By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’
બિઝનેસ

સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’

Hotline News
Last updated: December 11, 2024 6:30 PM
Hotline News - Editor Published December 11, 2024
SHARE

AEL સતત ત્રીજી વખત ‘બેસ્ટ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર‘  

અદાણી ગ્રીન એનર્જી છેલ્લા પાંચ વર્ષના સમયગાળા  દરમિયાન સૌથી ઝડપી સંપત્તિ સર્જનારી કંપની બની છે. 2019-માર્ચ 2024 ના સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી યુનિટે 118 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે (CAGR) વળતર આપ્યું છે. ભારતીય ફાઈનાન્સ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL)ના અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે.

મંગળવારે પ્રસિદ્ધ થયેલા ’29મા મોતીલાલ ઓસ્વાલ એન્યુઅલ વેલ્થ ક્રિએશન સ્ટડી- 2024′ માં જણાવાયુ છે કે, જો 2019માં 10 સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત, તો તે રોકાણનું મૂલ્ય 2024માં 1.75 કરોડ રૂપિયા થઈ ગયું હોત.

અદાણી એન્ટરપ્રાઇઝ સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર‘ બની છે. રોકાણકારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન, લગભગ 77 ટકાના CAGR પર વળતર મળ્યું છે, જ્યારે નિફ્ટી 50 એ આ સમયગાળા દરમિયાન 14 ટકાનું CAGR વળતર આપ્યું છે. એટલા જ સમયગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર’ બની છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વેલ્થ ક્રિએશનમાં નાણાકીય ક્ષેત્ર મોખરે રહ્યું છે. ભારતમાં 2019-2024 દરમિયાન ટોપ 100 સંપત્તિ સર્જકોએ રૂ. 138 લાખ કરોડથી વધુની સંપત્તિનું સર્જન કર્યું છે. ત્યારબાદના ક્રમમાં  ટેકનોલોજી અને યુટીલીટીનું યોગદાન છે. 2019-2024 દરમિયાન સરકારી કંપનીઓએ પણ સંપત્તિ સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા ત્રણ અભ્યાસમાં સંપત્તિ સર્જનમાં 20 PSUનો ફાળો 17 ટકા રહ્યો છે.

રિસર્ચમાં મુજબ 9 નાણાકીય કંપનીઓનો નફો 5 વર્ષમાં 19 ગણો વધ્યો છે. PSUમાં સંપત્તિ સર્જનને પ્રોત્સાહન આપવાનું મુખ્ય કારણ કંપનીઓના નફામાં વધારો છે. 5 વર્ષમાં 9 નાણાકીય કંપનીઓનો નફો 19 ગણો વધ્યો છે, ખાસ કરીને કોલ ઈન્ડિયાનો નફો 5 વર્ષમાં 4 ગણો વધ્યો છે.

MOFSL ના રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમે સર્વશ્રેષ્ઠ સંપત્તિ સર્જકને સૌથી મોટા, સૌથી ઝડપી અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતા શેરોની ત્રણ શ્રેણીઓ હેઠળના રેન્કના આધારે વ્યાખ્યાયિત કરીએ છીએ,” જ્યાં કોઈપણ બે સ્ટોક્સ સમાન સ્કોર ધરાવતા હોય ત્યાં અદાણી એન્ટરપ્રાઇઝિસ શ્રેષ્ઠ સર્વાંગી સંપત્તિ સર્જક તરીકે ઉભરી આવ્યું છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું
Hotline News Hotline News January 30, 2026
જન્માષ્ટમી નિમિત્તે ગોવા-નેપાળ-થાઈલેન્ડ-દુબઈમાં જુગારીઓ ઉમટી પડ્યા : બુકિંગ પૂરજોશમાં
મુંબઈ મેયરના પદ માટે લોટરીમાં કયા વિકલ્પો છે? કયો વિકલ્પ આવશે તો કયા પક્ષની મુશ્કેલીઓ વધશે?
એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોવા મળી શકે
6000 મેગાવોટ સંકલિત ગ્રીન એનર્જી કોરિડોર થકી ભારતની ગ્રીન એનર્જીની કરોડરજ્જુને મજબૂત કરતી અદાણી એનર્જી સોલ્યુશન્સ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?