By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સોનાક્ષી અને ઝહીરના લગ્નનું ઓડિયો વેડીંગ કાર્ડ લીક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > સોનાક્ષી અને ઝહીરના લગ્નનું ઓડિયો વેડીંગ કાર્ડ લીક
Uncategorizedભારતમનોરંજન

સોનાક્ષી અને ઝહીરના લગ્નનું ઓડિયો વેડીંગ કાર્ડ લીક

Hotline News
Last updated: June 14, 2024 8:13 AM
Hotline News - Editor Published June 14, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નના સમાચાર આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે સોનાક્ષી અને ઝહીરે આ સમાચારને અફવા કહ્યા હતા. પણ આ ચર્ચા વચ્ચે હવે સોનાક્ષી અને ઝહીરનું વેડિંગ કાર્ડ લીક થઈ ગયું છે.

સોનાક્ષી અને ઝહીરના વેડિંગ કાર્ડ વિશે વાત કરીએ તો, કાર્ડને મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના વેકેશનની રોમેન્ટિક તસવીર છે. આમંત્રણમાં લખ્યું હતું કે, અમે આ ઓફિશિઅલ કરી રહ્યા છીએ.

આ ઉપરાંત વેડિંગ કાર્ડ મુજબ મુંબઈના બાસ્ટિયન રેસ્ટોરાંમાં 23 જૂને એક ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવશે. સોનાક્ષીના એક મિત્રના કહેવા મુજબ સોનાક્ષી આ બધું એકદમ સિક્રેટ રાખવા માંગતી હતી. આથી જ વધુ માહિતી કોઈ સાથે શેર કરી નથી.

આમ તો સોનાક્ષી કે ઝહીરે તેના લગ્નની કોઈ જ જાણકારી શેર કરી નથી. પરંતુ આ દિવસને ખાસ બનાવવા તે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી રહી છે. સોનાક્ષી લગ્નને સિમ્પલ રાખવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અંગત લોકોને જ આમંત્રણ છે અને લગ્નમાં આવનાર મહેમાનો માટે ડ્રેસ કોડ પણ છે. સોનાક્ષીના લગ્નનો ડ્રેસ કોડ ફોર્મલ અને ફેસ્ટીવ છે તેમજ લાલ કલરના કપડા પહેરવાની મનાઈ છે.

You Might Also Like

ઉર્મિલા માતોંડકરના લગ્નના 8 વર્ષ પછી પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા

19મી જૂને સોનાક્ષી-ઝહીરની સંગીત સંધ્યા યોજાશે

સોનાક્ષીનો લગ્નની વાતો પર ગુસ્સો

#Audio-wedding-cardSonakshiwedding-leakedZaheer
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
આ લીલી ફાઇલોમાં શું છે? ED ના દરોડા વચ્ચે હંગામો, મમતાની હાજરીમાં બળજબરીપૂર્વક વાહનોમાં રાખવામાં આવી
Hotline News Hotline News January 10, 2026
ગણેશ ઉત્સવ માટે મુંબઈ પોલીસ 17,600 થી વધુ કર્મચારીઓને તૈનાત કરશે
અદાણી એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને કેરાવેલ મિનરલ્સે ઓસ્ટ્રેલિયન પ્રોજેક્ટને ઝડપી બનાવવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
જામનગરના દબાણમુક્ત પિરોટન ટાપુ પર સૌપ્રથમ ધ્વજવંદન સમારોહ
Suratના યુવકને સોશિયલ મીડિયામાં દોસ્તી ભારે પડી, દમણમાં લૂંટાયો
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?