By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: First case in Gujarat: 2 મહિનાનું બાળક HMPV પોઝિટિવ થતા ચકચાર, વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > First case in Gujarat: 2 મહિનાનું બાળક HMPV પોઝિટિવ થતા ચકચાર, વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું?
Top Newsઅમદાવાદઆરોગ્યગુજરાતસિટી ન્યૂઝ

First case in Gujarat: 2 મહિનાનું બાળક HMPV પોઝિટિવ થતા ચકચાર, વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું?

ગુજરાતમાં ચીનના HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે, અમદાવાદમાં 2 મહિનાના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

Hotline News
Last updated: January 6, 2025 2:13 PM
Hotline News - Editor Published January 6, 2025
SHARE

અમદાવાદઃ ચીનના નવા વાયરસ HMPVને લઈ સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બાળકોને શિકાર બનાવતા ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે.

Contents
HMPV વાયરસથી બચવા શું કરવું?HMPV વાયરસથી બચવા શું ન કરવું?

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં 2 મહિનાના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર પર રાખવામાં આવ્યો છે. આ પહેલા જ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના આમ બે બાળકોને ચેપ લાગી ચૂક્યો છે, ત્યારે ગુજરાત સરકારે પણ આ મામલે એડવાઈઝરી જાહેર કરવાની ફરજ પડી છે. જે આ મુજબ છે.

HMPV વાયરસથી બચવા શું કરવું?

  • ખાંસી કે છીંક આવતી વખતે મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકો
  • નિયમિતપણે હાથને સાબુ અને પાણીથી ધોઈ લો અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો
  • ભીડવાળી જગ્યાઓથી દૂર રહો અને ફ્લૂથી ઈન્ફેક્ટેડ લોકો સાથે ઓછામાં ઓછું એક હાથનું અંતર જાળવો
  • જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો
  • સતત વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક લો તેમજ મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લો
  • રોગોના ફેલાવાને રોકવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહો
  • જો તમને શ્વસન સંબંધી લક્ષણો જણાય તો ઘરે જ રહો. અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો અને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરો.

HMPV વાયરસથી બચવા શું ન કરવું?

  • જરૂરી ન હોય ત્યાં સુધી તમારી આંખો, નાક અથવા મોંને સ્પર્શ કરવાનું ટાળો
  • ચેપગ્રસ્ત વ્યક્તિએ ખાતરી કરવી જોઈએ કે તેની અંગત વસ્તુઓ જેમ કે ટુવાલ, કપડાં અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં ન આવે અથવા તેનો ઉપયોગ ન થાય
  • ઘરેલું ઈલાજ ટાળો, જો લક્ષણો વધુ ખરાબ થાય તો હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરો

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે

બાળકોના વીડિયો, ડાર્ક વેબ અને 47 દેશો… બાંદામાં 10 વર્ષથી ચાલતું કૌભાંડ, દંપતીને મૃત્યુદંડ

“મારા પરના આરોપો રાજકીય છે…” રાહુલ ગાંધીએ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા બાદ કહ્યું

#IndiaChinacorona
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
વિશ્વના સૌથી ઊંચા ઉંચા રાવણના પૂતળાનું દહન : 4 મહિનાની તૈયારી : 30 લાખનો ખર્ચ
Hotline News Hotline News October 5, 2024
સોશિયલ મીડિયા પર “હેડફોન ચૂચુ” કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે? કિંમત શું છે? વિશેષતા જાણો
ધારાવીનો સોનાનો ઉદ્યોગ પુનઃવિકાસ સાથે ખીલશેઃ સ્થાનિક સુવર્ણકારોમાં વિશ્વાસ
ભગવાન દત્તાત્રેયના ત્રણ ચહેરાઓનું રહસ્ય
ભારતમાં બેસીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા… 33 સાયબર ગુનેગારોની ધરપકડ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
Top Newsઆરોગ્ય

શું જીરું પાણી ખરેખર ચરબી ઓગળે છે? જાણો કેટલા સમય સુધી તે પીવું સલામત છે

Hotline News Hotline News February 20, 2026
ScienceTop News

આ નજારો જોવો મુશ્કેલ છે… 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં 6 ગ્રહોની હરોળ

Hotline News Hotline News February 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?