By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શિયાળામાં દાંતમાં સેન્‍સિટિવિટી વધવાની સમસ્‍યામાં વધારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > શિયાળામાં દાંતમાં સેન્‍સિટિવિટી વધવાની સમસ્‍યામાં વધારો
આરોગ્ય

શિયાળામાં દાંતમાં સેન્‍સિટિવિટી વધવાની સમસ્‍યામાં વધારો

તાપમાનની વધઘટને કારણે, દાંત સંકોચાઈ શકે છે અને વિસ્તરી શકે છે : હંમેશા ગરમ પાણી પીવો : દાંતમાં દુખાવો બે પ્રકારની સંવેદનશીલતાને કારણે થાય છે : દાંતની અને પલ્પની સંવેદનશીલતા : જેમાંથી પલ્પની સંવેદનશીલતા વધુ નુકસાનકારક છે.

Hotline News
Last updated: December 9, 2024 3:38 PM
Hotline News - Editor Published December 9, 2024
SHARE

શિયાળાની ઋતુમાં લોકો અનેક બીમારીઓથી પરેશાન રહે છે. હવામાનના બદલાવની સાથે હાથ-પગનું અકડાઈ જવું, હાડકાંમાં દુઃખાવો અને દાંતમાં દુઃખાવો પણ શરૂ થઈ જાય છે અને જે લોકો પહેલાથી જ સેન્‍સિટિવિટી  જેવી સમસ્‍યાઓથી પરેશાન હોય છે તેમની સમસ્‍યા શિયાળામાં વધુ વધી જાય છે. આમાં, દાંતમાં તીવ્ર કળતર અનુભવાય છે. ખાસ કરીને જ્‍યારે આપણે કંઈક ઠંડુ કે ગરમ ખાઈએ કે પીતા હોઈએ ત્‍યારે. જોકે, આપણે તેને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે જ્‍યારે આ સેન્‍સિટિવિટી વધે છે, તે ઘણી સમસ્‍યાઓનું કારણ બની શકે છે. ડેન્‍ટિનલ અને પલ્‍પ સેન્‍સિટિવિટી બે પ્રકારની સંવેદનશીલતાન કારણે દાંતમાં દુઃખાવો થતો હોય છે. જેમાં પલ્‍પ સેન્‍સિટિવિટ વધુ નુકસાનકારક છે.

આજકાલ દાંતની સમસ્‍યા સામાન્‍ય બની ગઈ છે. ઘણા લોકો દાંતમાં દુઃખાવો અને સંવેદનશીલતા અનુભવે છે અને શિયાળાના આગમન સાથે આ સમસ્‍યા વધી જાય છે. ઠંડું પાણી પીવાથી, આઈસ્‍ક્રીમ ખાવાથી અથવા ઠંડા વાતાવરણમાં બહાર જવાથી પણ દાંતમાં દુખાવો થઈ શકે છે અને દાંતમાં કળતર થઈ શકે છે. આ ઉપરાંત માઇક્રોફ્રેક્‍ચર જે દાંતની કરતરમાં ફાળો આપે છે. દાંતની કરતરમાં ઘણા પરિબળો ફાળો આપે છે, જેમાં ઘસાઈ ગયેલા દંતવલ્‍ક, ખુલ્લા દાંતના મૂળ, પોલાણ, સડો અથવા પેઢાના રોગનો સમાવેશ થાય છે. જ્‍યારે દંતવલ્‍ક નબળું પડે છે અથવા ધોવાઇ જાય છે, ત્‍યારે ઠંડક દાંતના અંદરના સ્‍તરમાં પ્રવેશ કરી શકે છે, જે પીડા અથવા અસ્‍વસ્‍થતાને  ઉત્તેજિત કરે છે.  જે લોકો ને પહેલાથી જ  દાંતમાં  કરતર છે, એમને શિયાળા દરમિયાન વધુ મુશ્‍કેલીભર્યા લાગે છે, જે પીડા અને અસ્‍વસ્‍થતાને આત્‍યંતિક સ્‍તરે ઉત્તેજિત કરે છે.

દાંતમાં દુખાવો બે પ્રકારની સંવેદનશીલતાથી થઈ શકે છે. ડેન્‍ટિનલ અને પલ્‍પ સેન્‍સિટિવિટી જેમાં દાંતની સંવેદનશીલતા સામાન્‍ય સમસ્‍યા છે, પરંતુ પલ્‍પની સંવેદનશીલતા ખતરનાક બની શકે છે, ખાસ કરીને જ્‍યારે દાંતમાં પોલાણ અથવા જખમ હોય. આ પ્રકારની સમસ્‍યામાં દાંતમાં તીવ્ર દુખાવાની સાથે તાવ પણ આવી શકે છે. જો પલ્‍પ સેન્‍સિટિવિટી હોય તો દવાઓ લો અને જરૂરી હોય તો રૂટ કેનાલ કરાવવું જોઇએ.

શિયાળો દાંતને પણ અસર કરે છે. શિયાળામાં પ્રતિકૂળ પરિસ્‍થિતિઓ આપણું શરીર, ચહેરો અને મોં વર્ષના અન્‍ય સમય કરતાં તદ્દન અલગ હોય છે. શિયાળામાં પેઢામાં અને દાંતમાં રક્‍ત વાહિનીઓ સંકુચિત થાય છે, જે હાલની દાંતની સમસ્‍યાઓને વધુ તીવ્ર બનાવી શકે છે. તાપમાનની વધઘટને કારણે દાંતનું સંકોચન અને વિસ્‍તરણ થઈ શકે છે. તેથી દુઃખાવો થઇ શકે.

ઠંડુ અથવા ગરમ પાણી પીવાથી દાંતમાં તીવ્ર સોજો થઈ શકે છે. આવી સ્‍થિતિમાં, શિયાળામાંહમેશા હૂંફાળું પાણી પીવું. તેથી દાંતમાં દુખાવો નથી થતો અને અને મોઢામાં  બેક્‍ટેરિયા વધી ગયા હોય તો  તે પણ મરી જાય છે. જે લોકો સેન્‍સિટિવિટીથી પરેશાન છે તેઓએ લવિંગના તેલથી દાંતની માલિશ કરવી જોઈએ. તેનાથી તેમને દર્દમાં રાહત મળે છે અને મોઢાના કીટાણુઓથી પણ છુટકારો મળે છે. જો વધુ તકલીફ હોય તો તબીબનો સંપર્ક કરવો જોઇએ.

શિયાળામાં આ વસ્‍તુઓનું ધ્‍યાન રાખવું

  • * બહાર જતી વખતે મોં ઢાંકો.
  • * વધારે પાણી પીવો.
  • * ઠંડા પીણાં-ખોરાક મર્યાદિત કરો.
  • * રૂમ ટેમ્‍પરેચર પર પાણી પીવો અને અન્‍ય પીણાં લો.
  • * દિવસમાં ઓછામાં ઓછું એક વખત ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરો.
  • * વિટામિન સી અને ડી, ફાઇબરયુક્‍ત ખોરાક લો.
  • * સેન્‍સિટિવિટી વળી ટૂથપેસ્‍ટ અને સોફ્‌ટ ટૂથ બ્રશ વાપરો.
  • * તમને દાંતમાં વધુ તકલીફ કે કળતર અનુભવાતી હોય તો દાંતના ડોક્‍ટરની મુલાકાત લો.

You Might Also Like

શું જીરું પાણી ખરેખર ચરબી ઓગળે છે? જાણો કેટલા સમય સુધી તે પીવું સલામત છે

ચ્યુઇંગમ ચાવવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય કે નુકસાન? જાણી લો તમે પણ

હવે ઘૂંટણ બદલવાની જરૂર નથી… તમને દુખાવા અને તિરાડના અવાજોથી પણ રાહત મળશે! 1 ઇન્જેક્શન તમારા શરીરને કાર્ટિલેજ બનાવશે

છાશ એક ઉત્તમ આયુર્વેદિક પીણું

કોપર vs કાચની બોટલ: પીવાના પાણી માટે કયું શ્રેષ્ઠ છે?

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsબ્રેકીંગભારત
મહારાષ્ટ્ર-ઝારખંડમાં રાજકીય શોક, રતન ટાટાના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજુ
Hotline News Hotline News October 10, 2024
સીતાપુરની છોકરી રાત્રે પ્રેમી સાથે ભાગી ગઈ, માતાએ બનાવ્યું વાઘનું નાટક, આગલી સવારે પોલીસ કેસ
જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ લંબાય તો તે ભારત માટે મોટું નુકસાન
12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશેઃ નવરાત્રી આયોજનને લઈ સુરત પોલીસનું જાહેરનામું
ઉત્તર પ્રદેશમાં ફુગ્ગા ફુલાવતી વખતે ફાટેલા બલૂનના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઆરોગ્ય

મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી, તમારી આ નાની બેદરકારી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે

Hotline News Hotline News February 6, 2026
Top Newsઆરોગ્ય

સાવધાન! શું તમે પણ ‘કેલ્શિયમ કાર્બાઈડ’ વડે પકાવેલા કેળા ખાઓ છો? આ 5 રીતે ઓળખો

Hotline News Hotline News January 24, 2026
Top Newsઆરોગ્ય

40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ આ 5 વસ્તુઓ ટાળવી જોઈએ, સંપૂર્ણ રીતે ફેલ થઈ શકે છે કિડની

Hotline News Hotline News January 24, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?