By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: SVPI એરપોર્ટના પેસેન્જર્સ અને કાર્ગોમાં Q3 FY25 માં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > SVPI એરપોર્ટના પેસેન્જર્સ અને કાર્ગોમાં Q3 FY25 માં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાઈ
બિઝનેસ

SVPI એરપોર્ટના પેસેન્જર્સ અને કાર્ગોમાં Q3 FY25 માં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાઈ

Hotline News
Last updated: January 7, 2025 4:20 PM
Hotline News - Editor Published January 7, 2025
SHARE
  • પેસેન્જર્સની સંખ્યા: Q3 FY25 – 35,50,662; Q3 FY4 – 30,08,091
  • Q3’ 23-24ના પેક્સ આંકડાઓમાં 18% વધારો
  • એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM): Q3 FY25 – 27163; Q3 FY4 – 23519
  • Q3’23-24 દરમિયાન ATMમાં 15% થી વધુ વૃદ્ધિ
  • 22 ડિસેમ્બરે 324 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ સાથે સૌથી વધુ 44,253 મુસાફરોની અવરજવર
  • દેશના ટોપ 5 સ્થળો: દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને ગોવા
  • ટોચના 5 આંતરરાષ્ટ્રીય સ્થળો: દુબઈ, અબુ ધાબી, સિંગાપોર, કુવૈત અને જેદ્દાહ

Q3’ 23-24 ની સરખામણીમાં કાર્ગોમાં 17% વધારો

અમદાવાદ, 7મી જાન્યુઆરી 2025: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી Q3 FY25 દરમિયાન મુસાફરોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી ફ્લાઇટ લીધી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયન (Q3 FY24)ની સંખ્યા કરતાં 18% વધુ છે.

FY25 ના Q3 દરમિયાન SVPI એરપોર્ટ પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs) ના સંચાલન સાથે 15% નો વધારો જોવા મળ્યો. આ મજબૂત વૃદ્ધિ ગંતવ્યોમાં નવા સ્થળો અને એરલાઇન્સના ઉમેરાથી ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં વધારાનું પરિણામ છે. 22 ડિસેમ્બર 2024 ના રોજ SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર જોવા મળી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે, ત્યારબાદ 13 ડિસેમ્બર અને 12 ડિસેમ્બરે અનુક્રમે 318 ATM સાથે 43,881 અને 325 ATM સાથે 43,408 મુસાફરોને સેવા આપી હતી.

છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ગંતવ્યોમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં ટર્મિનલ-2 એક્સટેન્ડેડ ચેક-ઇન હોલ, ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ સેવા, બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા પ્રવાસીઓ માટે વાઇ-ફાઇ કૂપન ડિસ્પેન્સર્સ તથા દા નાંગ, ગુવાહાટી, દીમાપુર તિરુવનંતપુરમ, કોલ્હાપુર અને કુવૈતની નવી ફ્લાઇટ્સ તેમજ કોચી અને કોલકાતા માટે ફ્રીક્વન્સીઝમાં વધારાનો સમાવેશ થાય છે.

ડિસેમ્બર 2024માં ભારતના એકમાત્ર અમદાવાદ એરપોર્ટને ઊર્જા સંરક્ષણ માટેની અસાધારણ પ્રતિબદ્ધતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2024 પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યો હતો. બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી આયોજીત આ એવોર્ડ ભારત સરકારના પાવર મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ Q3FY25 માં આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, કાર્ગોની સંખ્યામાં 17% ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એરપોર્ટે 17,900 MT થી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં 1,850 MT થી વધુ આંતરરાષ્ટ્રીય કાર્ગોનો સમાવેશ થાય છે. જે નાણાકીય વર્ષના Q3 આંકડાઓ કરતાં 300% થી વધુનો વધારો સૂચવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના અનુભવને ઉત્કૃષ્ટ બનાવવા તેમજ સીમલેસ મુસાફરી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અસરકારક કનેક્ટિવિટી માટે પ્રતિબદ્ધ છે.

You Might Also Like

શહેરી બાંધકામને પ્રોત્સાહન આપવા અદાણી સિમેન્ટ અને CREDAI વચ્ચે ભાગીદારી

એર ઇન્ડિયા ફ્લાઇટની દુર્ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએઃ ગૌતમ અદાણી

“શાળા એ તકોની દૂરબીન છે”: નવચેતન અદાણી વિદ્યાલયના “પ્રવેશ-ઉત્સવ”માં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાગણી વ્યક્ત કરી

‘ધારાવી રિવેમ્પ સર્વે અત્યાર સુધીનો સૌથી પારદર્શક સર્વે છે…’: SVR શ્રીનિવાસ

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
બેંગકોકથી દુર્લભ પ્રાણીઓ લાવતા મુંબઈ એરપોર્ટ પર ભારતીય નાગરિક પકડાયો
Hotline News Hotline News June 2, 2025
ભારતમાં પહેલી વાર, માનવ શરીરમાં યાંત્રિક હૃદય ધબકયુ!
Hanuman Jayanti 2025 : હનુમાનજીને આ પ્રસાદથી ખુશ કરો, જીવનના દરેક ખરાબ કાર્ય થશે પૂર્ણ
સુરત જિલ્લા નોંધણી સત્તા સમિતિના ફિઝિયોથેરાપી સભ્ય તરીકે નિમણૂક
દિલ્હીના રાજકારણમાં નવી આતશબાજીઃ જાણો કોણ છે ‘આતિશી’…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસભારત

ધારાવી માસ્ટરપ્લાન અલગ-અલગ ફેઝમાં અમલવારી થશેઃ શ્રીનિવાસ

Hotline News Hotline News June 10, 2025
બિઝનેસ

અદાણી ગ્રુપની મોટી સિદ્ધિ, વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA વિઝિંજામ બંદર પહોંચ્યું

Hotline News Hotline News June 9, 2025
સિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

Hotline News Hotline News June 6, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?