By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સાયલન્ટ ઝોનનાં બંગલામાંથી ચોરી થઈ હતી લાખોની ચોરી, પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સાયલન્ટ ઝોનનાં બંગલામાંથી ચોરી થઈ હતી લાખોની ચોરી, પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા
Top Newsસુરત

સાયલન્ટ ઝોનનાં બંગલામાંથી ચોરી થઈ હતી લાખોની ચોરી, પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા

Hotline News
Last updated: July 26, 2024 1:08 PM
Hotline News - Editor Published July 26, 2024
SHARE
  • ડુમસમાં મૂર્તી અને વાસણની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા
  • સાયલન્ટ ઝોનનાં બંગલામાંથી 2.15 લાખની ચોરી થઈ હતી
  • મહારાષ્ટ્રની બે મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા

સુરતઃ ડુમસ વિસ્તારમાં ચાર દિવસમાં બે બંગલામાં ચોરીની ઘટના સામે આવી હતી. જે.આર.વી નામના ફાર્મ હાઉસમાંથી ઘરવખરી અને કોસ્મેટિકનો સામાન મળી 55 હજારની ચોરી થઈ હતી. જ્યારે બીજી ઘટનામાં સાયલન્ટ ઝોનનાં એક બંગલામાંથી 2.15 લાખની ચોરી થઈ હતી. ડુમસ પોલીસે બંને ઘટનામાં ચોરીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બન્ને ચોરી ઓના ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીયોની ધરપકડ કરી છે. આરોપીયોના કબજામાંથી મહારાષ્ટ્રથી બનાવેલી બે મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિત ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જે ડીવીજનના ઍસીપી દીપ વકીલે માહિતી આપતા જણાવ્યું હતું કે મનહરભાઈ સાસપરાનું ડુમસ સ્થિત સાયલન્ટ ઝોનમાં ઍક ફાર્મ હાઉસ છે.જ્યાં ૫૫ વર્ષીય હિમાંશુ પરબતભાઈ લક્કડ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમને ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૧૯ તારીખે ફાર્મ હાઉસમાં ચોરી થઈ હતી. સીસીટીવી ચેક કરતા ૪ તસ્કરો બંગલાના નીચેના બેડરૂમની બારીની ગ્રીલ તોડી પ્રવેશ્યા હતા.

બંગલામાં તપાસ કરતા ઈમીટેશન હાર અને કોસ્મેટિક સમાન જેની કિંમત ૪૫ હજાર તથા ઍક તેલનો ડબ્બો, લેડીઝ ઘડિયાળ, બાથરૂમનાં નળ મળી ૫૫ હજારની ચોરી કરી ગયા હતા.ચોરીની બીજી ઘટનામાં સિટી લાઈટના ઓસ્કાર ઍપાર્ટમેન્ટમાં રહેતાં નિવૃત્ત યુસુફ હુસેની અફ્રીકાવાલા સાયલન્ટ ઝોનમાં ઍક બંગલો ધરાવે છે. જ્યા  સ્વિપર તરીકે કામ કરતા જીજ્ઞેશભાઈ વસાવાનો બંગલામાં ચોરી થઈ હોવાનો ફોન આવ્યો હતો.જેથી યુસુફભાઈ ડુમસનાં બંગલે જઈને સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવીમાં ચાર અજાણ્યા તસ્કરો બંગલાના પાછળના ભાગે ગ્રીલ તોડી પ્રવેશ્યા હતા.

બંગલામાંથી મહારાષ્ટ્રથી ખાસ બનાવડાવેલી બે મૂર્તિ જેની કિંમત ૯૦ હજાર રૂપિયા અને લિવિંગ રૂમમાં મૂકેલા પીત્તળ, તાંબા ધાતુના ૮ થી ૧૦ વાસણો અને કબાટમાંથી ઍક કેમેરો અને તેના લેન્સ જેની કિંમત ૧ લાખ મળી કુલ ૨.૧૫ લાખની ચોરી થઈ હતી. ડુમસ પોલીસે ચોરીના ગુના નોંધી ગણતરીના કલાકોમાં બન્ને ચોરી ઓના ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીયોની ધરપકડ કરી છે.આરોપીયોના કબજા માંથી મહારાષ્ટ્રથી બનાવેલી બે મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિત ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શું આદિત્ય ઠાકરે જેલમાં જશે? સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુ કેસમાં નવો વળાંક
Hotline News Hotline News March 20, 2025
‘દિવાળી પહેલા દિવાળી’ : SEBIની ક્લીનચિટ બાદ અદાણી ગ્રુપના શેરો રોકેટ બન્યા,એક દિવસમાં ₹69,000 કરોડનો અધધ ઉછાળો!
લેબર પાર્ટીએ 37 વર્ષ જૂનો ગઢ છીન્યો, હવે ગીતા સાથે લીધા શપથ, જાણો કોણ છે શિવાની રાજા
મોડલ ખુશ્બુ અહિરવારના બોયફ્રેન્ડ સામે લવ જેહાદનો કેસ, કાસિમે રાહુલ હોવાનો ઢોંગ કરીને મિત્રતા કરી
અદાણી એનર્જીનો નફો 80 ટકા વધીને રૂ. 625 કરોડ થયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?