By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલ એક જ પ્લેટફોર્મ પર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલ એક જ પ્લેટફોર્મ પર
ટેકનોલોજીદુનીયાબિઝનેસભારત

ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલ એક જ પ્લેટફોર્મ પર

Hotline News
Last updated: October 3, 2024 2:14 PM
Hotline News - Editor Published October 3, 2024
SHARE

અમદાવાદ: અદાણી ગ્રૂપ અને ગૂગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બન્નેએ  સહયોગ સાધ્યો હોવાની જાહેરાત કરી છે.

Contents
અદાણી ગ્રીન એનર્જી વિશેઅદાણી એનર્જી સોલ્યુશન્સ વિશે

આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. આ નવો પ્રોજેક્ટ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે.

મોટા પાયે પવન, સૌર, હાઇબ્રિડ અને ઉર્જા સંગ્રહ પ્રકલ્પોના કામકાજ માટે કંપનીની પુરવાર થયેલી ક્ષમતાઓ સાથે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને તેઓની ઉર્જાની જરુરિયાતોને પહોંચી વળવા સાથે આ ગ્રાહકોની કાર્બનની ફુટપ્રિન્ટને ઘટાડવા માટે જરુરી સેવાઓ પૂરી પાડવા અદાણી સારી રીતે સજ્જ છે.  

ડીકાર્બનાઇઝ કરવામાં સહાયરુપ

આગળ જતાં ઉદ્યોગોને ડીકાર્બનાઇઝ કરવામાં સહાયરુપ થવા અદાણી મર્ચન્ટ અને  C&I ક્ષેત્રો ઉપર વધુ લક્ષ્ય આપવા યોજના ધરાવે છે. આ નૂતન સહયોગ ભારતમાં ક્લાઉડ સેવાઓ અને કામગીરીને સ્વચ્છ ઉર્જા દ્વારા સમર્થિત છે તેની ખાતરી કરવા સાથે ગુગલના અવિરત કાર્બન-મુક્ત ઉર્જાના ધ્યેયને આગળ વધારવામાં મદદ કરશે અને આમ ગુગલના ભારતમાં ટકાઉ વિકાસમાં યોગદાન આપશે.

અદાણી ગ્રીન એનર્જી વિશે

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાંની એક છે જે સ્વચ્છ ઉર્જા સંક્રમણને સક્ષમ કરે છે. AGEL યુટિલિટી સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર, વિન્ડ, હાઇબ્રિડ અને હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ રિન્યુએબલ પાવર પ્લાન્ટ વિકસાવે છે, તેની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. AGEL પાસે હાલમાં 11.2 GW નો ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો છે, જે ભારતમાં સૌથી મોટો છે, જે 12 રાજ્યોમાં ફેલાયેલો છે. કંપનીએ ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને અનુરૂપ 2030 સુધીમાં 50 GW હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. AGEL એ પોસાય તેવી સ્વચ્છ ઉર્જાને મોટા પાયે અપનાવવા સક્ષમ બનાવવાના અનુસંધાનમાં લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE) ઘટાડવા ટેક્નોલોજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. AGEL ગુજરાતના ખાવડા ખાતે ઉજ્જડ પડતર જમીન પર વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ (30 GW) વિકસાવી રહ્યું છે, જે 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે પેરિસ કરતા પાંચ ગણો મોટો વિસ્તાર છે. AGELનો ઓપરેટિંગ પોર્ટફોલિયો ‘200 મેગાવોટથી વધુ ક્ષમતાના પ્લાન્ટ્સ માટે વોટર પોઝિટિવ‘, ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી‘ અને ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ‘ પ્રમાણિત છે, જે પાવર ટકાઉ વૃદ્ધિ માટે કંપનીની પ્રતિબદ્ધતાનો એક પ્રમાણપત્ર છે.

વધુ માહિતી માટે, https://www.adanigreenenergy.com/ ની મુલાકાત લો

અદાણી એનર્જી સોલ્યુશન્સ વિશે

AESL, અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ છે, જે એનર્જી ડોમેનના વિવિધ પાસાઓમાં હાજરી ધરાવતી બહુપરીમાણીય સંસ્થા છે, જેમ કે પાવર ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ સોલ્યુશન્સ. AESL એ 30 ઓગસ્ટ 2024 ના રોજ 21,783 ckm અને 61,686 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે. તેના છૂટક વીજળી વિતરણ વ્યવસાયમાં, 30 ઓગસ્ટ 2024 સુધીમાં, AESL આશરે 13 મિલિયન ગ્રાહકોને સેવા આપે છે.

વધુ જાણકારી માટે સંપર્ક: Roy Paul; [email protected]  

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

#AdanigoogleIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
38 મહિલાઓ, 43 પુરૂષો અને દારૂની મહેફિલ… અમદાવાદમાં ફાર્મહાઉસ પર દરોડાએ, અંધાધૂંધી મચાવી દીધી
Hotline News Hotline News February 6, 2026
પીએમ મોદીએ આરએસએસના શતાબ્દી સમારોહમાં હાજરી આપી, સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ અને રૂ. 100નો સિક્કો પણ બહાર પાડ્યો હતો
પત્નીને કિડનીની બીમારી, સારવાર માટે પૈસા ભેગા કરવા 10 બાઇક ચોરી
રાજધાની દિલ્હીમાં 80 કીમીની ઝડપે ધુળની આંધી
PM મોદીની ડિગ્રી વિવાદ, ગુજરાત હાઈકોર્ટે અલગ ટ્રાયલની અરજી ફગાવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Hotline News Hotline News February 23, 2026
Top Newsભારત

બાળકોના વીડિયો, ડાર્ક વેબ અને 47 દેશો… બાંદામાં 10 વર્ષથી ચાલતું કૌભાંડ, દંપતીને મૃત્યુદંડ

Hotline News Hotline News February 21, 2026
PoliticsTop Newsરાજકારણ

“મારા પરના આરોપો રાજકીય છે…” રાહુલ ગાંધીએ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા બાદ કહ્યું

Hotline News Hotline News February 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?