By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતથી બેંગકોકની સીધી ફ્લાઈટ સેવા આજથી શરૂ  :  સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > સુરતથી બેંગકોકની સીધી ફ્લાઈટ સેવા આજથી શરૂ  :  સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે
દુનીયાભારત

સુરતથી બેંગકોકની સીધી ફ્લાઈટ સેવા આજથી શરૂ  :  સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે

એર ઈન્ડિયાના અધિકારીઓ પ્રથમ ફ્લાઈટ ભરાઈ ગયા બાદ ટેક ઓફ કરવા પહોંચ્યા : બેંગકોક જતા પ્રવાસીઓમાં ઉત્સાહ છવાયો

Hotline News
Last updated: December 20, 2024 4:25 PM
Hotline News - Editor Published December 20, 2024
SHARE

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવતીકાલે સુરત – બેંગકોકની ફલાઈટ શરૂ  થનાર છે. જેને રેકોર્ડ બ્રેક સફળતા મળી છે. પહેલી ફલાઈટમાં સંપૂર્ણ ફ્લાઈટ હાઉસ ફુલ થઈ ગઈ છે. 

પહેલીવાર સુરતથી શરૂ થતી ઈન્ટરનેશનલ ફલાઈટ પહેલા જ દિવસ માટે ફૂલ થઈ ગઈ હોય એવી પ્રથમ ઘટના છે. સુરત-બેંગકોકની ફલાઇટ વિકમાં ચાર દિવસ ઓપરેટ થનાર છે. સોમ, બુધ, શુક્ર અને રવિવારે આ ફ્લાઈટ સવારે 9:35 એ સુરત એરપોર્ટ ખાતેથી ટેકઓફ થશે અને બપોરે 3:35 કલાકે બેંકકોક ખાતે પહોંચશે. 

બેંગકોકથી સાંજે સાડા ચાર વાગે ટેકઓફ થઈ ફ્લાઈટ સાડા સાત વાગે સુરત એરપોર્ટ ખાતે લેન્ડ થશે. શરૂઆતમાં ફ્લાઈટની ટિકિટ ઓછી બુકિંગ થતાં એર ઈન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સુરત આવી ગયા હતા.

પરંતુ ત્યારબાદ સારો રિસ્પોન્સ મળતા સવારે તેને સી ઓફ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. બેંગકોક જતા પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#IndiahotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શું ભારત નેપાળમાં હિંસાથી નુકસાન પામેલા માળખાઓનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરશે? સરકારનો જવાબ જાણો
Hotline News Hotline News September 22, 2025
BEST સ્માર્ટ મીટરિંગ ટીમે ધારાવીના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યું
અચાનક અંકલેશ્વરની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ચરચાર, 4 કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત
નાણામંત્રીના બજેટ ભાષણ બાદ સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ તૂટ્યો, જ્યારે નિફ્ટી 24,150 પોઈન્ટની નીચે રહ્યો
મજબૂત સંદેશ સાથે રમુજી કોમેડી, માધવને અજયની ફિલ્મમાં દિલ જીતી લીધું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?