By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડૉ. કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ડૉ. કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી
Top Newsબ્રેકીંગસિટી ન્યૂઝસુરત

ડૉ. કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી

Hotline News
Last updated: November 18, 2024 5:52 PM
Hotline News - Editor Published November 18, 2024
SHARE

26 નવેમ્બર, ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની જન્મજયંતિ છે, જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા પ્રેરિત ડેરી સહકારી ચળવળને કારણે 1946માં અમૂલની રચના થઇ, જે સમગ્ર દેશમાં ફેલાઇ, પરિણામે ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું. 

અમૂલ, દૂધ ક્રાંતિમાં તેની અગ્રણી ભૂમિકા સાથે, હવે ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે તેના BioCNG પ્રોજેક્ટ સાથે પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનાવા જઇ રહ્યું છે. આ પહેલ ખેડૂતોને માત્ર વધારાની આવકનો સ્ત્રોત જ નથી પૂરો પાડતો, પરંતુ સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ પ્રદાન કરે છે,  જેનાથી ફોઝિલ ફ્યુલ પરની નિર્ભરતા ઘટી છે, અને સ્વચ્છ વાતાવરણમાં યોગદાન વધ્યું છે. છાણની પ્રક્રિયા માટે મલ્ટિપલ BioCNG પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે, જેનો હેતુ કૃષિ અને ઉર્જા બંને ક્ષેત્રો પર હકારાત્મક અને ટીકાઉ અસર લાવવાનો છે.

સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે, અમૂલે નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓની શ્રેણીનું આયોજન કર્યું છે. મારુતિ સુઝુકી અને બજાજ ઓટો દ્વારા સંચાલિત રેલીઓનો હેતુ ભારતની ડેરી સહકારી સંસ્થાઓના વારસાને સન્માનિત કરતી વખતે પરિવર્તિત અર્થતંત્ર અંગે જાગૃતિ લાવવાનો છે.

પુણેથી શરૂ થયેલ બાઇક રેલી,  મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના રાજ્યોમાં 2000 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને દિલ્હી ખાતે સમાપ્ત થશે, જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરશે.  આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા વર્ષ 2025ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ’ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવા માટે આયોજિત ઇવેન્ટ સાથે પણ સુસંગત છે. કોન્ફરન્સની થીમ, “કોઓપરેટિવ બિલ્ડ પ્રોસ્પરીટી ફોર ઓલ” છે, જેમાં વૈશ્વિક નેતાઓ, શિક્ષણવિદો અને પ્રેક્ટિશનરો હાજરી આપશે. 26મી નવેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમમાં ICA ગ્લોબલ કોન્ફરન્સમાં અમૂલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ “મંથન”ના સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

15 નવેમ્બરે પુણેમાં બજાજના આકુર્ડી પ્લાન્ટથી રેલીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, અને 17મી નવેમ્બરે રેલી સુરત પહોંચી હતી, જ્યાં સુમુલ ડેરી અને વસુધરા ડેરી દ્વારા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વસુધરા યુનિયનમાં, વસુધરા યુનિયનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ વશીએ રાઇડર્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સંબોધનમાં વસુધરા યુનિયનની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો ઈતિહાસ અને પ્રવાસ રજૂ કર્યો હતો,  જેમાં ગામડાના ખેડૂતોની આજીવિકા સારી કરવા માટે યુનિયનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. શ્રી વશીએ ગ્રામ્ય સ્તરે બાયો-ગેસ પ્લાન્ટના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, આ પહેલ દ્વારા કેવી રીતે પશુઓના છાણને બાયોગેસમાં રૂપાંતરિત કરીને ખેડૂતોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સુમુલ યુનિયન ખાતે, સુમુલ યુનિયનના જનરલ મેનેજર શ્રી ભૂપેશ પરીખ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમાન પરીખે ભારતના ડેરીક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં ડો. વર્ગીસ કુરિયનના યોગદાનની વાત કરી અને તેમના દૂરંદેશી નેતૃત્વની પ્રસંશા કરી હતી. તેમણે સ્થાયીતા, સ્વચ્છ ઉર્જા અને સહકારીના વારસાને પ્રોત્સાહન આપવા અમૂલની પ્રતિબદ્ધતા સાથે ડેરી ક્ષેત્રમાં ડૉ. કુરિયનના યોગદાનનો સંદેશ ફેલાવવા માટે બાઇક પર પૂણેથી દિલ્હી સુધીનું લાંબુ અંતર કાપનારા રાઇડર્સના નિર્ધાર અને ઉત્સાહની પ્રશંસા કરી.

આ રેલી દિલ્હી તરફ આગળ વધીને, રસ્તામાં સ્થાનિક સમુદાયો અને સહકારી સંસ્થાઓ સાથે જોડાઇ છે. અમૂલ નેશનલ મિલ્ક ડેની ઉજવણી સાથે પરિવર્તિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોના જીવનમાં સ્વચ્છ ઇંધણના લાભ માટે સક્રિય સહભાગી બનવા માંગે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
એક-બે નહીં પણ 16 પાનાં, દરેક પાનાં પર દીકરી માટે લખાયેલો લેખ, આ મેગેઝિન નહીં આ wedding card
Hotline News Hotline News February 10, 2025
બેંકોની ખરાબ પ્રથાઓને કારણે 34 ટકા લોકો ઓનલાઈન બેંકિંગથી દૂર રહે છે
પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયેલી છોકરીની ઉંમર અંગે વિવાદ, કાર્યવાહી થઈ શકે
‘તું પાગલ, તારો દીકરો પાગલ છે…’, ASP સાથેના ઝઘડાના કારણે મહિલાએ આત્મહત્યા કરી
કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર અદાણી પોર્ટ્સે કામગીરી શરૂ કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?