By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી
બિઝનેસબ્રેકીંગભારત

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી

Hotline News
Last updated: August 29, 2024 1:25 PM
Hotline News - Editor Published August 29, 2024
SHARE
  • ઇશ્યૂ બુધવાર, 4 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે
  • એનસીડી કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા CARE A+; Positive (Single A Plus; Outlook: Positive)નું રેટિંગ ધરાવે છે
  • અસરકારક ઉપજ વર્ષે 9.90 ટકા સુધીત્રિમાસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ વિકલ્પો ઉપલબ્ધ
  • 1.10 ગણું સિક્યોરિટી કવર
  • એનસીડીના બીએસઈ લિમિટેડ અને એનએસઈ લિમિટેડ પર લિસ્ટિંગની યોજના
  • ટ્રેડિંગ ડિમટિરિયલાઇઝ્ડ પ્રકારે જ થઈ શકશે
  • ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2024 અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અને 1993થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસીસ ઊભા કરવાના લાંબા ટ્રેક રેકોર્ડ સાથે માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે ભારતના સૌથી મોટા બિઝનેસ ઇન્ક્યુબેટર્સ પૈકીની એક અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે (“The Company” or “AEL”) તેના સૌપ્રથમ સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

ઇશ્યૂ કરાનાર એનસીડીને કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા “CARE A+; Positive (Single A Plus; Outlook: Positive)” રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગ્સ ધરાવતી સિક્યોરિટીઝને નાણાંકીય જવાબદારીઓ સમયસર પૂરા કરવાની બાબતે યોગ્ય સુરક્ષા ધરાવતી હોવાનું માનવામાં આવે છે. આવી સિક્યોરિટીઝ ઓછું ક્રેડિટ રિસ્ક ધરાવે છે.

એઈએલની ઓફરિંગમાં 80,00,000 સુધીના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCDs” or “Debentures”)નો સમાવેશ થશે જે દરેકની ફેસ વેલ્યુ રૂ. 1,000 હશે. બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. 400 કરોડ છે જેમાં વધારાના રૂ. 400 કરોડ સુધીના ઓવર-સમ્ફ્રીપ્શન જાળવવાના વિકલ્પ (“Green Shoe Option”) સાથે તેનું કુલ મૂલ્ય રૂ. 800 કરોડ સુધીનું હશે (“Issue” or “Issue Size”). ઇશ્યૂ 04 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે જેમાં વહેલા બંધ થવાનો અથવા લંબાવવાનો વિકલ્પ રહેશે.

એનસીડી માટે દરેક એપ્લિકેશનની લઘુતમ એપ્લિકેશન સાઇઝ સંયુક્તપણે તમામ સિરીઝમાં રૂ. 10,000 અને ત્યારબાદ રૂ. 1,000ના ગુણાંકમાં રહેશે.

ઇશ્યૂમાંથી મળનારી રકમનો મુખ્યત્વે અમારી કંપની દ્વારા મેળવાયેલા હાલના દેવાની સંપૂર્ણ અથવા આંશિકપણે પૂર્વચૂકવણી અથવા પુનઃચૂકવણી (કમસે કમ 75 ટકા) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (25 ટકા સુધી) કરવામાં આવશે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવા અને લિસ્ટિંગ કરવા)ના નિયમન, 2021 તથા સમયાંતરે કરાયેલા સુધારાના અનુપાલનમાં કરવામાં આવશે (“SEBI NCS Regulations”).

ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર્સ છે.

આ એનસીડી 24 મહિના, 36 મહિના અને 60 મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે જેમાં આઠેય સિરીઝમાં ત્રિમાસિક, ક્યુમ્યુલેટિવ અને વાર્ષિક વ્યાજ ચૂકવણીના વિકલ્પો છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

#hotlinenewsAdaniBusinessIndian
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દુનીયા
ઘરમાં પણ મોટેથી બોલવા પર પ્રતિબંધઃ અફઘાન-મહિલાઓની સ્થિતિ પર બધા કેમ ચૂપ છે?
Hotline News Hotline News September 12, 2024
એક અઠવાડિયામાં માર્ગ અકસ્માતમાં કેશલેસ સારવાર  યોજના લાગુ કરવામાં આવશે
યોગી આદિત્યનાથ સૌથી વધુ વખત મહાકુંભની મુલાકાત લેનારા મુખ્યમંત્રી બન્યા
બ્રાન્ડેડ મીઠાઈઓ, ખાદ્ય ઉત્પાદનો અને કપડાં બધું સસ્તું થશે… આવતા અઠવાડિયે મોટો નિર્ણય!
મુંબઈની ધારાવીના પુનઃવિકાસ પર શું વિચારે છે કુંભાર સમાજ?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતરાજકોટ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

Hotline News Hotline News February 23, 2026
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?