By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં જગન્નાથ રથયાત્રને લઈ મહત્વનું જાહેરનામું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં જગન્નાથ રથયાત્રને લઈ મહત્વનું જાહેરનામું
Top Newsસુરત

પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં જગન્નાથ રથયાત્રને લઈ મહત્વનું જાહેરનામું

Hotline News
Last updated: July 5, 2024 8:28 AM
Hotline News - Editor Published July 5, 2024
SHARE

સુરત: શહેરમાં લોકો દ્વારા દર વર્ષે જગન્નાથજી રથયાત્રનો ધાર્મિક તહેવાર હર્ષેલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ દરમ્યાન તા.૦૭/૦૭/૨૦૨૪નાં રોજ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી કલસવાડી સર્કલથી બ્રિજ નીચે થઇ સહારા દરવાજા બ્રિજ નીચેથી રીગરોડ ટેક્ષટાઇલ માર્કેટથી માનદરવાજા, ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરાગેટ અઠવાગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત ગેસ સર્કલથી ચોક્સીવાડી ચાર રસ્તા, રાંદેર રોડ નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તા, પાલનપુર પટીયા રામનગર થઇ મોરાભાગળથી સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તા, જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી ઇસ્કોન મંદિર જાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે.

સુરત શહેરના રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટ મુખ્યમાર્ગ ઉપરથી સદર રથયાત્રા પસાર થાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોવાથી મુખ્ય માર્ગ ઉપર વાહનોની મોટી સંખ્યામાં અવર-જવરના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાની શકયતા છે. જેથી જાહેર જનતાના હિતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી અને સુચારૂ રીતે થઇ શકે તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા નીચે જણાવેલ વિસ્તારોમાં નીચેના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.

:: પ્રતિબંધિત વિસ્તાર અને કૃત્ય :

સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ કરી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધીના મુખ્ય માર્ગ ઉપર તા.૦૭/૦૭/૨૦૨૩ ના કલાક-૦5/00 થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે?
Hotline News Hotline News September 24, 2025
PUBG થી બનેલી મિત્ર અમેરિકાથી યુપી આવી પહોચી , પોલીસ સ્ટેશને કેમ જવું પડ્યું?
નેતાઓને ભાગતા રોકવા નેપાળમાં Gen-Z જૂથે આવી માંગણી કરી
સુપ્રીમ કોર્ટના નામવાળી કોઈપણ લિંક પર ક્લિક કરવા સામે સુપ્રીમ કોર્ટની ચેતવણી
ગૂગલની નવી એપ ઓનલાઈન સર્ચને સરળ બનાવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?