By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    બેંક કૌભાંડ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    બેંક કૌભાંડ
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    બેંક કૌભાંડ
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    બેંક કૌભાંડ
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    બેંક કૌભાંડ
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં હવે ઝડપાયું બેંક કૌભાંડ, ગરીબોના નામે ખાતુ ખોલાવી કરતા ઠગાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં હવે ઝડપાયું બેંક કૌભાંડ, ગરીબોના નામે ખાતુ ખોલાવી કરતા ઠગાઈ
Top Newsસુરત

સુરતમાં હવે ઝડપાયું બેંક કૌભાંડ, ગરીબોના નામે ખાતુ ખોલાવી કરતા ઠગાઈ

Hotline News
Last updated: July 26, 2024 3:54 PM
Hotline News - Editor Published July 26, 2024
બેંક કૌભાંડ
SHARE
  • સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી કરતા હતા ઠગાઈ
  • બેંક એકાઉન્ટ ખોલાવી ઇન્સ્ટન્ટ કીટો-સીમકાર્ડ મેળવી લેતા
  • દુબઇ ખાતેથી ઓનલાઈન દેશમાં સાયબર ક્રાઇમ આચરતા
  • 6 આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી

સુરતઃ અલગ-અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી લઇ દુબઇ ખાતે મોકલાવી ઠગાઈની નવી તરકીબ સામે આવી છે. દુબઇ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુન્હા આચરવામાં મદદ કરતાં કુલ 6 આરોપીઓની સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે.

View this post on Instagram

A post shared by Hotline News (@hotlinenewssm)

પોલીસે તમામ આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 1 આઇપેડ, 16 કેનેરા બેંકની કીટ, 19 અલગ અલગ ડેબિટ કાર્ડ , 78 સીમકાર્ડ, 2 HDFC બેંક પાસ બુક, 6 કેનેરા બેંકના એકાઉન્ટ ઓપનીંગ ફોર્મ, 5 અલગ અલગ વ્યક્તિઓના આધારકાર્ડ અને 1 પાન કાર્ડ જપ્ત કર્યા છે. તે ઉપરાંત 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પાકિસ્તાન પર 15 બ્રહ્મોસ મિસાઇલો છોડવામાં આવી હતી
Hotline News Hotline News May 17, 2025
અદાણી સિમેન્ટે ઇતિહાસ રચ્યો, ઉમિયા ધામ ખાતે સૌથી મોટા રાફ્ટ ફાઉન્ડેશનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો
સર્વેની સફળતાથી ગભરાયેલા બાબુરાવ માને ધારાવીના રહેવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા!
અત્યાર સુધી, ભારતીયો વિદેશથી આઇફોન ખરીદતા હતા તે પરિસ્થિતિ બદલાશે
ગોવાથી ભાગીને થાઈલેન્ડના ફૂકેટમાં છુપાયા હતા લુથરા બ્રધર્સઃ 100 કલાકમાં ઝડપાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બેંક કૌભાંડ
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
બેંક કૌભાંડ
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
બેંક કૌભાંડ
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?