By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હળપતિ સમુદાય માટે અદાણી ફાઉન્ડેશનનું ભગીરથ કાર્યઃ ₹. 1.70 કરોડના ખર્ચે પ્રકલ્પોનું લોકાર્પણ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > હળપતિ સમુદાય માટે અદાણી ફાઉન્ડેશનનું ભગીરથ કાર્યઃ ₹. 1.70 કરોડના ખર્ચે પ્રકલ્પોનું લોકાર્પણ
Top Newsસુરત

હળપતિ સમુદાય માટે અદાણી ફાઉન્ડેશનનું ભગીરથ કાર્યઃ ₹. 1.70 કરોડના ખર્ચે પ્રકલ્પોનું લોકાર્પણ

Hotline News
Last updated: July 20, 2024 11:38 AM
Hotline News - Editor Published July 20, 2024
SHARE

અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનીકૃત હળપતિ આવાસનું લોકાર્પણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે વાસવામાં દોઢ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

હજીરા: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વાંસવા ગામના હળપતિ સમુદાયને નવીનીકૃત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે સુવિધાયુક્ત મકાનોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સામાજિક કલ્યાણના સંકલ્પને સાકાર કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ₹. 1.70 કરોડના જન કલ્યાણના ઉપક્રમોનું લોકાર્પણ તેમજ હળપતિ સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શનિવારે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત હેડ પંક્તિબેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હળપતિ સમુદાયના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રદૂષણમુક્ત સિંચાઇને પ્રાધાન્ય આપતા ઓલપાડ તાલુકાના ખેડૂતોને 34 સોલર વોટર પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોલર વોટર પંપથી લવાછા, આડમોર, સેલુત, કૂદીયાણા વગેરે ગામોના બારમાસી ખેતી કરતા ખેડૂતોનો સિંચાઈ સુવિધાનો ખર્ચ ઘટશે અને ગામ પ્રદૂષણમુક્ત બનશે.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઇ પટેલએ જણાવ્યુ હતું કે, એક સમયે હળપતિ સમુદાય પાસે પાકા મકાનો ન હતા, હવે નવા અને પાકા મકાન બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દરેકને પાકકું મકાન મળે વડાપ્રધાનના એ સપનાને જ સાકાર કરતો આ પ્રોજેકટ અદાણી ફાઉન્ડેશન દ્વારા હળપતિ આવાસનો છે. જેનો અમને આનંદ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઓલપાડ, ચોર્યાસી અને ઉમરપાડા તાલુકામાં સમાજ ઉત્થાનના અનેક કાર્યો થાય છે એની મંત્રિશ્રીએ પ્રસંશા કરી હતી. આજે લોકાર્પિત થયેલા 35 હળપતિ આવાસ થકી 200થી વધુ લોકોને એનો લાભ મળ્યો છે.

હળપતિ સમુદાયને નવીનીકૃત આવાસનું લોકાર્પણ એ સલામત અને સુવિધાયુક્ત જીવન સુનિશ્ચિત કરવા અદાણી ફાઉન્ડેશનની સ્તુત્ય પહેલ છે. આ તરફ સપનાનું ઘર મળતા હળપતિ આવાસના લોકો રાજીના રેડ થઈ ગયા હતા. હળપતિ સમુદાયના અને ગામના સરપંચ કૈલાશબેન રાઠોડએ કહ્યું હતું કે અમારી એક જ વખતની વિનંતીથી અદાણી ફાઉન્ડેશન દ્વારા આ જર્જરિત હળપતિ આવાસનું નવીનીકરણ થયું છે એનાઓ અમને સૌને આનંદ છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશન પ્રેરિત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું  પ્રદર્શન સહ વેચાણ કરાયું હતું. હળપતિ બહેનો દ્વારા ઉત્પાદિત સાબુ અને ડિટર્જન્ટ પાવડર વેચાણર્થે મૂકવામાં આવ્યા હતા. મહિલા સ્વયંસેવી સંગઠનો અને સખી મંડળો દ્વારા ગત વર્ષે ₹. 12 લાખની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં આરોગ્ય, શિક્ષણ અને સામુદાયિક વિકાસના વિવિધ કાર્યો કરી રહ્યું છે. હળપતિ અને કોટવાળિયા જેવા છેવાડાના આદિવાસી સમુદાયોને વિકાસલક્ષી પ્રોજેકટમાં જોડવામાં આવ્યા છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Butterfly Effect: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા અદાણી જૂથની મહિલાઓેને મહામૂલી ભેટ
Hotline News Hotline News February 21, 2025
શિક્ષક-વિદ્યાર્થીના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન: રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા
ગોવા આગકાંડઃ 4 આરોપીઓને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, 3 અધિકારીઓ સસ્પેન્ડ
લીંબુના ભાવમાં ‘‘ખટાશ” કિલોના ભાવ 100 થી વધીને 200 સુધી પહોંચ્‍યા!
હાર્ટ એટેકનું સૌથી મોટું જોખમ હાઈ કોલેસ્ટ્રોલ નથી, આ રોગ મુખ્ય કારણ છે, ભારતમાં દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?