By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: “કામ અને જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે મનગમતી પ્રવૃત્તિ કરતા હોવ”: ગૌતમ અદાણીએ આપ્યો અમૂલ્ય મંત્ર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > “કામ અને જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે મનગમતી પ્રવૃત્તિ કરતા હોવ”: ગૌતમ અદાણીએ આપ્યો અમૂલ્ય મંત્ર
બિઝનેસ

“કામ અને જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે મનગમતી પ્રવૃત્તિ કરતા હોવ”: ગૌતમ અદાણીએ આપ્યો અમૂલ્ય મંત્ર

Hotline News
Last updated: December 30, 2024 12:21 PM
Hotline News - Editor Published December 30, 2024
SHARE

અમદાવાદ : ઈન્ફ્રામેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વર્ક-લાઇફ બેલેન્સ સહિત વિવિધ વિષયો પર પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના જીવનની અનેક અકથિત બાબતો વિશે જણાવ્યું હતું. પોર્ટથી લઈને એરપોર્ટ સુધી વિસ્તરેલા બિઝનેસને સંભાળતા ગૌતમભાઈએ ANIને આપેલા એક ઈન્ટર્વ્યુમાં ધારાવીને ગૌરવ પ્રદાન કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ સૌથી અઘરું કામ છે. જો તે સરળ હોત, તો દરેક વ્યક્તિએ તે કર્યું હોત. જો તમે સંપૂર્ણપણે એન્ગેજ્ડ ન હોવ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ શક્ય નથી”. તેમણે ઉમેર્યુ હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં રોકાણ પર વળતર નોંધપાત્ર સમય લે છે, તેમાં ધીરજની જરૂર છે. અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ બંદરોથી એરપોર્ટ, સિમેન્ટથી ટ્રાન્સમિશન લાઇન અને ખાદ્ય તેલથી સૌર ઉર્જા પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે.

મુંબઈના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વાત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “વ્યક્તિગત રીતે જૂથના દૃષ્ટિકોણથી નહીં, મારા સ્તરે પણ, હું હંમેશા વિચારતો રહું છું કે આ (ધારાવી) પ્રોજેક્ટ વારસો બનાવી શકે છે. આપણે કેવી રીતે 10 લાખ લોકોને ગૌરવ પ્રદાન કરી શકીએ? ભૂતકાળમાં ત્રણ વખત તેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ 40 વર્ષ નિષ્ફળ ગયા”.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમના જૂથે ઘણી અવિશ્વસનીય બાબતો શક્ય બનાવી છે અને તેઓ હવે ધારાવી પ્રોજેક્ટને પુનઃવિકાસ કરવા ઈચ્છે છે. તેમણે ઉમેર્યુ હતું કે “હું 62 વર્ષનો છું, અને જ્યારે હું આગામી 5-10 વર્ષમાં નિવૃત્ત થઈશ, ત્યારે હું તેને વાસ્તવિકતા બનાવવા માંગુ છું, જેથી ધારાવીના 10 લાખ લોકો આગામી 50 વર્ષ સુધી તે યાદ રાખે”.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
Guru Purnima 2024 : ગુરુને દક્ષિણા આપવા માટે શ્રી કૃષ્ણએ યમરાજ સાથે કર્યું ઘર્ષણ, ગુરુએ શું માંગ્યું?
Hotline News Hotline News July 21, 2024
14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી, વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ
તમે જીવનભર સિંહ જેવા રહો, આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યાની વાર્તા
ગુજરાતમાં 105 IPS અને SPS અધિકારીઓની મોટી બદલી
જેલમાં પણ દેવી માતાનો મહિમા દેખાય છે; 682 કેદીઓએ નવરાત્રિના વ્રત રાખ્યા, તેમના માટે ખાસ ફરાળીની વ્યવસ્થા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?