By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હવે આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવીને ખાવાનો નવો ટ્રેન્ડ : પોલીસે કાર્યવાહી કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > હવે આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવીને ખાવાનો નવો ટ્રેન્ડ : પોલીસે કાર્યવાહી કરી
ભારત

હવે આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવીને ખાવાનો નવો ટ્રેન્ડ : પોલીસે કાર્યવાહી કરી

દારૂ કે તેનાથી બનેલા પદાર્થના વેચાણ માટે સરકાર તરફથી ખાસ પ્રકારના લાયસન્સની જરૂર પડે છે, જે આ પાર્લરમાં નથી

Hotline News
Last updated: September 7, 2024 6:12 PM
Hotline News - Editor Published September 7, 2024
SHARE

છેલ્લા અનેક સમયથી ભારતના અનેક પ્રખ્‍યાત પેકેજ ફૂડમાંથી મળત કૉકરોચ, ઉંદર, દેડકાની સાથે માણસની આંગળી પણ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી હતી. રોજિંદા જીવનમાં વપરાતા આ ખોરાકમાં આ બધુ મળી આવતા લોકોના સ્‍વાસ્‍થ્‍યને લઈને અનેક પ્રશ્‍નો ઉપસ્‍થિત કરવામાં આવ્‍યા હતા અને આ મામલે કોણ જવાબદાર છે તેવી માગણી પણ કરવામાં આવી રહી છે. જો કે હવે ફરી એક વખત ફૂડ આઈટમ ચર્ચામાં આવ્‍યું છે જો કે આ વખતે તેમાં કઈ મળી નથી આવ્‍યું પણ તેમાં એવું કંઈક મેળવવામાં આવ્‍યું છે જેને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટના હૈદરાબાદની છે જ્‍યાં એક આઈસ્‍ક્રીમ પાર્લર તેમની આઈસ્‍ક્રીમમાં વ્‍હિસ્‍કી ભેળવીને આપવામાં આવી રહી હોવાની વાતની જાણ થતાં તરત જ પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.

હૈદરાબાદના આબકારી વિભાગે શહેરમાં એક આઈસ્‍ક્રીમ પાર્લર પર દરોડો પાડ્‍યો હતો. આ પાર્લરની આઈસ્‍ક્રીમમાં વેનીલા સિવાય અન્‍ય બીજો પણ એક પદાર્થ મિક્‍સ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, અરિકો કેફે આઇસક્રીમ પાર્લર દ્વારા આઈસ્‍ક્રીમમાં વ્‍હિસ્‍કી મિક્‍સ કરીને લોકોને આપવામાં આવી રહ્યું હોવાની જાણ થઈ હતી. જ્‍યુબિલી હિલ્‍સમાં આવેલું આ પાર્લર તેના ગ્રાહકોને વ્‍હિસ્‍કી-ઇન્‍ફયુઝ્‍ડ આઈસ્‍ક્રીમ સર્વ કરતું હતી. પરંપરાગત આઈસ્‍ક્રીમના મિશ્રણમાં વ્‍હિસ્‍કી ભેળવીને આ પાર્લર તેને ઊંચી કિંમતે વેંચતું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસે પાડેલા દરોડામાં કુલ ૧૧.૫ કિલો ગેરકાયદેસર આઈસ્‍ક્રીમના ૨૩ ટુકડાઓ મળી આવ્‍યા હતા. શરથ ચંદ્ર રેડ્ડી પાર્લરનો માલિક અને દારૂની મહેફિલ પાછળનો કથિત મુખ્‍ય સૂત્રધાર જે પ્રત્‍યેક કિલોગ્રામ આઈસ્‍ક્રીમમાં ૬૦ મિલી વ્‍હિસ્‍કી ભેળવતો ઝડપાયો હતો. પાર્લરના કર્મચારીઓ, દયાકર રેડ્ડી અને શોભન, પણ આ રેકેટમાં સંડોવાયેલા હતા અને તેમના પર વ્‍હિસ્‍કીપ્રલેસ્‍ડ આઈસ્‍ક્રીમ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો.

રેડ્ડી માત્ર ૨૧ વર્ષ કરતાં નાની ઉંમરના લોકોને પણ આ આઈસ્‍ક્રીમ આપતો હતો એટલું જ નહીં, પરંતુ તે અને તેના સાથીદારો પણ તેમના ઉત્‍પાદનને ફેસબુક પર પ્રમોટ કરી રહ્યા હતા જેથી તેઓ વ્‍હિસ્‍કી મિક્‍સ્‍ડ આઈસ્‍ક્રીમને વધુ લોકો સુધી પહોંચાડી તેમને આકર્ષિત કરી શકે. આ દરોડાની આગેવાની કરનાર આબકારી અધિક્ષક પ્રદીપ રાવે જણાવ્‍યું હતું કે, બાળકોને આલ્‍કોહોલ આધારિત ઉત્‍પાદનોનું વેચાણ એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે, અને અમે કડક પગલાં લઈશું. સંડોવાયેલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઈપણ દારૂ કે તેનાથી બનેલા પદાર્થના વેચાણ માટે સરકાર પાસેથી ખાસ પ્રકારનું લાઇસન્‍સ મેળવવું પડે છે જે આ પાર્લર પાસે નથી જેને કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ જ આ પાર્લરે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરેલી જાહેરાતને પુરાવા તરીકે મેળવવામાં આવ્‍યા છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

#HYDERABAD
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
તિરુપતિ મંદિરમાં ફક્ત હિન્દુઓ જ કામ કરશે : મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
Hotline News Hotline News March 22, 2025
કારગિલ યુદ્ધના વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ 5000 કિ.મી. માર્ગ યાત્રા
ભારત તૈયાર કરી રહ્યું છે ડ્રોન વાળા સૈનિક, હથિયારની સાથે ‘બાઝ’… જો પાકિસ્તાન પોતાના જૂના કુકર્મોનું પુનરાવર્તન કરશે તો…
અમદાવાદ એરપોર્ટ પર ફરી ગાંજો પકડાયો : બેંગકોકથી આવેલી મહિલાની ધરપકડ
દિશા પટણીના ઘરે ફાયરિંગ : મુખ્ય શૂટર માર્યો ગયો; હવે આ બે ગુનેગારોની શોધ ચાલુ
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?