By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહારાષ્ટ્ર ડિસ્કોમે 6600 મેગાવોટ હાઇબ્રિડ સોલાર-થર્મલ પાવર પૂરો પાડવા અદાણીને ઇરાદા પત્ર જારી કર્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મહારાષ્ટ્ર ડિસ્કોમે 6600 મેગાવોટ હાઇબ્રિડ સોલાર-થર્મલ પાવર પૂરો પાડવા અદાણીને ઇરાદા પત્ર જારી કર્યો
Top Newsબિઝનેસબ્રેકીંગભારત

મહારાષ્ટ્ર ડિસ્કોમે 6600 મેગાવોટ હાઇબ્રિડ સોલાર-થર્મલ પાવર પૂરો પાડવા અદાણીને ઇરાદા પત્ર જારી કર્યો

Hotline News
Last updated: September 16, 2024 11:52 AM
Hotline News - Editor Published September 16, 2024
SHARE
  • મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની લિ.(MSEDCL) અદાણી પાવરને 6600 MW માટે ઇરાદા પત્ર જારી કર્યો  
  • અદાણી ગ્રીન ખાવડામાંથી 5 GW (5000 MW) સૌર ઉર્જા પૂરી પાડશે
  • અદાણી પાવર નવી 1600 મેગાવોટ અલ્ટ્રા-સુપરક્રિટીકલ ક્ષમતામાંથી 1496 મેગાવોટ (નેટ) થર્મલ પાવર સપ્લાય કરશે
  • અદાણી ગ્રીન અને અદાણી પાવર મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કં.લિ. તેમના સંબંધિત પુરવઠા ઘટક માટે ટેન્ડર શરતો હેઠળ પરવાનગી મુજબ અલગ કરાર પર હસ્તાક્ષર કરશે
  • 2020 માં વૈશ્વિક સ્તરે સૌથી મોટો સૌર ઉર્જા ક્ષમતા પુરસ્કાર હાંસલ કરી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ગ્રીન પાવર ક્ષેત્રમાં સ્થાપેલા વિક્રમને આ ઇરાદા પત્ર અનુસરે છે

મુંબઈ: ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (MSEDCL) સાથે 5 GW સપ્લાય માટે ઇરાદા પત્ર (LOI) હેઠળ લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કરશે. ગુજરાતના કચ્છના ખાવડા ખાતે વિકસાવવામાં આવી રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી મહારાષ્ટ્ર રાજ્યને ટેન્ડર શરતો હેઠળ અદાણી પાવર લિ.ને આપવામાં આવેલ LOI મુજબ.(5000 મેગાવોટ) સૌર વીજ પૂરી પાડશે. 

        ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ.(APL) નવી 1600 મેગાવોટની અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી મહારાષ્ટ્ર રાજ્યને 1496 મેગાવોટ (નેટ) થર્મલ પાવર સપ્લાય કરવા માટે MSEDCL સાથે લાંબા ગાળાના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) પર હસ્તાક્ષર કરશે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય ભારતના સૌર ઉર્જાની ક્ષિતિજમાં મોખરે રહ્યું છે અને રાષ્ટ્રની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. મહારાષ્ટ્રની રિન્યુએબલ એનર્જીના મિશ્રીત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે AGELયોગદાન આપી રહી છે.જે નવી પુરસ્કૃત ક્ષમતા હેઠળ પુરવઠાના ઉમેરા સાથે વધુ વિસ્તાર કરશે. માર્ચ 2023માં મુંબઈ શહેરને AGELના જેસલમેર ખાતેના પવન-સૌર હાઇબ્રિડ ક્લસ્ટરમાંથી હરીત ઉર્જા પૂૂરી પાડવાની શરૂઆત કરી હતી. મુંબઈની વીજ વિતરણના વિસ્તારમાં ઉર્જા મિશ્રણમાં રિન્યુએબલ ઉર્જાનો હિસ્સો જૂન 2024 સુધીમાં 37% હતો.

1600 મેગાવોટ થર્મલ અને 5000 મેગાવોટ સૌર ઊર્જા મળી 6600 મેગાવોટ સંયુક્ત ક્ષમતા હાંસલ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કં.લિ. (MSEDCL) દ્વારા  સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.અદાણી પાવર લિ.ની સૌર ઉર્જા સાથે થર્મલ પાવરની ક્ષમતા  ટેન્ડરની શરતો અનસાર પાત્ર ઠરી હતી તદનુસાર અદાણી પાવરે અદાણી ગ્રીન વતી 5000 મેગાવોટની સૌર ક્ષમતા માટે બિડ કરી તેના પરિણામે થર્મલ અને સોલાર બન્ને  સેક્ટરમાં બે કંપનીના સંબંધિત સ્પર્ધાત્મક લાભો અને શક્તિઓનો ફાયદો મેળવ્યો છે.

2020 પછીનો વિશ્વનો સૌથી મોટો એવોર્ડ 5 GW નો સૌર ક્ષમતા માટે મળેલો પુરસ્કાર વૈશ્વિક સ્તરે સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાંની એક એવી AGELના ભારતમાં નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. તાજેતરના વર્ષોમાં ખાનગી ક્ષેત્રને આપવામાં આવેલો થર્મલ ક્ષમતા પુરસ્કાર ભારતમાં સૌથી મોટો છે.

25 વર્ષના સમયગાળા માટે પ્રતિ kWh રુ.2.70 ના ફ્લેટ દરે વીજળી પૂરી પાડવા માટે સૌર ક્ષમતા ફાળવવામાં આવી છે. આ સોલાર પ્રોજેક્ટ્સ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડાયેલા હોવાની અપેક્ષા સાથે MSEDCL સાથે PPAsના અમલીકરણના ત્રણ વર્ષના સમયગાળામાં અચૂક રીતે વિકસાવવામાં આવશે.

શક્તિ નીતિના પેરા B (iv) હેઠળ ફાળવવામાં આવેલા કોલસાના જોડાણોમાંથી બળતણના સોર્સિંગ સાથે ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન એન્ડ ઓપરેટ (DBFOO) આધારે એપીએલને થર્મલ ક્ષમતા આપવામાં આવી છે. એવોર્ડની શરતો હેઠળ, APL MSEDCL સાથે નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાના ધોરણે 1496 મેગાવોટ વીજળી (સહાયક વપરાશની ચોખ્ખી) સપ્લાય કરવા માટે 25 વર્ષનો પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) કરશે. અલ્ટ્રા-સુપરક્રીટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1600 મેગાવોટ(2×800 મેગાવોટ) સ્થાપવામાં આવશે. સૂચિત PSA હેઠળ દરેક 800 મેગાવોટ પાવર સપ્લાય યુનિટ 1 અને યુનિટ 2 ચાર વર્ષ પછી નિર્ધારિત તારીખથી સાડા ત્રણ વર્ષ પછી શરૂ થશે.

અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા રાજ્યોની વધતી જતી ઉર્જાની માંગને પહોંચી વળવા અને તેની રિન્યુએબલ એનર્જીની પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવા માટે MSEDCL સાથે સહયોગ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. અમારું ધ્યેય ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવાનું છે. દેશની ઉર્જા સ્વતંત્રતા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ તરફ આ એક નિર્ણાયક પગલું છે. અદાણી ગ્રીન વ્યૂહાત્મક સ્થળોએ સુરક્ષિત રિસોર્સ રિચ સાઇટ્સ, રિન્યુએબલ અને સ્ટોરેજ સોલ્યુશન્સના પોર્ટફોલિયોનું મિશ્રણ, મજબૂત સપ્લાય ચેઇન અને સ્પષ્ટ ઇવેક્યુએશન પ્લાન્સ સાથે 50 GW લક્ષ્ય હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે.

અદાણી પાવરના મેનેજીંગ ડિરેકટર શ્રી અનિલ સરદાનાએ કહ્યું હતું કે જેમ જેમ ભારત ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના આર્થિક વિકાસ લક્ષ્યાંકોને હાંસલ કરવામાં આગળ વધી રહ્યું  છે તે રીતે ગ્રીડને સ્થિર કરવામાં અને બેઝ લોડ પાવર સપ્લાય કરવામાં પરંપરાગત શક્તિની ભૂમિકાનું મહત્વ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર જેવા અગ્રણી ઔદ્યોગિક રાજ્ય સાથે અદાણી પાવરને તેની હાલની અને આવનારી ક્ષમતાઓમાંથી વિશ્વસનીય અને સ્પર્ધાત્મક પાવરના મુખ્ય સપ્લાયર્સમાંના એક બનીને ભાગીદારી કરવાનો ગર્વ છે જે તેને નવીનીકરણીય ઉર્જાના સતત વધતા જથ્થાને એકીકૃત કરવામાં સક્ષમ બનાવે છે.

વધુ જાણકારી માટે સંપર્કઃ [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#AdaniMaharashtra
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
પિતા બન્યા ASI અને પુત્રી IAS બની, UPSCમાં 26મો રેન્ક મેળવી ઇતિહાસ રચ્યો
Hotline News Hotline News January 28, 2026
બાળકી મળતાં જ માતા ખૂબ રડવા લાગી, નિઃસંતાન દંપતીએ તેનું અપહરણ કર્યું હતું
ACC Q2 FY’25 માં ટકાઉ ક્ષમતા દર્શાવી, છેલ્લા 5 વર્ષમાં Q2 શ્રેણીમાં સૌથી વધુ વોલ્યુમ
અમેરિકાએ ભારતનો નકશો જાહેર કર્યો, PoK-અક્સાઈ ચીનને ભારતનું અભિન્ન અંગ બતાવ્યું, મોરારી બાપુ ખુશ થઈ ગયા, શું કહ્યું?
કેનેડાએ NIAને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું ન હતું, સૂત્રોનો દાવો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?