બને છે. ભારતમાં આવા ખાતા હંમેશા એવા લોકો ખોલાવતા હોય છે જે કેટલાંક પૈસા કમીશન કે ચાર્જ લઈને બીજા વ્યકિતને પોતાનું બેન્ક ખાતુ ઉપયોગ કરવા દે છે.

આ ખાતાનું સંચાલન અસલ ગ્રાહકને બદલે અન્ય કોઈ વ્યકિત કરતુ હોય છે. આ ખાતા કોઈ અન્ય વ્યકિતના કેવાયસી દસ્તાવેજોનો ઉપયોગ કરી ખોલવામાં આવે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઆરોગ્ય
છાશ એક ઉત્તમ આયુર્વેદિક પીણું
Hotline News Hotline News February 6, 2026
આજે પણ અનેક જિલ્લાઓમાં એલર્ટ; સીએમે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતનો તાગ મેળવ્યો
કાશ્મીરના માણસે છૂટાછેડા માટે પત્નીને સમજાવવા માટે જામીન માંગ્યા, પરંતુ અમદાવાદની NIA કોર્ટે અરજી ફગાવી દીધી
આખલાએ બાળક પર હુમલો કરતાં યુવક ઢાલ બન્યો, ભયાનક ફૂટેજ સામે આવ્યા
‘સેલિબ્રિટીઝનો પ્રભાવ…’, ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને આપ્યો ઝટકો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?