By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તમારું બજેટ ટાઇટ કરો : ખાદ્યતેલથી લઈને સાબુ, શેમ્પૂ, બિસ્કિટ સુધીની વસ્તુઓ 5 થી 20% મોંઘી થશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > તમારું બજેટ ટાઇટ કરો : ખાદ્યતેલથી લઈને સાબુ, શેમ્પૂ, બિસ્કિટ સુધીની વસ્તુઓ 5 થી 20% મોંઘી થશે
Top News

તમારું બજેટ ટાઇટ કરો : ખાદ્યતેલથી લઈને સાબુ, શેમ્પૂ, બિસ્કિટ સુધીની વસ્તુઓ 5 થી 20% મોંઘી થશે

મોંઘવારી ઘટે તો પણ સામાન્ય માણસને કોઈ રાહત મળવાની શક્યતા નહિવતઃ બજારમાં મોંઘવારીની અસર યથાવત : આયાત ડ્યૂટીમાં વધારો થતાં કાચો માલ મોંઘો થયો : ટાટા, વિપ્રો, નેસ્લે, મેરિકો, અદાણી, ડાબર, હિન્દુસ્તાન લિવર, ગોદરેજ સહિતની કંપનીઓએ ભાવ વધારવાની તૈયારી કરી

Hotline News
Last updated: December 24, 2024 6:05 PM
Hotline News - Editor Published December 24, 2024
SHARE

આગામી દિવસોમાં તમારૂ ઘરનું બજેટ ટાઇટ રાખવા તૈયારી કરી લેજો એક તરફ જથ્થાબંધ ફુગાવો નીચે આવી રહ્યો છે અને તેના કારણે છુટક ફુગાવો ઘટે તેવા સંકેત છે પરંતુ અત્યારે ફુગાવાજનક દબાણ અર્થતંત્ર પર સૌથી વધુ છે અને તેથી જ આ માસથી જ હિન્દુસ્તાન લીવર, ગોદરેજ કન્ઝયુમર, ડાબર, ટાટા, પારલે, વિપ્રો, મેરીકો, અદાણી, નેસલે સહિતની કંપનીઓ કે જે ખાદ્યથી લઇને રોજબરોજ વપરાશના ઉત્પાદનો વેંચે છે.

તેઓએ પોતાના પ્રોડકટના ભાવ વધારવા તૈયારી કરી લીધી છે અને ખાસ કરીને કોમોડીટીના ભાવમાં વધારો થયો છે આ ઉપરાંત કસ્ટમ ડયુટી પણ વધી છે અને તેના કારણે ગ્રાહક સંબંધી ઉત્પાદનો બનાવતી કંપનીઓ માટે તેના તમામ ચીજોના ભાવ વધારાનું ફરજિયાત થયું છે તેલ, ચા, આઈસ્ક્રીમ, સૌંદર્ય પ્રસાધનો ઉપરાંત ટુથપેસ્ટ સહિતની ચીજો પાંચથી વીસ ટકા જેટલી મોંઘી થશે.

સપ્ટેમ્બર માસમાં આયાત ડયુટીમાં 22 ટકા જેટલી વધી છે આમ પુરા વર્ષમાં આ ડયુટી 40 ટકા વધી છે.  આ ઉપરાંત ખાંડ, ઘઉં અને તેનો લોટ અને કોફી આ તમામ મોંઘા બન્યા છે.

કોફીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યાર સુધીમાં સૌથી ઉંચા નોંધાયા છે જેના કારણે કં5નીઓના પડતર ખર્ચમાં વધારો થયો છે. પારલે પ્રોડકટ દ્વારા તેના તમામ લોકપ્રિય બ્રાન્ડ ઉપરાંત હાઇડ એન્ડ સીક અને ફેબ બિસ્કીટના ભાવમાં પણ વધારો કરાયો છે.

કંપનીઓ આશા રાખે છે કે ભાવ વધારા છતાં પણ તેમાં ફર્ક પડશે નહીં. એક તરફ કન્ઝયુમર માર્કેટ 4.3 ટકાના ધોરણે વધ્યું છે પરંતુ નવેમ્બર માસમાં તેની માંગ 4.8 ટકા ઘટી છે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સારા ચોમાસા છતાં પણ આ ક્ષેત્રની માંગમાં કોઇ મોટો વધારો થયો નથી. તેથી હિન્દુસ્તાન લીવર કે જેને સાબુઓ અને ચાના ભાવ વધાર્યા છે. ડાબરે તેના હેલ્થ કેર પ્રોડકટમાં વધારો કર્યો છે. નેસલે એ કોન્ટીટી ઘટાડીને ભાવ વધારે એડજેસ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. 

નેસ્ટ કાફે બ્રાન્ડ મોંઘી થઇ છે અને આ તમામ કંપનીઓ વેચાણના વોલ્યુમના આધારે તેનો નફો જળવાઇ રહેશે તેવી આશા રાખે છે. ડાબરના ચીફ ફાયનાશ્યિલ ઓફિસ અંકુશ જૈનના જણાવ્યા મુજબ તેના ટુથપેસ્ટ અને મધના બ્રાન્ડના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ તેનાથી ગ્રાહકો જળવાઇ રહેશે તેવી આશા રાખે છે. છતાં પણ કંપનીઓને ડર છે કે ચોકકસપણે માંગ ઘટી જશે.

વિપ્રો દ્વારા તેની લોકપ્રિયતા બ્રાન્ડ સંતુર સાબુ, યાર્ડલી ફ્રેગનન્સના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. વાસ્તવમાં બજારમાં આ પ્રકારની માંગ ધીમી પડી રહી છે. ખાસ કરીને રોજબરોજની આવશ્કયતા જોવા ખાદ્ય પદાર્થો કૃષિ ઉત્પાદનોમાં ભાવ વધારો થયો તેના કારણે લોકો પોતાની અન્ય ખરીદીને ઘટાડી રહ્યા છે અને તેની સીધી અસર કંપની પર પડી રહી છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsસિટી ન્યૂઝસુરત
સુરત નજીક હવે ટ્રેન પલટી મારવાનું કાવતરું  : ટ્રેક પરની ફિશપ્લેટ અને ચાવીઓ હટાવી દેવામાં આવી
Hotline News Hotline News September 21, 2024
પીએમ મોદીએ બિહારના લોકોને મોટી ભેટ આપી; સીએમ નીતીશે આ વાતો કહી
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો… UPI અને LPG ખર્ચ વધી શકે
યોગા ક્લાસમાંથી પરત ફરેલી પત્ની પર તેણે ગોળી ચલાવી, પછી પોતાની જાતને ઉડાવી દીધી… ભત્રીજા સાથેના પ્રેમે પતિને બનાવ્યો ખૂની
‘યોગથી ભરપૂર ભારત’ : લેહથી વિશાખાપટ્ટનમ… આખા દેશે યોગ કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?