By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રૂ. 75 હજારના લોનથી લીધેલા મોપેડના સ્વાતગત પાછળ રૂ. 60 હજારનો ખર્ચ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > રૂ. 75 હજારના લોનથી લીધેલા મોપેડના સ્વાતગત પાછળ રૂ. 60 હજારનો ખર્ચ
ઓફ-બીટ

રૂ. 75 હજારના લોનથી લીધેલા મોપેડના સ્વાતગત પાછળ રૂ. 60 હજારનો ખર્ચ

Hotline News
Last updated: October 14, 2024 6:13 PM
Hotline News - Editor Published October 14, 2024
SHARE

જીવનમાં આવતી દરેક નાની ખુશીઓને ઉજવણીમાં ફેરવનારો આ ચા વાળો ચર્ચાનો વિષય બન્‍યો છે. મધ્‍યપ્રદેશના શિવપુરીમાં રહેતા મુરારીએ રૂ.૭૫૦૦૦ના મોપેડના સ્‍વાગત પાછળ રૂ.૬૦૦૦૦નો ખર્ચ કરતાં લોકોને આશ્ચર્યમાં મુકયા છે. મજાની વાત એ છે કે, શિવપુરીમાં સાયકલ પર ફેરી કરીને ચા વેચતો ‘મુરારી ચાય વાલા’એ મોપેડ લોન પર ખરીદ્યું છે, જ્‍યારે તેના સ્‍વાગત માટે ડીજે, ઢોલ, ક્રેઈન મગાવવા પાછળ રોકડા રૂ. ૬૦ હજારનો ખર્ચ કર્યો છે.

મુરારીએ મોપેડના સ્‍વાગતની ઉજવણી પાછળનું કારણ પરિવારની ખુશી દર્શાવી છે. તેણે પોતાના બાળકો માટે આ ઉજવણી કાર્યક્રમ યોજ્‍યો હતો. અગાઉ ત્રણ વર્ષ પહેલાં પણ તેણે પોતાની દિકરી માટે ઈએમઆઈ પર રૂ. ૧૨૫૦૦નો સ્‍માર્ટફોન ખરીદ્યો હતો અને તેને ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ઘરે લાવવા રૂ. ૨૫૦૦૦નો ખર્ચ કર્યો હતો.

રૂ. ૨૦૦૦૦નું ડાઉન પેમેન્‍ટ ચૂકવી મોપેડ ખરીદ્યા બાદ મુરારીએ રસ્‍તા પર ડીજે, ઢોલ વગાડી ઉજવણી કરી હતી, અને ક્રેઈન મગાવી મોપેડને હવામાં ટીગાળ્‍યું હતું. જો કે, મુરારીએ આ શોભાયાત્રા માટે મંજૂરી લીધી ન હોવાથી સ્‍થાનિક પોલીસે તેની ઉજવણીના રંગમાં ભંગ પાડી ડીજે સિસ્‍ટમ અને મોપેડ જપ્ત કર્યું હતું.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
શા માટે સાસુ કમલા નેહરુએ ઈન્દિરા સાથેના સંબંધનો વિરોધ કર્યો હતો?
Hotline News Hotline News November 28, 2024
તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈને સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
હર…હર… મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત
વકફ બિલ JPCને કેમ મોકલવામાં આવ્યું, કમિટી કેવી રીતે કરે છે કામ, હવે બિલનું શું થશે?
અદાણી પાવરે નોંધનીય 102 અબજ યુનિટનું વીજ ઉત્પાદન કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?