By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મકરસંક્રાંતિ પર પતંગની દોરીથી થતી ઇજાથી બચવા માટે પોતાનું ધ્યાન રાખો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મકરસંક્રાંતિ પર પતંગની દોરીથી થતી ઇજાથી બચવા માટે પોતાનું ધ્યાન રાખો
Top Newsભારત

મકરસંક્રાંતિ પર પતંગની દોરીથી થતી ઇજાથી બચવા માટે પોતાનું ધ્યાન રાખો

મકરસંક્રાંતિ પહેલા પણ સુરત-વડોદરામાં ચાઇનીઝ દોરીની ઇજાઓને કારણે ત્રણ લોકોના મોત થયા છે!! : ચાઇનીઝ દોરડાથી માથા અને ગળાની ઇજાઓથી બચવા માટે યુવાનો જેકેટ, કાનટોપી, મફલર પહેરે

Hotline News
Last updated: January 13, 2025 3:20 PM
Hotline News - Editor Published January 13, 2025
SHARE

નવા વર્ષના પ્રારંભમાં જ સૌ  પ્રથમ આવતા અને દેશભરમાં મનાવાતા મકરસંક્રાંતના પર્વને ઉજવવા રાજકોટ સૌરાષ્‍ટ્રવાસીઓ અત્‍યારથી જ અધીરા બન્‍યા છે. મકરસંક્રાંતીનો પર્વ દરેક ઘરના સદસ્‍ય સહુ પરિવાર પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે. આમ તો મકર સંક્રાંત પર્વ દેશભરમાં ઉજવાય છે. પતંગ વ્‍યવસાય કરોડો રૂપિયાને આંબતો હોય છે.

આપણે માત્ર રાજકોટ સૌરાષ્‍ટ્રની જ વાત કરીએ તો દરવર્ષે પતંગ ઉડાવવાના આનંદની અતિરેકમાં કેટલીકે દુખઃદ ઘટના જેવી કે દોરી ઈલેકટ્‍ીરક વાયરને  અડી જતા શોર્ટસર્કિટથી યુવાનોના મળત્‍યુ તેમજ અગાશી પરથી પડી જવાની ઘટના બનતી હોય છે. જ્‍યારે આકસ્‍મીક ઘટનાઓમાં કોઇ ટુ વ્‍હીલર વાહન ચાલકો  મકરસંક્રાંતના પર્વ પર જતા હોય ત્‍યારે તેના પરથી કપાયેલ પતંગની દોરી  ગળા પાસેથી ઝડપથી પસાર થતા ગળુ કપાઇ જવાની અથવા ગળુ કપાવવાથી વધુ ઉંડી ઈજાના કારણે મળત્‍યુ થવાના પણ કરૂણ બનાવો બનતા હોય છે.

ચાલુ વર્ષે ડીસેમ્‍બર માસમાં સુરતમાં બે અને વડોદરામાં એક મળી ત્રણ યુવાનોનો ચાઇનીઝ દોરીએ ભોગ લીધો છે તે ન ભુલવું જોઇએ. આ સ્‍થિતિને ધ્‍યાને લઇ લોકજાગૃતિ માટે રાજકોટના  જાગળત નાગરિક  કિશોર એન. કારીયાએ  લોકોને જ સ્‍વયં જાગૃત બની પોતાના જીવનરક્ષક બનવા અપીલ કરી છે. મકરસંક્રાંતી ના દિવસે  વાહનચાલકોને  ચાઇનીઝ દોરીથી  ઈજા કે  મળત્‍યુની  ઘાતમાંથી  બચાવવા ઘરમાં જ  પડેલી (હાથવગી) કેટલીક વસ્‍તુઓનો ઉપયોગ  કરી ગળાને રક્ષીત કરી અકસ્‍માતે ઈજા કે મળત્‍યુની  ઘાતમાંથી  બચવા  કેટલીક  ટીપ્‍સ રજુ કરી છે.

આવી ટીપ્‍સમાં જોઇએ તો સૌ પ્રથમ વાહનચાલકોને ઘરમાં જો મફલર હોય તો ગરમ મફલર ગળે બાંધીને (ફકત એક દિવસ મકરસંક્રાંતના દિવસે જ નીકળવુ જોઇએ જો સાથે બાળકોને લઇ જવાના હોય તો બાળકોને પણ ગળુ ઢંકાય તેવી લાંબી (વાંદરા ટોપી) પહેરાવી બાળકોમા પણ ચાઇનીઝ દોરીની ઈજા  અથવા અકસ્‍માત મળ્‌ત્‍યુની  ઘાતથી  બચાવી શકાય. લાંબી વાંદરા ટોપી મોટી વ્‍યકિત પણ મફલરની અવેજીમાં પહેરી શકે.

જ્‍યારે બીજી ટીપ્‍સમાં ગળુ ઢંકાય તેવી ફુલ સાઇઝની હેલ્‍મેટ પણ મકરસંક્રાંતીના  દિવસે ફકત એક દિવસ પુરતી પહેરીને  નીકળેતો તમામ ટુ વ્‍હીલર વાહન ચાલકો અકસ્‍માતે ઈજા કે  મળત્‍યુની ઘાતથી બચી શકશે.

શકય હોય ત્‍યાં સુધી બાળકોને સાથે લઇ જવાનું ટાળવું જોઇએ. મકરસંક્રાતિની ખરીદી પતંગ- ફિરકી, ચીકી, શેરડી જેવી વસ્‍તુની ખરીદી આગલા દિવસેજ કરી લેવી જોઇએ. યુવતી અને મહિલાઓને ટુ-વ્‍હીલર પર મકરસંક્રાતના દિવસે બહાર જવાનું થાય તો માથે ડ્રેસ ઓઢણી- દુપટ્ટો અથવા સ્‍કાફ પહેરીને જ જવું. આ ઉપરાંત અગાશી પર પતંગ ઉડાડતા હોય ત્‍યારે અગાસી પરથી પસાર થતી દોરી કે પતંગ પકડવા દોટ મુકવી જોઇએ નહિ.

વર્ષોથી  સંક્રાંતના પર્વ ઉપર રસ્‍તા પર જતા વાહનચાલકોને ચાઇનીઝ દોરીથી  ગળા પર ઈજા થયાની  અથવા વધુ પડતા ઈજાના કારણે  વાહન ચાલકો નુ મળત્‍યુ થયાના કિસ્‍સા પણ બન્‍યા હોય ત્‍યારે હવે મકરસંક્રાંત પર્વ માટે  આકસ્‍મીક  ઈજા કે મળત્‍યુનુ ઘાત ટાળવા માટે આ ટીપ્‍સ (ઘરગથ્‍થુ) ઉપાય મળ્‍યો છે. તેનો ઉપયોગ કરવો સૌ કોઇ માટે લાભદાયી નિવડશે તેમા બે મત નથી.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Dharavi Project: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શા માટે ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો આગ્રહ કર્યો
Hotline News Hotline News May 15, 2025
પતિ છૂટાછેડા માટે પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે, જ્યોતિ મૌર્ય વિરુદ્ધ પતિ કોર્ટમાં
Mahakumbh 2025 : આ બાબાઓની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે
Digital યુગમાં ગોપનિયતા આવશ્યક : ડેટા લીકમાં જવાબદારી સ્પષ્ટ થવી જોઈએ
14 શાળાના 3000 વિદ્યાર્થી સાથે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી થઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?