By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કાશ્મીરી યુવાનો અદાણી હજીરા પોર્ટની મુલાકાતથી પ્રભાવિત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > કાશ્મીરી યુવાનો અદાણી હજીરા પોર્ટની મુલાકાતથી પ્રભાવિત
બિઝનેસ

કાશ્મીરી યુવાનો અદાણી હજીરા પોર્ટની મુલાકાતથી પ્રભાવિત

Hotline News
Last updated: January 8, 2025 6:11 PM
Hotline News - Editor Published January 8, 2025
SHARE

સુરત : કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતની મુલાકાતે આવેલા કાશ્મીરી યુવાનો અદાણી હજીરા પોર્ટ અને દરિયો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિર્યાતના મહત્વના સ્થળ ઉપર પહોચીને અનેક યુવાનો આશ્ચર્યચકિત હતા. એમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતા વ્યક્ત કરી હતી.

યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા આયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતની મુલાકાતે છે. જમ્મુ અને કશ્મી અનંતનાગ, કૂપવાડા, બારાંમુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામા જિલ્લાના ૧૩૨ કાશ્મીરી યુવાનો ટીમ લીડરો સાથે આજે અદાણી હજીરા પોર્ટની મુલાકાતે આવ્યા હતા.

કાશ્મીરના બારામુલાથી આવેલી યુવતી આફરીન એ જણાવ્યુ હતું કે અમે આજે અદાણી પોર્ટ ઉપર ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કઈ રીતે થાય છે, વિદેશ સાથે બિઝનેસ કઈ રીતે થાય છે એ બધુ જાણ્યું, સમજયું અને જોયું. અમે જીવનમાં પ્રથમ વખત દરિયો જોયું, વહાણ જોયું. કાશ્મીરી યુવાન મહમ્મદ હામીદ એ જણાવ્યુ હતું કે અમારો અનુભવ અદ્ભુત રહ્યો છે. કાશ્મીરના શ્રીનગરથી આવેલી યુવતી મારિયાએ જણાવ્યુ હતું કે, અમે નેહરૂ યુવા સંગઠન અને અદાણી પોર્ટનો અદ્ભુત અનુભવ કરાવવા બદલ દિલથી આભાર માનીએ છીએ કે આ એક પહેલા ક્યારેય નથી થયો એવો અનુભવ રહ્યો છે. સારા જફર નામની ઉત્સાહી યુવતી જણાવ્યુ હતું કે પોર્ટના ઓપરેશનને બહુ નજીકથી જાણવાનું મળ્યું, ઓટોમેટિક ક્રેન અને ઓછા માનવ શ્રમથી કેટલું મોટી કામ થઈ શકે છે એવું ઘણું બધુ જીવનમાં પ્રથમ વખત જોયું છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતસુરત
ડોરબેલ વગાડવા પર મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, બાળકને જમીન પર પટકાવી, ઢસડીને માર માર્યો
Hotline News Hotline News January 16, 2026
મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો માટે દિવસ ખુશીઓથી ભરેલો રહેશે, વાંચો જન્માક્ષર
“કેન્સર યોદ્ધાઓમાં ત્રિરંગાનો આનંદ લાવવાની અનોખી પહેલ”
બિલ્ડરને 2 કરોડ વસૂલી ફરાર, જાણો કોણ છે ખંડણીખોર કીર્તિ પટેલ
“TVS ધ ફાઈનલ કાઉન્ટડાઉન 31st 2025 પાર્ટી”માં થિરકશે સુરતી યંગીસ્તાન, બુકિંગ માટે અહીં ક્લિક કરો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?