By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સેક્સ દરમિયાન વિદ્યાર્થિનીનું મોત, ઓનલાઈન ઈલાજ શોધતો રહ્યો બોયફ્રેન્ડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > નવસારી > સેક્સ દરમિયાન વિદ્યાર્થિનીનું મોત, ઓનલાઈન ઈલાજ શોધતો રહ્યો બોયફ્રેન્ડ
Top Newsગુજરાતનવસારીસિટી ન્યૂઝ

સેક્સ દરમિયાન વિદ્યાર્થિનીનું મોત, ઓનલાઈન ઈલાજ શોધતો રહ્યો બોયફ્રેન્ડ

Hotline News
Last updated: October 2, 2024 12:47 PM
Hotline News - Editor Published October 2, 2024
SHARE

સુરતઃ નવસારીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે 26 વર્ષીય યુવકની હત્યાના આરોપસર અટકાયત કરી છે. યુવક પર આરોપ છે કે તેણે સેક્સ બાદ તેના પાર્ટનરને લોહી નીકળતું જોયા છતાં એમ્બ્યુલન્સને ફોન કર્યો ન હતો. તે ઓનલાઈન ઈલાજ શોધતો રહ્યો હતો. આટલું જ નહીં તેણે ફરીથી સેક્સ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ગંભીર ઇજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે યુવતીનું મૃત્યુ થયું હતું. પોલીસ આરોપી દ્વારા પુરાવાનો નાશ કરવા અંગે પણ તપાસ કરી રહી છે.

ફરીથી સેક્સ કરવાનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ, સુરતને અડીને આવેલા નવસારી જિલ્લાના જલાલપોરના એક વ્યક્તિની મહિલા પાર્ટનરને સેક્સ દરમિયાન લોહી નીકળવા બાદ પણ બેદરકારી દાખવવા અને સારવાર માટે 108ને ફોન ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે આરોપીએ રક્તસ્ત્રાવ થવા છતાં ફરીથી સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. જલાલપોર પોલીસે તે વ્યકિત સામે અપરાધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો છે.

#navsari
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry2
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
રાજધાની દિલ્હીમાં 80 કીમીની ઝડપે ધુળની આંધી
Hotline News Hotline News April 12, 2025
અક્ષય કુમારનું ‘કેસરી ચેપ્ટર – 2’ થોડા કલાકોમાં જ ઓનલાઈન લીક
સ્ટ્રોબેરી ખાવાના ફાયદા શું છે?
જળવાયુ પરિવર્તનના કારણે છ મહિનામાં 2500 લોકોના મોત : 3.43 લાખ કરોડનું નુકસાન
ઉર્મિલા માતોંડકરના લગ્નના 8 વર્ષ પછી પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?