By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ પ્રવાસ માટે હૉટ ફેવરિટ : દિવાળી બુકિંગમાં 50 ટકા ઘટાડો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ પ્રવાસ માટે હૉટ ફેવરિટ : દિવાળી બુકિંગમાં 50 ટકા ઘટાડો
ભારત

દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ પ્રવાસ માટે હૉટ ફેવરિટ : દિવાળી બુકિંગમાં 50 ટકા ઘટાડો

લાંબા વીકએન્ડ માટે 10 થી 15 દિવસના પેકેજનું વધુ બુકિંગ : કાશ્મીર, કેરળ, રાજસ્થાન યુગલો માટે મનપસંદ સ્થળો

Hotline News
Last updated: October 19, 2024 6:27 PM
Hotline News - Editor Published October 19, 2024
SHARE

દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકોએ પણ દિવાળીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીમાં લાંબી રજાઓ મળતી હોવાથી વેકેશન માટે બહાર ફરવા જવાનો લોકો પ્લાન કરે છે. આ ઉપરાંત દિવાળીનું વેકેશન બાળકોને વધુ મળતું હોવાથી ફેમીલી પ્રવાસ યોજવામાં આવે છે.

ત્યારે આ દિવાળીએ પણ બહાર ફરવા જવાના લોકોએ પ્લાન કર્યા છે. પરંતુ દર વર્ષની માફક આ વખતે ખુબ ઓછુ બુકિંગ નોંધાયું છે. જીરાવાલા હોલી-ડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડાયરેક્ટર અમીત ઠક્કર જણાવે છે કે, આ વખતે 30 ટકા બુકિંગ ઓછું થયું છે. જન્માષ્ટમીમાં પણ બુકિંગ થયા ન હતા. આથી અમને આશા હતી કે દિવાળી પર બમ્પર બુકિંગ થશે. પરંતુ હાલ દિવાળીના બુકિંગમાં પણ નિરસતા જોવા મળી રહી છે. વરસાદની આગાહીને પગલે જન્માષ્ટમીમાં બુકિંગ ખૂબ ઓછું થયું હતું તેમજ જે લોકો ગયા હતા તેઓ વરસાદના કારણે ફસાયા હતા. આથી કડવા અનુભવને પરિણામે બુકિંગ પર અસર થયેલ છે.

હજુ પણ સમયાંતરે વરસાદ પડી રહ્યા છે અને કેટલાક હવામાન નિષ્ણાંતો દ્વારા દિવાળી સુધી વરસાદની આગાહી કરાઇ છે. આથી તેની અસર બુકિંગ પર પણ જોવા મળી રહી છે. દિવાળીના પર્વને હવે 13 દિવસ જ બાકી છે. ત્યારે અત્યાર સુધીમાં તમામ બુકિંગ થઇ જતાં હોય છે પરંતુ હજુ સુધી આશા મુજબ બુકિંગ થયું નથી જેને પરિણામે ટ્રાવેલ્સના ધંધાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.

દિવાળી પર સૌથી વધુ બુકિંગ હોય છે તેના બદલે સૌથી ઓછું બુકિંગ થયું છે.માધવન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક તુષારભાઇ નિમાવત જણાવે છે કે, દિવાળી માટેના પ્રવાસ માટે બહોળા પ્રમાણમાં ઇન્કવાયરી આવે છે પરંતુ માત્ર 50 ટકા જ બુકિંગ નોંધાયું છે. કોરોના બાદનું સૌથી ઓછું બુકિંગ છે. આ વર્ષે ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ બન્નેમાં બુકિંગ થયા છે.

ડોમેસ્ટિકમાં કેરલા, કાશ્મીર, હરિદ્વાર, અયોધ્યા, સિક્કીમ, દાર્જીલીંગ, ગોવા, શીમલા, મનાલી, રાજસ્થાન સહિતના સ્થળોના વધુ બુકિંગ થયા છે અને ઇન્ટરનેશનલ માટે દુબઇ, થાઇલેન્ડ, સિંગાપુર, મલેશીયા, હોંગકોંગ, વિયેતનામ, બાલી જેવા વિદેશી ટુરના બુકિંગ થયા છે. ઇન્ટરનેશનલ બુકિંગ ફલાઇટથી થતું હોવાથી 15 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડે છે અને બસ અને ટ્રેન દ્વારા પ્રવાસ માટે એક મહિના અગાઉ બુકીંગ કરાવવા પડે છે. દિવાળીના તહેવારોમાં લોકોનો વતન વાપસીનો ધસારો હોવાથી ટ્રેન બુકિંગમાં લાંબુ વેઇટીંગ આવે છે. આથી મહિના પૂર્વે બુકિંગ કરાવવું પડે છે. 75 ટકા બુકિંગ ઓછું હતું. વરસાદના કારણે બુકિંગ પર મોટી અસર પડી હતી.

આ વર્ષે ટુર પેકેજમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. ટ્રાન્સ્પોટેશન ખર્ચ વધ્યો અને હોટલોએ ભાડા વધારતા ટુર પેકેજમાં વધારો થયો છે. લોકો હવે આધ્યાત્મિક પ્રવાસ તરફ ખુબ વળ્યા છે. આથી આ વખતે ધાર્મિક પ્રવાસ સ્થળોના બુકિંગ પણ વધ્યા છે. જેમાં અયોધ્યા લોકોની પ્રથમ પસંદગી બની છે. આ ઉપરાંત વારાણસી, હરિદ્વાર, વૈષ્ણોદેવીના બુકિંગ પણ નોંધાયા છે. દિવાળીના તહેવારને 13 દિવસ જ બાકી છે. ટ્રાવેલ્સના ધંધાર્થીઓને આશા છે કે આ 13 દિવસમાં બુકિંગ વધે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
મહાગઠબંધનમાં આઠ બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈ, જાણો રાહુલ અને તેજસ્વીના ઉમેદવારો ક્યાં સામસામે આવ્યા
Hotline News Hotline News October 18, 2025
બિહારમાં 2,400 મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટના વિકાસ અને સંચાલન માટે અદાણી પાવરને LoI મળ્યો
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે
શા માટે રાહુલ ગાંધીએ રામચેત મોચીને આપી ભેટ?
અકસ્માત બાદ પુલના સ્ટ્રીટલાઇટના થાંભલા સાથે લટકતો યુવાન, ચમત્કારિક રીતે બચી ગયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?