By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ માટીના ગરબા બનાવવાનું કામ પૂરજોશમાં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > જામનગર > નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ માટીના ગરબા બનાવવાનું કામ પૂરજોશમાં
Top Newsગુજરાતજામનગર

નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ માટીના ગરબા બનાવવાનું કામ પૂરજોશમાં

Hotline News
Last updated: September 27, 2024 6:46 PM
Hotline News - Editor Published September 27, 2024
SHARE
  • જામનગરના કલાકારે માટીને આકાર આપી ગરબા તૈયાર કર્યા : પરિવારની મહિલા સભ્યો પોતાની કલાથી ગરબાને  બનાવે છે મનમોહક

નવરાત્રીના તહેવાર આ લાંબા ધાર્મિક પર્વની ઉજવણી કરવા માટે ભકતોમાં ઉત્સાહ છે. તો પર્વમાં જોઈતી વસ્તુઓને નવા રંગરૂપ આપીને ખાસ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને માટીના ગરબા. જે અગાઉ માત્ર લાલ કે ગેરૂ કલરના મળતા. જેમાં હવે છેલ્લા કેટલાક વર્ષોથી નવિનીકરણ આવ્યુ છે.
નવરાત્રીના પર્વમાં માતાજીની પુજા-આરાધના કરવામાં આવે છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 6 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે.

જામનગરના ગુલાબનગર ઓવરબ્રીજ નજીક રહેતા કલાકાર હરકિશન પ્રજાપતિ દ્રારા ખાસ પ્રકારની માટીથી માટીના ગરબા તૈયાર કરે છે. માટીના ગરબા તૈયાર કરવા માટે ચાકડામાં ઈલેક્ટ્રીક મોટરની મદદથી માટીને આકાર આપીને ગરબા તૈયાર કરવામાં આવે છે. જેને સુકવવા માટે કેટલાક દિવસો સુધી રાખવા પડે છે. માટીને ગરબાનો આકાર આપ્યા બાદ સુકાય જાય ત્યારે તેને ફરી બીજા આધુનિક મશીનમાં તેને રંગ કરવામાં આવે છે. જેમાં મોટાભાગના ગરબા વધુ રંગ કલરના હોય છે. આ ઉપરાંત પણ અલગ-અલગ કલર અને ડીઝાઈનના ગરબા તૈયાર કર્યા છે.

ગરબા તૈયાર કરવા માટે દૈનિક  10 થી  12 કલાક મહેનત કરે છે. સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરતા 3 દિવસ જેવો સમય લાગે છે. અને ત્રણ દિવસે બંન્નેની 10થી 12 કલાકની મહેનતથી આશરે 70થી 80 ગરબા તૈયાર થાય છે. અગાઉ માત્ર ગરબાને સાદા કલર જ કરાતા. હવે તેમાં અવનવી ડીઝાઈન, પેન્ટીંગ કરવામાં આવે છે. છેલ્લા કેટલા વર્ષોથી તો ગરબામાં આભુષણથી સુશોભિત કરવામાં આવેલ છે.

આ પરીવાર દ્રારા તૈયાર કરાયેલ ગરબાને જથ્થાબંધ વેચાણ કરવામાં આવે છે. હરકિશન પ્રજાપતિ પોતાને મળેળી વારસાની કળાથી ગરબા બનાવે છે. સાથે અનેકને રોજગારી પણ આપવામાં મદદરૂપ થાય છે. કેટલીક મહિલાઓને ગરબાને સુશોભિત કરવાનુ કામ આપે છે. અને જથ્થાબંધ તૈયાર ગરબા આપીને વેચાણ કરતા નાના-મોટો વેપાર કરીને રોજગારી કેટલાક લોકો મેળવતા હોય છે. 

પહેલા માત્ર માટીના બનતા ગરબામાં લાલ કે ગેરૂ રંગના જોવા મળતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગરબામાં વિવિધ રંગોનો ઉપયોગ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે. તેમાં આંભલા, ટીકી, સિતારા, મોતી સહીતના આભુષણોથી ગરબાને તૈયાર કરવામાં આવ્યા છે. આ ગરબા રૂપિયા 25 થી લઈને 1500 રૂપિયા સુધીના વેચાય છે.

અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં મળતા. તેથી નવરાત્રીના એકાદ દિવસ પહેલા ખરીદી થતી. પરંતુ નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતા અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનુ પસંદ કરતા હોય તેથી નવરાત્રી પહેલા ઓર્ડર આપતા હોય છે. અથવા બજાર મળતા નવી ડીઝાઈન અને અલગ કલરના ગરબા ખરીદતા હોય છે. 

 નવરાત્રી પર્વમાં ગરબાનુ વેચાણ તો થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે. અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનિકરણ કરીને નવી ડીઝાઈન સાથે ગરબા તૈયાર કરે છે. પ્રજાપતિ પરીવાર માટીથી ગરબા બનાવીને તેને આકર્ષક ડિઝાઈન, રંગથી સુશોભિત કરે છે. જેની નવરાત્રી દરમિયાન ખુબ માંગ રહેતી હોય છે.

#JAMNAGAR
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરાસિટી ન્યૂઝ
સગીરા પર ગેંગ રેપ કેસમાં પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી લીધા
Hotline News Hotline News October 7, 2024
વિવાદનું બીજુ નામ નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને લઈ રઝળતો પરિવાર
“કામ અને જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે મનગમતી પ્રવૃત્તિ કરતા હોવ”: ગૌતમ અદાણીએ આપ્યો અમૂલ્ય મંત્ર
સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’
લોકોને તુરંત સલામત સ્થળે ખસેડોઃ કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?