By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દેશ-વિદેશના અબજોપતિઓ પણ મહાકુંભની આભામાં સાક્ષી બનવા આવ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > દેશ-વિદેશના અબજોપતિઓ પણ મહાકુંભની આભામાં સાક્ષી બનવા આવ્યા
Top Newsભારત

દેશ-વિદેશના અબજોપતિઓ પણ મહાકુંભની આભામાં સાક્ષી બનવા આવ્યા

કેટલાક ધનિક લોકો મહાકુંભમાં આવીને સંતો અને ભક્તોની સેવા કરીને પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે, જ્યારે મુકેશ અંબાણી ભક્તોના આરામ માટે 'કમ્પા આશ્રમ'નું આયોજન કરી રહ્યા છે, અદાણી ઇસ્કોનની મદદથી લાખો ભક્તો માટે મફત ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે : નવીન જિંદાલ પરિવાર પણ મહાકુંભમાં આવશે

Hotline News
Last updated: January 16, 2025 1:43 PM
Hotline News - Editor Published January 16, 2025
SHARE

કદાચ આ મહાકુંભના અભાવનો પ્રભાવ છે કે પુરી દુનિયામાં ધન, યશ અને ઐશ્વર્યનો પર્યાય બનેલા દેશ-દુનિયાના ખર્વોપતિ પણ કુંભમેળાથી દુર નથી. આ ખર્વોપતિમાં કોઈ અહી આવીને પુણ્ય એકઠુ કરી રહ્યા છે. તો કોઈ સંતો-શ્રધ્ધાળુઓની સેવા કરીને પોતાનું જીવન ધન્ય માની રહ્યા છે.

આ ક્રમમાં 22-23 જાન્યુઆરીએ જયાં નવીન જિંદાલ પરિવાર ભારતીય ધર્મ સંઘની શિબીરમાં આવનાર છે. ત્યારે હિન્દુજા પરિવાર મૌની અમાસે અમૃત સ્નાન નિહાળવા આવશે આમ મહાકુંભે ખર્ચપતિઓનું પણ ધ્યાન ખેંચ્યુ છે.

મુકેશ અંબાણી બનાવી રહ્યા છે ‘કેમ્પા-આશ્રમ’
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની મહાકુંભમાં કેમ્પા આશ્રમ બનાવવા જઈ રહી છે. આ વિશ્રામ સ્થળોમાં શ્રધ્ધાળુ આરામ, જલપાન કરી શકશે. રિલાયન્સ કુંભ ક્ષેત્રમાં તીર્થયાત્રીઓની સહાયતાને સ્પષ્ટ અને સરળતાથી વાંચી શકાય તેવા સાઈન બોર્ડ અને દિશાસુચન બોર્ડ લગાવી રહ્યા છે.  દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમોમાં પૈકી એક મહાકુંભમાં સેવા કાર્યો કરવાને કંપની સૌભાગ્ય માની રહી છે.

સનાતનની શરણે સ્ટીવ જોબ્સની પત્નિ લોરેન:
15.8 બીલીયન ડોલરની સંપતીની માલીક અને એપ્પલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્નિએ મહાકુંભમાં ખૂબ જ પ્રસિધ્ધિ મેળવી હતી. નિરંજની અખાડાનાં આચાર્યા મહામંડલેશ્ર્વર સ્વામી કૈલાશનંદ ગીરીની શિબીરમાં ચાર દિવસનાં પ્રવાસ દરમ્યાન લોરેન આધ્યાત્મિક ક્રિયાકાંડોમાં સામેલ રહી હતી અને તેણે પોતાના ગુરૂ પાસેથી દીક્ષા પણ લીધી હતી.

નિ:શુલ્ક ભોજન વિતરણમાં મદદ કરી રહ્યું છે અદાણી:
ગૌતમ અદાણી આ મહાકૂંભમાં ગીતા પ્રેસ ગોરખપુરનાં સહયોગથી આરતી સંગ્રહની નકલો નિ:શુલ્ક વિતરણ કરાવી રહ્યા છે. ઈસ્કોનનાં સહયોગથી મેળા ક્ષેત્રમાં 50 લાખ શ્રધ્ધાળુઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરાવી રહ્યા છે. તેમણે સોશ્યલ મિડિયા એકસ પર લખ્યુ છે કુંભ સેવાનું એક પવિત્ર સ્થાન છે જેમાં દરેક ભકત સેવામાં સામેલ થાય છે.

અદાણી જુથ તરફથી સેકટર 19 પાસે ઈસ્કોન મંદિરમાં 40 ગોલ્ફ કાર્ટ નિ:શુલ્ક આપવામાં આવી છે. જેથી પગપાળા ચાલવામાં અસમર્થ લોકોને સંગમ સ્થળ સુધી પહોંચવામાં સરળતા રહે.

મહાકુંભનું વિશેષ સ્થાન: આનંદ મહિન્દ્રા:
મહિન્દ્રા સમુહનાં અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ સોશ્યલ મિડિયા મહાકુંભમાં જોડાયેલ પોતાના 48 વર્ષનાં જુના અનુભવને શેર કર્યો છે.તેમણે લખ્યુ કે મહાકુંભ માટે તેમના દિલમાં ખાસ જગ્યા છે. આનંદ મહિન્દ્રાએ વર્ષ 1977 માં પોતાની થિસીસ ફિલ્મ યાત્રાનું શુટીંગ કર્યું હતું તેમણે કહ્યું હતું કે કુંભમાં સામેલ થનારાની સંખ્યા જોઈને મગજ ચકરી ખાય જાય છે.

મહાકુંભમાં ભાવ, ભજન અને ભંડારા
મેળાક્ષેત્રમાં ઠેર ઠેર રામકથાની ધૂમ: ઈસ્કોન પંડાલમાં યુવાઓ દ્વારા કૃષ્ણ ગાન
પ્રયાગરાજ: મહાકુંભમાં વહેલી સવારે લોકો ભજન, આરતી ગાઈ રહ્યા છે. સેકટર-5માં જૂના અખાડામાં પૂજા થઈ રહી છે. નદી કિનારે દુકાનોમાં કયાંક ફુલમાળા વેચાઈ રહી છે તો લોકો કંઠીમાળા પણ વેચી રહ્યા છે. અહીં ફુડ કોર્ટ પણ છે, જયાં પૈસા ખર્ચીને પેટ પૂજા થઈ શકે છે તો નિર્વાણી અખાડા તરફથી ચા અને પ્રસાદનું વિતરણ થાય છે.

પુરા મેળા ક્ષેત્રમાં ભજન અને કીર્તન અને રામકથાની ધૂમ છે. 10થી વધુ રામકથા મેળા ક્ષેત્રમાં ચાલે છે. સેકટર-6માં રામભદ્રાચાર્યના આશ્રમમાં તેઓ ખુદ રામકથા સંભળાવી રહ્યા છે. ઈસ્કોન પંડાલની બહાર યુવાનોની ટીમ કૃષ્ણના ભજન ગાઈ રહી છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsસુરત
કન્યા કેળવણી મહોત્સવ સાથે ભૂલકાઓના કુમકુમ પગલાં પડાવી પગ ધોઇ કરાવ્યો પ્રવેશ
Hotline News Hotline News June 26, 2024
સુનાવણી દરમિયાન પુરાવા સાથેનો વીડિયો ગાયબ, 23 વર્ષ બાદ અમદાવાદ કોર્ટે ગુજરાત રમખાણોના 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
વિશ્વમાં અબુ ધાબી, ભારતમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડીને અમદાવાદ સૌથી સુરક્ષિત શહેર છે, જુઓ ટોપ-1૦ની યાદી?
વધારાની સામાન ફી ચૂકવવાથી બચવા માટે તેણીએ પોતાનો સામાન પેટ પર પેક કરીને ગર્ભવતી બની ગઈ
ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રૂપ સૌથી વધુ આકર્ષક છેઃ બ્રોકરેજ ફર્મ નોમુરા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?